Online Bible

- Reklamy -

લુક.ની સુવાર્તા 4 - દુબલી નવો કરાર


ઇસુ પરીક્ષણ
( માથ. 4:1-11 ; માર્ક. 1:12-13 )

1 ફાચે ઇસુ પવિત્રઆત્માકી ભરપુર વીને, યર્દન ખાડીહીને ફાચો આલો; આને પવિત્રઆત્મા દોરવણી કી હુના જાગામે ફીરતો રીયો;

2 આને ચાલીસ દિહ હુદી શૈતાન તીયા પરીક્ષા કેતો રીયો, તીયા દિહુમે ઇસુહુ કાયજ ખાદો નાહા, આને જાહાં ચાલીસ દિહ પુરા વી ગીયા, તાંહા તીયાલે પુખ લાગી.

3 તાંહા શૈતાનુહુ ઇસુલે આખ્યો, “જો તુ પરમેહેરુ પોયરો વેરી તા, ઈયા ડોગળાલે આખીને સાબિત કે કા, તોઅ માંડો બોની જાય.”

4 ઇસુહુ તીયાલે જવાબ દેદો, “પવિત્રશાસ્ત્રમે લેખલો હાય કા; માંહુ ખાલી માંડાકી જીવી નાહ સેકતો.”

5 તાંહા શૈતાન તીયાલે ઉચામ ઉચા ડોગુપે લી ગીયો, આને તીયાલે એકુજ ઘેળી જગતુ બાદે રાજ્યે દેખાવ્યે.

6 આને શૈતાનુહુ ઇસુલે આખ્યો, “આંય ઓ બાદો અધિકાર, આને માલ-મિલકત તુલ દેહે, કાહાકા ઇ માન હોપલો હાય, આને માઅ મરજી વેઅ, તીયાલે આંય દી સેકુહુ.

7 કાદાચ તુ માઅ આરાધના કીહો, તા ઇ બાદો તોઅ વી જાંય.”

8 ઇસુહુ તીયાલે જવાબ દેદો, “ઇ બી પવિત્રશાસ્ત્રમે લેખલો હાય કા: ‘તુ ખાલી તોઅ પ્રભુ પરમેહેરુજ આરાધના કે; આને ખાલી તીયાજ સેવા કે.’”

9 તાંહા શૈતાન તીયાલે યરુશાલેમુમે લી જાયને, દેવળુ ઉચામ-ઉચા જાગાપે ઉબી રાખ્યો, આને તીયાલે આખ્યો કા, “જો તુ પરમેહેરુ પોયરો વેરી, તા પોતાલે ઇહીને એઠાં પાળી દેઅ.

10 કાહાકા પવિત્રશાસ્ત્રમે ઇ લેખલો હાય કા, ‘તોઅ વિષયુમે હોરગા દુતુહુને આજ્ઞા દી, કા તે તોઅ રક્ષા કેરી.’

11 આને ‘તે તુલે ઉચા-ઉચેજ તી લી, ઈયા ખાતુર કા તોઅ પાગ ડોગળા આરી નાય અથળાય.’”

12 ઇસુહુ તીયાલે જવાબ દેદો, “ઇ બી પવિત્રશાસ્ત્રમે લેખલો હાય કા: તુ પોતા પ્રભુ પરમેહેરુ પરીક્ષા નાય કેરુલો.”

13 જાંહા શૈતાન બાદી જાતિ પરીક્ષા કી ચુક્યો, તાંહા થોળાક સમયુ ખાતુર ઇસુ પાહીને જાતો રીયો.


ઇસુ સેવા શુરુવાત
( માથ. 4:12-17 ; માર્ક. 1:14-15 )

14 ફાચે ઇસુ પવિત્રઆત્મા સામર્થુંકી ભરપુર વીને, ગાલીલ વિસ્તારુમે આલો, આને તીયા ખબર જાગ-જાગેને બાદા દેશુમે ફેલાય ગીયી.

15 આને ઇસુ યહુદી લોકુ સભાસ્થાનુમે ઉપદેશ કેતો રીયો, આને બાદે માંહે તીયા વાહ-વાહ કેતે રીયે.


નાશરેથ ગાંવુ માંહે ઇસુલે નાકાર કેતેહે
( માથ. 13:53-58 ; માર્ક. 6:1-6 )

16 આને ફાચે ઇસુ નાશરેથ ગાંવુમે ફાચો આલો; જીહી તોઅ હાનાપેને મોડો વેલો; આને પોતા રીતી અનુસાર વિશ્રામવારુ દિહી સભાસ્થાનુમે જાયને, પવિત્ર શાસ્ત્રમેને પરમેહેરુ વચન વાચાં ખાતુર ઉબી રીયો.

