Online Bible

- Reklamy -

પ્રકટીકરણ 14 - દુબલી નવો કરાર


ઘેટો આને તીયા લોક

1 તીયા બાદ ઇ હેયો કા, સિયોન ડોગુપે ઘેટાલે ઉબલો હેયો, આને તીયા આરી એક લાખ ચુમ્માલીસ હજાર લોક આથા, ઈયા મુનકાપે ઘેટા આને તીયા બાહકા નામ લેખલો આથો.

2 ફાચે માયુહુ હોરગામેને એક એહેડી આવાજ ઉનાયો જેહેકી કા પાંયુ ખાડો જાતો વેરી આને વાદલા ગર્જના વેતી વેરી, આને એહેકી બી ઉનાયો કા એગોહો વીણા વાજાવનારો વીણા વાજાવેહે.

3 આને એક લાખ ચુમ્માલીસ હજાર માંહે આથે તે રાજગાદી હુંબુર આને ચાર જાનવરુ આને વડીલુ હુંબુર એક નવો ગીત આખતેલે, ઇ નવો ગીત ખાલી એક લાખ ચુમ્માલીસ હજાર માંહે તોરતીપે રેનારા લોકુમેને અલગ કેરામે આલ્લા તીયાહાને છોડીને કેડો બી માંહુ હિકી નાહ સેક્યો.

4 ઇ માંહે તેજ હાય જીયાહા કીદીહી વ્યેભિચાર નાહ કેયો, પેન કુવારે આથે. એ તેજ હાય જીહી બી તોઅ ઘેટો જાતલો તેબી તીહી જાતલા, તીયાહા તા જીયુ રીતીકી લોક જમીનુમેને પેલ્લો અનાજ મીલવુતાહા, તીયુજ રીતીકી પરમેહેરુહુ પોતા આને ઘેટા માટે તીયાહાને પેલ્લા ફલુ રુપુમે માંહામેને વેચાતે લીને અલગ કેલા.

5 આને તીયાહા પોતા મુયુપે કીદીહી બી ઝુટો નાહ ગોગ્યા, તે નિર્દોષ આથા.


તીન હોરગા દુત

6 ફાચે માયુહુ એકબીજા હોરગા દુતુલે આકાશુમે ઉડતા હેયો, જીયાપે તોરતીપે રેનારા દરેક જાતિ લોક, આને દરેક કુટુંબા, આને દરેક ભાષા ગોગનારા લોકુહુને ઉનાવા ખાતુરે કીદીહીજ નાય બોદલાનારી હારી સુવાર્તા આથી.

7 તીયા જોરપા બોમબ્લીને આખ્યો, “પરમેહેરુ બીખ રાખા, આને તીયા મહિમા કેરા, કાહાકા આમી તીયા મારફતે લોકુ ન્યાય કેરુલો સમય પાહી આલોહો, આને તીયા આરાધના કેરા, કાહાકા તીયાહાજ હોરગો, તોરતી, સમુદ્ર, આને પાંયુ દરેક ઝરા બોનાવ્યાહા.”

8 તીયા બાદ એક બીજો હોરગા દુત ઇ આખતો આલો, “નાશ વી ગીયો તોઅ મોડો બેબિલોન શેહેર નાશ વી ગીયો, કાહાકા બેબિલોન શહેરુ લોક વ્યેભિચાર કીને બાદા જગતુ લોકુહુને વ્યેભિચારુ હોરો પાજ્યોહો. આને ઈયા કારણુકી પરમેહેરુહુ તીયા બાદાહાને દંડ આપ્યોહો.”

9 ઈયા બાદ ફાચે તીજો હોરગા દુત જોરપા બોમબ્લીને ઇ આખતો આલો, “જો કેડો ઈયા જાનવરુ આને ઈયા જાનવરુ મુર્તિ આરાધના કે, આને પોતા મુનકાપે કા આથુમે તીયા નામુ મોહર લાગવુતેહે,

10 તાંહા તીયાલે પરમેહેરુહુ ક્રોધુકી દારાક્ષારસ પાજ્યો, જો વગર મીલાવટુ પરમેહેરુ ક્રોધુ પિયાલામે ટાકલો આને તીયાલે પરમેહેરુ હોરગા પવિત્ર દુતુ આને ઘેટા હુંબુર આગ આને ગંધકુ પીડા આપવામે આવી.

