માર્ક 13 - દુબલી નવો કરારયેરુશાલેમુ દેવળુ નાશુ વિશે ભવિષ્યવાણી ( માથ. 24:1-44 ; લુક. 21:5-33 ) 1 જાંહા ઇસુ દેવળુમેને બારે નીંગતલો તાંહા, તીયા ચેલામેને એકાહા તીયાલે આખ્યો, “ઓ ગુરુજી, હેઅ, કાય બાહરી ઇમારત હાય આને તે કોતા મોડા ડોગળાકી બોનલો હાય.” 2 તાંહા ઇસુહુ તીયાલે આખ્યો, “કાય મોડા-મોડા ઇમારત જે તુમુહુ હેઅતાહા; આંય તુમનેહે આખુહુ દુશ્મન ઇમારતુ એક બી ડોગળાલે પોતા જાગાપે નાય છોડી, તે બાદા નાશ કેરામે આવી.” સંકટ આને દુઃખ ( માથ. 24:3-14 ; લુક. 21:7-19 ) 3 તાંહા ઇસુ દેવળુ હીને જેતુનુ ચાળવાવાલા ડોગુપે જાતો રીયો, આને ચાહાયુ તીયુ વેલ જાયને બોહી ગીયો, તાંહા પિત્તર, યાકુબ, યોહાન આને આંદ્રિયા ઇસુ પાહી આલા, આને તીયાં આરી કેડોજ નાય આથો; તાંહા તીયાહા તીયાલે ફુચ્યો, 4 “આમનેહે આખ કા એ ગોઠયા કીદીહી વેરી? આને જાહાં એ બાધ્યા ગોઠયા પુર્યા વેરી, તીયા સમયુલે કાય નિશાણી વેરી?” 5 ઇસુહુ તીયાહાને આખાં લાગ્યો; હાચવિન રેજા કા કેડો તુમનેહે છેતરી નાય સેકે. 6 ખુબુજ લોક માંઅ નાવુ અધિકાર લીને આવી આને આખી કા, “આંય ખ્રિસ્ત હાય” આને તે ખુબુજ લોકુહુન બેહકાવી. 7 આને જાંહા તુમુહુ લડાય, આને લડાયુ ગોઠયા ઉનાહા; તાંહા નાય બીયુલો; કાહાકા ઇ વેરુલો નક્કીજ હાય પેન તીયા સમયુલ દુનિયા અંત તુરુત નાય વેરી. 8 કાહાકા એક જાતિ લોક બીજી જાતિ લોકુપે હુમલો કેરી, આને એક રાજ્યા લોક બીજા રાજ્યપે લોડાય કેરી, આને દરેક જાગે ધરતી કંપ વેરી આને કાલ પોળી; એ ગોઠયા ખાલી મુશ્કીલુ સમયુમ શુરુવાત વેરી. 9 “પેન તુમુહુ પોતા વિષયુમ હુશિયાર રેજા, કાહાકા લોક તુમનેહે સભાસ્થાનુ ન્યાયસભામે લી જાયે, આને પંચાયતુમે તુમનેહે માર ઠોકી; કાહાકા તુમુહુ માઅ ચેલા હાય, તુમનેહે મજબુર કેતામ આવી આને અધિકારીહી આને રાજા આગાળી ઉબા કી દી, તાંહા તુમુહુ તીયાં આગાળી માઅ સાક્ષી બોનાહા. 10 દુનિયા અંતુ પેલ્લા માઅ વિશે સુવાર્તા, બાદી જાતિ લોકુમે પ્રચાર કેરામે આવા જોજે. 11 જાહાં તુમનેહે તેરાવામે આવી, આને લી જાયને હોપી, તા પેલ્લાજ ચિંતા નાય કેરુલો કા, આમુહુ કાય આખુહુ; કાહાકા તોઅ સમય આવી તાંહા, જો કાય તુમનેહે આખુલો હાય, તોઅ તુમનેહે આખવામે આવી; તુમુહુ તોજ ગોગાહા જો પવિત્રઆત્મા તુમનેહે ગોગાવી. 12 તીયા સમયુમ જે લોક માઅપે વિશ્વાસ નાય કે, તે પોતા પાવુહુને તેરાવી દી, આને જે માપે વિશ્વાસ કેતાહા તીયાહાને માંય ટાકી, આને બાહકો પોતા પોયરા આરી એહકીજ કેરી, આને પોયરે યાહકી-બાહકા વિરુધમે ઉઠીને તીયાહાને માય ટાકાવી. 13 આને માપે વિશ્વાસ કેરા લીદે લોક તુમા આરી વિરુધ કેરી; પેન જે લોક માપે વિશ્વાસ રાખીન રી, આને દુઃખ પુરો વેરી તામલુગુ ભોરોષો કેરી, તે પરમેહેરુ મારફતે ઉદ્ધાર પામી.” મહા સંકટ ( માથ. 24:15-28 ; લુક. 21:20-24 ) 14 વાચનારા ઇ હોમજે કા આંય કાય લેખી રીયોહો: એક દિહી તુમુહુ ખારાબ માંહાલે યેરુશાલેમુ દેવળુમે ઉબલો હેહા, જીહી તીયાલે ઉબી નાય રાંઅ જોજે કા, ઈયા દેવળુલે બાદેજ છોડીને જાતે રી, ફાચે યહુદીયા વિસ્તારુ લોકુહુને દોબા ખાતુર ડોગુ વેલ નાહા પોળી કા તે મારાય નાય જાય. 15 જો તુમુહુ પોતા પોંગા ધાબાપે વેરી, તા પોતા સામાન લાઅ ખાતુર કોમે નાય જાય, તુમનેહે નાહી જાઅ પોળે. 16 આને જે ખેતુમે વેરી, તીયા પોતળે લાઅ ખાતુર ફાચે પોંગામે નાય જાય. 17 તીયા દિહુમે જે મોયનાવાલી બાય વેરી, આને જે પોયરાલે દુધ પાજતી વી, તીયુ ખાતુર હાય-હાય! 18-19 તીયા દિહુમે લોક ખુબુજ દુઃખી વેરી, જીહીને પરમેહેરુહુ પેલ્લી વારી દુનિયા બોનાવલી, લોકુહુ કીદીહીજ એહેડો અનુભવ નાહ કેયો, તાંહાને લોક કીદીહીજ ઈયુ રીતીકી પરેશાન નાહ વીયા; ઈયા ખાતુર પ્રાર્થના કેરા કા ઓ દુ:ખુ સમય હિયાલામે નાય આવે, તાંહા મુસાફરી કેરા મુશ્કિલ પોળેહે. 20 પરમેહેરુહુ દુ:ખુ સમયુલે માહરી પુરો કેરા વાયદો કેયોહો, નેતા કેડો બી જીવતો નાય રેતો, પરમેહેરુ નીવળુલા લોકુ લીદે પરમેહેર તીયા સમયુલે ઓછો કી દી. 21 તીયા સમયુલે જો કેડો તુમનેહે આખે, “હેરા, ખ્રિસ્ત ઇહી હાય!” કા “હેરા, તોઅ તીહી હાય!” તા તુમુહુ વિશ્વાસ નાય કેરુલો. 22 કાહાકા ઝુટા વિશ્વાસી આને ઝુટા ભવિષ્યવક્તા નીંગી ટાકાય, આને ચિન્હ-ચમત્કાર આને અદભુત કામે દેખાવી, કાદાચ વી સેકે તા પરમેહેરુહુ જીયાહાને નીવળુલા હાય તીયાહાને બી ભરમાવી દી. 