17 યશાયા ભવિષ્યવક્તા ચોપળી તીયાલે દેદી, આને તીયાહા ચોપળી ખોલીને, તોઅ વચન કાડયો જીહી લેખલો આથો:

18 “પ્રભુ આત્મા માપે હાય, ઈયા ખાતુર કા તીયાહા ગરીબુહુને સુવાર્તા ઉનાવા ખાતુર માઅ અભિષેક કેયોહો, આને માને ઈયા ખાતુર મોકલ્યોહો, શૈતાનુ બંધનુમે પોળલા લોકુહુને છુટકારો આપા આને આંદલાહાને દેખતે કેરા, આને જે દુનિયા મેં સતાવલા લોક હાય તીયાહાને વાચાવુ.

19 આને પ્રભુ કૃપા વોર્ષા પ્રચાર કિવ્યુ.”

20 તાંહા ઇસુહુ ચોપળી બંદ કીને, સેવકુ આથુમે દી દેદી, આને બોહી ગીયો: આને સભાસ્થાનુમે બોહનારા બાદા લોક તીયાલે ધ્યાનુકી હેરા લાગ્યા.

21 તાંહા ઇસુ તીયાહાને આખા લાગ્યો, “આજુજ ઓ પવિત્રશાસ્ત્ર લેખલો વચન તુમા આગાળી પુરો વીયોહો.”

22 બાદા લોકુહુ ઇસુ પ્રસંશા કેયી, આને જે કૃપા ગોઠયા તીયા મુયુમેને નીગતલ્યા, તીયુ ગોઠીકી તીયાહાને નોવાય લાગ્યો; આને આખા લાગ્યે, “કાય ઓ યુસુફુ પોયરો નાહ?”

23 તાંહા ઇસુહુ તીયાહાને આખ્યો, “તુમુહુ માને એ કહાવત જરુર આખાહા, ‘કા ઓ વૈદ, તુ પોતાલે હારો કે! જો કાય આમુહુ ઉનાયાહા કા કફર-નુહુમ શેહેરુમે તુયુહુ મોડે-મોડે કામે કેયેહે,’ તે ઇહી પોતા દેશુમે બી કે.”

24 આને તીયાહા આખ્યો, “આંય તુમનેહે ખેરોજ આખુહુ, કેલ્લો બી ભવિષ્યવક્તા પોતા વિસ્તારુમે માંન-પાન નાહ મીલવુતો.”

25 “માઅ ગોઠ ઉનાયા ઇ ખેરોજ હાય, કા એલિયા ભવિષ્યવક્તા દિહુમે સાળે તીન વર્ષે લુગુ જુગુમેને પાંય નાહા પોળ્યો, ઈયા લીદે આખા ઇસ્રાએલ દેશુમે દુષ્કાળ પોળ્યો, તીયા સમયુલ ઇસ્રાએલ દેશુમે ખુબુજ વિધવા બાયા આથ્યા.”

26 તેબી એલિયા ભવિષ્યવક્તાલે ઇસ્રાએલ દેશુમે એક બી વિધવા બાયુહી મદદ કેરા નાહ મોકલ્યો, ખાલી સીદોન શેહેરુ સારફત વિસ્તારુમે એક અન્યજાતિ વિધવા બાયુહી મોકલ્યો.

27 “આને એલિયા ભવિષ્યવક્તા સમયુમે ઇસ્રાએલ દેશુમે ખુબુજ કોડલે માંહે આથે, પેન સિરીયા દેશુ નામાનુલે છોડીને કેડાલુજ શુદ્ધ નાહ કેરામે આલો, જો એક અન્યજાતિ માંહુ આથો.”

28 એ ગોઠયા ઉનાતાજ જે બી લોક સભાસ્થાનુમે આથા, તે બાદા ગુસ્સાકી પોરાય ગીયા.

29 આને લોકુહુ ઉઠીને ઇસુલે શેહેરુમેને બારે કાડયો, આને જીયા ડોગુપે તીયા શહેર આથો, તીયા ડોગુ કોરીપે લી ગીયા, કા તીહી તીયાલે તોળી પાળીને માય ટાકજી.

30 પેન ઇસુ તીયા લોકુ વોચ્ચેને નીગીને જાતો રીયો.