11 આને આગીમેને નિંગનારો તુવારો જો દુઃખ આપેહે, તોઅ યુગા-યુગ નિંગતો રેઅ, આને જો તીયા જાનવરુ આને તીયુ મુર્તિ આરાધના કેહે, આને તીયા નામુ મોહર લાગવેહે, તીયાહાને રાત-દિહ શાંતિ નાય મિલે.”

12 પરમેહેરુહુ લોકુહુને ધીરજ ઇયામુજ હાય, કા તે પરમેહેરુ આજ્ઞા પાલન કેતાહા, આને ઇસુ ખ્રિસ્તુપે વિશ્વાસ રાખતાહા.

13 ફાચે માને હોરગામેને ઇ આખતા ઉનાયો, “ઈયુ ગોઠીહીને લેખી લેઅ, તે લોક ધન્ય હાય જે પ્રભુપે વિશ્વાસ કેતા જાયને મોય જાતાહા.” તાંહા પવિત્રઆત્માકી સહમત વીને આખ્યો, “ઇ હાચો હાય, તે ધન્ય હાય કાહાકા તીયા કઠીન મેહનતુકી તીયાહાને આરામ મીલી, આને તીયાહા જો કામ કેયો, તીયા ફલ તીયાહાને મીલી.”


અનાજુ વાડણી

14 ફાચે માને પાંડા વાદલાપે એક માંહા પોયરા હોચે બોઠલો દેખાયો. તીયા મુનકાપે હોના મુગુટ આથો, આને આથુમે ધારીવાલો દાહલો આથો.

15 તાંહા એકબીજા હોરગા દુત હોરગા પવિત્રસ્થાનુમેને બારે નીગ્યો, આને જો વાદલાપે બોઠલો આથો તીયા માંહાલે જોરપા બોમબ્લીને ઇ આખ્યો, “તોરતીપે અનાજ પાકી ચુક્યોહો, આને આમી તીયાલે વાડુલો સમય આવી ગીયોહો, ઈયા ખાતુરે આમી તુ તીયા દાહલાકી અનાજ વાડા લાગે.”

16 તાંહા તીયા માંહાલે જો વાદલાપે બોઠલો આથો તીયાહા દાહલાકી બાદો અનાજ વાડી લેદો.

17 ફાચે એક બીજો હોરગા દુત હોરગા પવિત્રસ્થાનુમેને નીગ્યો, આને તીયાપે બી એક ધારીવાલો દાહલો આથો.

18 આને તીયા બાદ ફાચે બીજો હોરગા દુત જીયાપે વેદી આગીકી ધુપ બાલુલો જવાબદારી હાય, વેદીમેને નીગ્યો આને જીયાપે ધારીવાલો દાહલો આથો, તીયાલે જોરપા બોમબ્લીને આખ્યો, “તોરતીપે ઝુમકા-ઝુમકા દારાક્ષે પાકી ગીયેહે, તે ઝુમકા દાહલાકી વાડી લેઅ.”

19 તાંહા તીયા હોરગા દુતુહુ ધારીવાલા દાહલાકી તોરતીપેને દારાક્ષાહાને વેલામેને ઝુમકા વાડી લેદા, આને પરમેહેરુ ક્રોધુકી રસકુંડુમે ટાકી દેદો.

20 આને તીયા દારાક્ષારસ કુંડુમે છુંદવામે આલા, આને તીયા રસકુંડુમે ઓતો બાદો રોગુત નીગ્યો કા લગભગ કોળા લગામુ જોતો ઉચો આને તીનસો કિલોમીટર લોગુ વોરાય ગીયો.

Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Následuj nás:



Reklamy