Online Bible

- Reklamy -

માથ્થી 16 - દુબલી નવો કરાર


હોરગા નિશાણી માગી
( માર્ક. 8:11-13 ; લુક. 12:54-56 )

1 આને ફોરોશી લોક આને સદુકી લોકુહુ ઇસુ પાહી આવીને તીયાલે પારખા ખાતુર તીયાલે આખ્યો, “આમનેહે હોરગા કેલ્લી બી ચમત્કારુ નિશાણી દેખાવ.”

2 ઇસુહુ તીયાહાને જવાબ દેદો, “વાતીવેલ તુમુહુ આખતાહા કા, વાતાવરણ હારો રીઅ, કાહાકા જુગ રાતો હાય.

3 આને વેગીવેલ આખતાહા કા, આજ તોફાન આવી, કાહાકા જુગ રાતો આને કાલો હાય; તુમુહુ જુગુ વાતાવરણ હીને તીયા ભેદ આખી સેકતાહા, પેન સમયુ નિશાણી હીને ભેદ કાહા નાહ આખી સેક્તા?

4 ઈયુ પીઢી ખારાબ આને વ્યભિચારી લોક, ચમત્કારુ નિશાણી હોદતાહા, પેને યુના નિશાણી સોડીન કેલ્લી બી નિશાણી નાય આપાય,” આને તોઅ તીયાહાને છોડીને જાતો રીયો.


ફોરોશી આને સદુકી લોકુહુ બારામ શિક્ષણ
( માર્ક. 8:14-21 )

5 આને ચેલા સમુદ્રા તીયુ મેરે જાતિ વખતે માંડો લાઅ વિહરાય ગેહલા.

6 ઇસુહુ તીયાહાને આખ્યો, “હેરા, ફોરોશી લોક આને સદુકી લોકુ ખમીરુકી સાવધાન રેજા.”

7 તે એકબીજા આરી વિચાર કેરા લાગ્યા, “આમુહુ તા માંડો નાહા લી આલા, ઈયા ખાતુર તોઅ એહેકી આખેહે.”

8 ઇ જાંયને ઇસુહુ તીયાહાને આખ્યો, “ઓ કોમી વિશ્વાસ કેનારાહા, તુમુહુ માજા-માજ કાહા વિચાર કેતાહા કા, આમાપે માંડો નાહા.

9 કાય તુમુહુ આમી લુગુ નાહા હોમજ્યા? આને તીયાં પાંચ હાજાર લોકુહુને માયુહુ પાંચ માંડાકી ખાવવલો તોઅ યાદ નાહા કેતા, તુમનેહે નાહા માલુમ કા તુમુહુ કોત્યા સીબલ્યા વીસલ્યા?

10 આને નાહ તે ચાર હાજારુ સાત માંડા, આને નાહા ઇ કા કોત્યા સીબલ્યા વીસલ્યા?

11 તુમુહુ કાહા નાહ હોમજુતા કા માયુહુ તુમનેહે માંડા વિષયુમ નાહ આખ્યો? પેન ફોરોશી લોક આને સદુકી લોકુ ખમીરુકી ચેતીન રેજા.”

12 તાંહા તીયાહાને હોમજાંયો કા, તીયાહા માંડો ખમીરુલ નાહા, પેન ફોરોશી લોક આને સદુકી લોકુ શિક્ષાકી ચેતીન રાંઅ આખલો.


પિત્તર ઇસુ ખ્રિસ્તુલે સ્વીકાર કેહે
( માર્ક. 8:27-30 ; લુક. 9:18-21 )

13 ઇસુ કૈસરિયા ફિલિપીયા દેશુમે આવીને, પોતા ચેલાહાને ફુચા લાગ્યો, “લોક માંહા પોયરાલે કાય આખતાહા?”

14 તીયાહા આખ્યો, “થોડાક લોક યોહાન બાપ્તીસ્મો દેનારો આખતાહા, આને થોડાક એલિયા ભવિષ્યવક્તા આખતાહા, આને થોડાક યર્મિયા, નેતા ભવિષ્યવક્તામેને એગુહુ હાય એહકી આખતાહા.”

15 ઇસુહુ તીયાહાને આખ્યો, “પેન તુમુહુ માન કાય આખતાહા?”

16 શિમોન પિત્તરુહુ જવાબ દેદો, “તુ જીવતા પરમેહેરુ પોયરો ખ્રિસ્ત હાય.”

17 ઇસુહુ તીયાલે જવાબ દેદો, “ઓ શિમોન, યુના પોયરા, તુ ધન્ય હાય; કાહાકા માંહ આને રોગુતુહુ નાહા, પેને માઅ બાહકો જો હોરગામ હાય, એ ગોઠ તોપે જાહેર કેયીહી.”

18 આને આંય બી તુલે આખુહુ કા, તુ પિત્તર હાય, આને આંય ઈયા ડોગળાપે માઅ મંડળી બોનાવેહે, આને અધોલોકુ તાકતુ બી જોર નાય ચાલી.

19 આંય તુલ હોરગા રાજ્યા કુચ્યા દેહે: આને “જો કાય તુ તોરતીપે બાંદોહો, તોઅ હોરગામ બાંદાય; આને જો કાય તુ તોરતીપે ખોલોહો; તોઅ હોરગામે ખુલી.”

20 તાંહા તીયાહા ચેલાહાને ચેતવણી દેદી, કા “કેડાલુજ નાય આખુલો! કા આંય ખ્રિસ્ત હાય.”


ઇસુ મોતુ વિશે ભવિષ્યવાણી
( માર્ક. 8:31-33 ; લુક. 9:22 )

21 તીયા સમયુલને ઇસુ તીયા ચેલાહાને આખા લાગ્યો, “જરુરી હાય કા આંય, યરુશાલેમ શેહેરુમે જાંવ, આને વડીલે આને મુખ્યો યાજકે આને મુસા નિયમ હિક્વુનારા આથુકી ખુબુજ દુઃખ ઉઠાવેહે; આને માય ટાકવામે આવેહે; આને તીજા દિહુલે ફાચે જીવી ઉઠેહે.”

22 તીયુ ગોઠીપે પિત્તર તીયાલે કાની લી જાયને થોપકો આપા લાગ્યો, “ઓ પ્રભુ, પરમેહેર એહેડો કીદીહી તોઅ આરી નાય વેરા દેઅ.”

23 તીયાહા ફીરીને પિત્તરુલે આખ્યો, “ઓ શૈતાન, માઅ હુંબુરને દુર વે! તુ માઅ ખાતુર ઠોક્કરુ કારણ હાય; કાહાકા તુ પરમેહેરુ ગોઠીપે નાહ, પેન માંહા ગોઠીપે મન લાગવુતોહો.”


ઇસુ ફાચાળી ચાલુલો અર્થ
( માર્ક. 8:31 ; લુક. 9:23-27 )

24 તાંહા ઇસુહુ પોતા ચેલાહાને આખ્યો, “જો કેડો બી માઅ ચેલો બોના માગતો વેરી, તોઅ પોતાલે નાકાર કે, આને પોતા ક્રુસ ઉખલે, આને માઅ ચેલો બોને.

25 કાહાકા જો કેડો પોતા જીવ વાચાવા માગેહે, તોઅ તીયાલે ગોમાવી; આને જો કેડો માઅ ખાતુર પોતા જીવ ગોમાવી, તોઅ તીયાલે મીલવી.

26 જો માંહુ બાદા જગુલ મીલવી લેઅ, આને પોતા જીવુલે દુઃખ દેઅ, તા તીયાલે કાય ફાયદો વેરી? નેતા માંહુ તીયા જીવુ બદલામ કાય દી?

27 આંય, માંહા પોયરો પોતા હોરગાદુતુ આરી પોતા બાહકા મહિમામે આવેહે, આને તીયા સમયુલ ‘તોઅ દરેકુહુને તીયા કામુ અનુસાર ઇનામ દી.’

28 આંય તુમનેહે ખેરોજ આખુહુ કા, જે ઇહી ઉબલે હાય, તીયાહામેને થોડાકે એહડે હાય કા, જાવ લોગુ માંહા પોયરાલે તીયા રાજ્યામ આવતા નાય હિલે, તામ લોગુ મોત નાય આવે.”

Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Následuj nás:



Reklamy