પુથ લાગલા માંહાલે ઇસુહુ હારો કેયો
( માર્ક. 1:21-28 )

31 ફાચે ઇસુ ગાલીલ વિસ્તારુ કફર-નુહુમ શેહેરુમે આલો, આને વિશ્રામવારુ દિહ લોકુહુને ઉપદેશ આપી રેહલો.

32 લોક તીયા ઉપદેશુકી ચકિત વી ગીયા, કાહાકા તીયા વચન અધિકારુ આરી આથો.

33 સભાસ્થાનુમે એક માંહુ આથો, જીયામે પુથ આથો, આને તોઅ મોડા આવાજુકી બોમબ્લી ઉઠયો,

34 “ઓ નાશરેથ ગાંવુ ઇસુ, આમા આરી તોઅ કાય કામ? કાય તુ આમનેહે નાશ કેરા આલોહો? આંય તુલે જાંહુ કા તુ કેડો હાય? તુ પરમેહેરુ પવિત્ર માંહુ હાય!”

35 ઇસુહુ પુથુલે ઇ આખીને ધમકાવ્યો, “ઠાકો રે, આને ઈયા માંહામેને નીગી જો!” તાંહા પુથ તીયાલે બાદા લોકુ આગાળી આસાટીને, આને તીયાલે કાય બી નુકશાન કેયા વગર તીયામેને નીગી ગીયો.

36 તોઅ હીને બાદા લોકુહુને નોવાય લાગ્યો, આને તે એક-બીજા આરી ગોઠયા કીને આખા લાગ્યા, “ઓ કેલ્લા પ્રકારુ ઉપદેશ હાય? કા તોઅ અધિકારુકી આને સામર્થું આરી પુથુહુને બી આજ્ઞા દેહે, આને પુથ બી તીયામેને નીગી જાહે.”

37 ઈયા ખાતુર જો ઇસુહુ કેલો તીયુ બાબતુ વિશે ચારુવેલે બાદી જાગે ચર્ચા વેરા લાગી.


પિત્તરુ હાવુળી આને બીજા અન્ય લોકુહુને હારા કેયા
( માથ. 8:14-17 ; માર્ક. 1:29-34 )

38 ફાચો ઇસુ તીયા ચેલા આરી સભાસ્થાનુમેને ઉઠીને શિમોનુ કોઅ ગીયો, આને શિમોનુ હાવુળીલે ખુબ બોરો ચોળલો આથો, આને શિમોનુહુ તીયા હાવુળી બોરો ઉતી જાય તીયા ખાતુર ઇસુલે વિનંતી કેયી.

39 તાંહા ઇસુહુ તીયુ પાહી ઉબી રીને, બોરાલે ધમકાવ્યો, આને બોરો તુરુતુજ ઉતી ગીયો, આને તે ઉઠીને તુરુતુજ તીયાં સેવા કેરા લાગી.

40 દિહ બુડતા સમયુલ, જીયા-જીયા લોકુહી, હાની-હાની બીમારીમે પોળલે માંહે આથે, તે બાદે માંહે ઇસુ પાહી લી આલે, આને ઇસુહુ એક-એકુપે આથ થોવીને તીયાહાને હારે કેયે.

41 આને માંહામેને પુથ એહકી બોમ્બલુતો આને આખતલો નીગ્યો કા, “તુ પરમેહેરુ પોયરો હાય,” ખુબુજ લોકુમેને નીગી ગીયી, પેન ઇસુ તીયાહાને ધમકાવતો આને ગોગા નાય દેતલો, કાહાકા તે જાંતલે કા તોઅ ખ્રિસ્ત હાય.


ગાલીલુમે ઇસુ પ્રચાર
( માર્ક. 1:35-39 )

42 જાહાં દિહ ઉગ્યો, તાંહા તોઅ નીગીને એક હુના જાગામે ગીયો, આને લોકુ મોડો ટોલો તીયાલે હોદતો તીયા પાહી આલો, આને તીયાલે ઓટકાંવા લાગ્યે, કા આમા પાહીને માઅ જાહો.

43 પેન ઇસુહુ તીયાહાને આખ્યો, “માને આજી બીજા ગાંવુમે બી પરમેહેરુ રાજ્યા સુવાર્તા ઉનાવુલુ જરુરી હાય, કાહાકા માને ઈયા ખાતુરુજ પરમેહેરુહુ મોક્લ્યોહો,”

44 આને ઇસુ યહુદીયા વિસ્તારુ સભાસ્થાનુમે પ્રચાર કેતો રીયો.

Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Následuj nás:



Reklamy