23 માયુહુ તુમનેહે એ બાદી ઘટના વેરા પેલ્લા આખી દેદોહો કા, તુમુહુ સાવધાન રીઅ સેકાહા. ઇસુ બીજો આગમન ( માથ. 24:29-31 ; લુક. 21:25-28 ) 24 તીયા દિહુમે, ભયાનક દુઃખુ સમય પુરો વેરી તાંહા, દિહ આને ચાંદ બેનુ ઉજવાળો નાય દી સેકે; 25 આને જુગુમેને તારા ટુટી પોળા લાગી: આને જુગુ શક્તિ આલી જાય. 26 તીયા સમયુલ લોક માને, એટલે માંહા પોયરાલે વાદલામેને તોરતી વેલ આવતા હેરી; તે માંઅ મોડી સામર્થ આને મહિમાલે હેરી. 27 તીયા સમયુલ તોઅ પોતા હોરગા દુતુહુને મોકલીન, તોરતી એકા છેડાહીને જુગુ બીજા છેડાહી હુદી ચારુ દિશામેને પોતા નીવળુલા લોકુહુને એકઠે કેરી. અંજીરુ ચાળાપેને હિકા ( માથ. 24:32-35 ; લુક. 21:29-33 ) 28 અંજીરુ ચાળાવાપેને ઓ દાખલો હીકા: જાહાં તીયા ડાગ્યા કોવલ્યા વી જાત્યાહા; આને પાને નિંગા લાગતેહે; તાંહા તુમુહુ જાંય લેતેહે કા, ઉનાલો જાગે આલોહો. 29 ઈયુ રીતે કી તુમુહુ જાહાં તીયુ ગોઠીલે હેહા, તાંહા તુમુહુ હોમજી લેજા કા ઈયા યુગુ અંત જાગેજ હાય, પેન ખુબુજ જાગે હાય. 30 આંય તુમનેહે ખેરોજ આખુહુ કા, ઈયા યુગુ થોડાક લોક તાંહા બી જીવતા રી જાહાં એ બાદી ઘટના વેરી. 31 જુગ આને તોરતી નાશ વી જાય, પેન માયુહુ જો આખ્યોહો તોઅ કીદીહીજ નાય ટાલાય. જાગતા રેજા ( માથ. 24:36-44 ) 32 તીયા દિહુ આને તીયા સમયુ વિશે કેડોજ નાહ જાંઅતો, હોરગામેને પરમેહેરુ હોરગા દુત બી નાહ જાંઅતો આને પરમેહેરુ પોયરો આંય બી નાહ જાંઅતો; પેન ફક્ત બાહકોજ તીયાં દિહુલે આને સમયુલે જાંહે. 33 ઉનાયા, જાગતા રેજા આને પ્રાર્થના કેરા; કાહાકા તુમુહુ નાહા જાંતા કા, તે ઘટના કેહેડીવેલ વેરી. 34 માંઅ ફાચો આવુલો ઈયુ રીતે હાય કા: એક માંહુ લાંબી મુસાફરીમે જાંઅ ખાતુર પોતા કોને નીંગેહે. તીયા પેલ્લા તોઅ પોતા મજુરુહુને કામ આખેહે, જો તીયાહાને કેરા જોજે, આને ચોકીદારુહુને આખે કા તોઅ તીયા આવુલો વાટ જોવે. 35 ઈયા ખાતુર ઇસુહુ પોતા ચેલાહાને આખ્યો, “તુમુહુ નાહા જાંઅતા કા પોંગા માલિક કેહેડીવેલ ફાચો આવી, ઈયા ખાતુર તુમનેહે રાખવાલી કેરા પોળી, કાહાકા તોઅ વાતીવેલે કા, આર્દી રાતીલે કા, કુકડા વાંહુલુ સમયુલે કા વેગી વેલ્યા સમયુલે આવી સેકેહે. 36 જો તોઅ ખબર આપ્યા વગર અચાનક આવી જાય, તાંહા તીયાલે ઇ નાય ખબર વેરા જોજે કા, તુમુહુ હુવી રીયાહા. 37 આને જો આંય તુમનેહે આખુહુ, તોંજ આંય બાદાહાને આખુહુ કા, માંઅ આગમનુ ખાતુર તીયાર રેજા.” |
Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation