માથ્થી 12 - દુબલી નવો કરારવિશ્રામવારુ પ્રભુ ( માર્ક. 2:23-28 ; લુક. 6:1-5 ) 1 તીયા સમયુલ ઇસુ વિશ્રામવારુ દિહ ખેતુમે રાખીન જાતલો, આને તીયા ચેલાહાને પુખ લાગી, આને તે નોમટીયા તોડી-તોડીને ખાંઅ લાગ્યા. 2 ફોરોશી લોકુહુ ઇ હીંને તીયાલે આખ્યો, “હેઅ, તોઅ ચેલા ઇ કામ કી રીયાહા, જો વિશ્રામવારુ દિહ કેરુલો ઠીક નાહ.” 3 ઇસુહુ તીયાહાને આખ્યો, “કાય તુમુહુ નાંહા વાચ્યો કા, દાઉદ રાજા, જાંહા તોઅ આને તીયા હેંગાત્યા પુખા આથા તા કાય કેયો?” 4 તોઅ કેહકી પરમેહેરુ ભવનુમે ગીયો, આને અર્પણ કેલો માંડો ખાદો, જો ખાલી યાજકુલુજ ખાવાહે, તોઅ તીયાહા ખાદો આને તીયા હેંગાત્યાહાને બી દેદો? 5 કાય તુમુહુ મુસા નિયમશાસ્ત્રમે નાહ વાચ્યો કા, યાજક વિશ્રામવારુ દિહ દેવળુમે વિશ્રામવારુ દિહુ વિધીલે તોડીને બી નિર્દોષ ગોણાહે? 6 પેન આંય તુમનેહે આખુહુ કા, ઇહી તોઅ હાય, જો દેવળુ કેતા બી મોડો હાય. 7 તુમુહુ નાહ જાંતા કા પવિત્રશાસ્ત્રમે ઈયા શોબ્દા કાય અર્થ હાય. કાદાચ તુમુહુ જાંતા તા તુમુહુ માઅ ઈયા નિર્દોષ ચેલા નિંદા નાય કેતા, “માઅ ખાતુર બલિદાન ચોળવા કેતા આંય વિચારુહુ કા તુમુહુ બીજા પ્રત્યે દયાવાલો બોના. 8 કાહાકા આંય, માંહા પોયરો વિશ્રામવારુ દિહુ બી પ્રભુ હાય.” હુકલા આથુવાલા માંહાલ હારો કેયો ( માર્ક. 3:1-6 ; લુક. 6:6-11 ) 9 તીહીને નીગીન ઇસુ તીયાં સભાસ્થાનુમે ગીયો. 10 તીહી એક માંહુ આથો, જીયા આથ હુકાલો આથો; આને ફોરોશી લોકુહુ તીયાપે દોષ લાગવા ખાતુરે ઇસુલે ફુચ્યો, “કાય વિશ્રામવારુ દિહ હારો કેરુલો યોગ્ય હાય?” 11 ઇસુહુ તીયાહાને આખ્યો, “માનીલ્યા કા તુમામેને એગા એક ઘેટો હાય, કાદાચ તોઅ વિશ્રામવારુ દિહ એક ખાડામે તુટી પોળે, તુમુહુ નોક્કીજ તીયાલે વાચાવી લીહા.” 12 ભલા, માંહા કિંમત ઘેટા કેતા વાદારે હાય! ઈયા ખાતુર વિશ્રામવારુ દિહ લોકુહુને હારા કેરુલો યોગ્યો હાય. 13 તાંહા ઇસુહુ તીયા માંહાલ આખ્યો, “તોઅ આથ લાંબો કે,” આને તીયાહા આથ લાંબો કેયો, આને તોઅ ફાચે બીજા આથુ હોચ હારો વી ગીયો. 14 તાંહા ફોરોશી લોકુહુ બારે નીગીન તીયા વિરુદ્ધમે કાવત્રો કેયો કા, તીયાલે કેલ્લી રીતે માંય ટાકજી? પરમેહેરુ પસંદ કેલો સેવક 15 ઇ જાંયને ઇસુ તીયાહીને જાતો રીયો, આને ખુબુજ લોક તીયા ફાચાળી ગીયા, આને તીયાહા બાદાહાને હારે કેયે. 16 આને તીયાહાને કડક રીતે આખ્યો કા, માઅ વિશે કેડાલે નાય આખુલો, કા આંય કેડો હાય. 17 જો યશાયા ભવિષ્યવક્તા મારફતે પરમેહેરુહુ આખલો આથો: તોઅ વચન પુરો વેઅ: 18 “હેરા, ઓ માઅ મેરાલો સેવક હાય, જીયાલે માયુહ નીવડુલો હાય; માઅ વાહલો, જીયાકી માઅ મન ખુશ હાય: આંય માઅ આત્મા તીયાપે ટાકેહે; આને તોઅ અન્યજાતિહીને ન્યાયુ સુવાર્તા દી. 19 તોઅ નાય ભાંન્ગુળ કેરી, આને નાય ધમાલ કેરી; આને નાય તોઅ લોકુ વોચ્ચે ધમંડુ કી સંદેશ આપી. 20 જીયા કેડાલે બી બુરુકી કાય સમસ્યા હાય, તોઅ સીલગુતા દીવા હોચ હાય, તોઅ તીયાલે નુકશાન નાય પોચવી, છેલ્લે તોઅ ન્યાયુ વિજય વેરુલી કારણ બોની. 21 આને અન્યજાતિ લોક તીયાપે આશા રાખી.” ઇસુ આને શૈતાન ( માર્ક. 3:20-30 ; લુક. 11:14-23 ; 12:10 ) 22 તાંહા લોક એક આંદલા-મુકાલે જીયામે પુથ આથો, ઇસુ પાહી લાલે; આને તીયાહા તીયાલે હારો કેયો; આને તોઅ મુકો ગોગા આને હેરા લાગ્યો. 23 તોઅ હીને બાદા લોક નોવાય કીને આખા લાગ્યા, “ઓ કાય દાઉદુ વંશુમેને હાય?” 24 પેન ફોરોશી લોકુહુ ઇ ઉનાયને આખ્યો, “ઓતા પુથુ સરદાર શૈતાનુ મદદતુ વગર પુથુહુને નાહા કાડતો.” 25 ઇસુહુ તીયાં મનુ ગોઠયા જાંયને તીયાહાને આખ્યો, “જીયા કેલ્લા બી રાજ્યામ ફુટ પોળેહે, તોઅ ઉજાળ વી જાહે; આને કેલ્લો બી ગાંવ નેતા પરિવારુમે જીયામે ફુટ પોળેહે, તોઅ ટીકી નાહ સેકતો.” 26 આને કાદાચ શૈતાનુજ-શૈતાનુલ કાડે, તા તોઅ પોતાજ વિરોધી બોની જાય, ફાચો તીયા રાજ્ય કેહકી ટીકી રીઅ? 27 કાદાચ આંય શૈતાન મદદતુ કી પુથુહુને કાડહુ, તા તુમા પીઢી કેડા મદદતુ કી કાડતેહે? ઈયા ખાતુર તેંજ તુમા ન્યાય કેરી. 28 પેન કાદાચ આંય પરમેહેરુ આત્મા મદદતુ કી પુથુહુને કાડુહુ, તા પરમેહેરુ રાજ્ય તુમા પાહી આવી ચુક્યોહો. 29 ફાચે કેલ્લો માંહુ એગા શૈતાનુ હોચે તાકતવાલા માહા કોમે વિહીન તીયા માલ લુટી સેકેહે, જાવ લુગ તોઅ તીયા શૈતાનુ હોચે તાકતુવાલા માંહાલે બાંદી નાય દી, તાંહા તોઅ તીયા કોઅ લુટી સેકેહે. 30 જો, માંઅ પક્ષુ નાહા, તોઅ માંઅ વિરુધુમ હાય; આને જો કેડો બી માંઅ ચેલા બોના એકઠા નાહ કેતો, તોઅ તીયાહાને વિખરી ટાકેહે. 31 ઈયા ખાતુર આંય તુમનેહે આખુહુ કા, માંહા બાદીજ જાતિ નિંદા આને પાપ માફ કેરામે આવી, પેને પવિત્રઆત્મા નિંદા કેરી તીયાલે માફ નાય કેરામે આવે. 32 જો કેડો બી માંહા પોયરા વિરુધુમે એગીહી ગોઠ આખી, તીયા ઓ ગુનો માફ કેરામે આવી, પેને જો કેડો બી પવિત્રઆત્મા વિરુધુમે કાય બી આખી, તીયા ગુનો તા ઈયા યુગુમે બી નાય આને આવનારા યુગુમ બી નાય માફ કેતામ આવે. ચાળ આને તીયા ફલ ( લુક. 6:43-45 ) 33 “કાદાચ એક ચાળ હારો હાય તા, તીયા ફોલ બી હારો હાય, કાદાચ એક ચાળ નોકામો હાય, તા તીયા ફોલ બી નોકામો હાય; કાહાકા ચાળ પોતા ફલવાહાકી ઓખાહે. 34 તુમુહુ જેરુવાલા હાપાળા પોયરાંહા હોચ્યા હાય! તુમુહુ ખારાબ વીને કાહાલ હાર્યા ગોઠયા આખી સેકતાહા? કાહાકા જો મનુમે પોંલો હાય, તોંજ મુયુપે આવેહે. 35 એક ભોલો માંહુ, એક ભોલા દિલુ ખોજાનામેને ભોલી ગોઠયા કાડેહે, આને એક ખારાબ માંહુ, એક ખારાબ માંહા દિલુ ખોજાનામેને ખારાબ ગોઠયા કાડેહે. 36 આને આંય તુમનેહે આખુહુ કા, જે-જે નોક્કામ્યા ગોઠયા માંહે આખી, ન્યાયુ દિહ દરેક ગોઠીહી હિસાબ દાંઅ પોળી. 37 કાહાકા પરમેહેર ન્યાય કેરી, આને એક વ્યક્તિલે પોતા આખલી ગોઠીહી કારણે તીયાલે બેકસુર નેતા ગુનેગાર સાબિત કેરી.” હોરગા નિશાણી માંગણી ( માર્ક. 8:11 , 12 ; લુક. 11:29-32 ) 38 ઈયુ ગોઠી લીદે થોળાક મુસા નિયમ હિક્વુનારા આને ફોરોશી લોકુહુ તીયાલે આખ્યો, “ઓ ગુરુજી, આમુહુ તોઅ પેને એક ચમત્કારુ નિશાણી હેરા માગાતાહા.” 39 ઇસુહુ તીયાહાને જવાબ દેદો, ઈયા યુગુ ખોટા આને વ્યભિચારી લોક ચમત્કારુ નિશાણી હોદતાહા; પેન યુના ભવિષ્યવક્તા આરી જો વીયો, તીયાલે છોડીને કેલ્લી બી નિશાણી તીયાહાને નાય દેવામે આવી. 40 યુનો તીન રાત-દિહી મોડા માસા ડેડીમે રીયો, તેહેકીજ આંય, માંહા પોયરો તીન રાત-દિહી તોરતી માજામે રીઅ. 41 નીનવે શેહેરુ લોક ન્યાયુ દિહી ઈયા યુગુ લોકુહુ આરી ઉઠીને તીયાહાને દોષિત ઠેરવી, કાહાકા તીયાહા યુના પ્રચાર ઉનાયને મન ફીરવ્યો, ઇહી જો હાય તોઅ યુના સે બી મોડો હાય, પેન તુમુહુ પસ્તાવો કેરા ખાતુર નાકાર કેતાહા. 42 દક્ષિણુ રાની ન્યાયુ દિહી ઈયા યુગુ લોકુ આરી ઉઠીને, તીયાહાને દોષિત ઠેરવી, કાહાકા તે સુલેમાનુ જ્ઞાન ઉનાયા ખાતુરે તોરતી છેડા પેને આલ્લી, આને ઇહી જો હાય, તોઅ સુલેમોનુ સે બી મોડો હાય, પેન તુમુહુ પસ્તાવો કેરા ખાતુર નાકાર કેતાહા. પુથુલે પોંગા તલાશ ( લુક. 11:24-26 ) 43 “જાંહા પુથ માંહામેને નીગી જાહે, તાંહા હુકાલા જાગામે આરામ હોદતી ફીરેહે, પેન તીયાલે મીલતો નાહ. 44 તે પોતાલુજ આખેહે કા, આંય જીયા માંહામેને આલીહી, તીહીજ ફાચી જાતિ રેહે, આને આવીને તીયા માંહા જીવનુલે તીયા પોંગા હોચે હેહે, જીયાલે સાપસુપ કેલો હાય. 45 તાંહા પુથ જાયને પોતા આરી ખારાબ સાત આત્માહાને આરી લી આવેહે, આને તે તીયા માંહામે વીહીને તીયામે રેહે, આને તીયા માંહા ફાસલી દશા પેલા કેતા ખારાબ વી જાહે, ઈયા સમયુ ખારાબ લોકુહુ આરી બી એહેકીજ વેરી.” ઇસુ યાહકી આને પાવુહુ ( માર્ક. 3:31-35 ; લુક. 8:19-21 ) 46 જાહાં તોઅ ટોલ્લા આરી ગોઠયા કીજ રેહેલો આથો. તાંહા તીયા યાહકી આને હાનો પાવુહુ બારે ઉબલે આથે, આને તીયા આરી ગોઠયા કેરા માગતલે. 47 એગાહા તીયાલે આખ્યો, “હે, તોઅ યાહકી આને પાવુહુ બારે ઉબલે હાય, આને તોઅ આરી ગોઠયા કેરા માગતેહે.” 48 ઇ ઉનાયને તીયાહા આખનારાહાને જવાબ દેદો, “કેડી હાય માઅ યાહકી? આને કેડો હાય માઅ પાવુહુ?” 49 આને પોતા ચેલાહા વેલ પોતા આથ લાંબો કીને આખ્યો, “માઅ યાહાકી આને માઅ પાવુહુ એ હાય. 50 કાહાકા જો કેડો બી માઅ હોરગામેને બાહકા ઈચ્છાપે ચાલેહે, તોજ માઅ પાવુહુ, બોંહી, આને યાહકી હાય.” |
Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation