Online Bible

- Reklamy -

લુક.ની સુવાર્તા 21 - દુબલી નવો કરાર


ગરીબ વિધવા બાયુ દાન
( માર્ક. 12:41-44 )

1 ફાચે ઇસુ દેવળુમે આથો, તાંહા માલદાર માંહાને દેવળુ દાન પેટીમે પોત-પોતા દાન ટાકતા હેયે.

2 આને ઇસુહુ એક ગરીબ વિધવા બાયુલે બી તીયુ દાન પેટીમે બેન તાંબા સિક્કા ટાકતા હેયા.

3 તાંહા ઇસુહુ પોતા ચેલાહાને આખ્યો, “આંય તુમનેહે ખેરોજ આખુહુ, કા ઈયુ ગરીબ વિધવા બાયુહુ બાદા કેતા વાદારે દાન ટાક્યોહો.

4 કાહાકા ઈયા બાદા માંહાહા પોત-પોતાપે જે વાદારે પોયસા આથા, તીયામેને દાન ટાક્યોહો, પેન એ વિધવા બાય ગરીબ હાય, ઈયુ બાયુહુ તીયુપે જો બી આથો, તોઅ બાદોજ દાન પેટીમે ટાકી દેદોહો.”


સંકટ આને દુઃખ
( માથ. 24:1-14 ; માર્ક. 13:1-13 )

5 જાંહા થોડાક લોક દેવળુ વિશે આખી રેહલા આથા, કા તોઅ દેવળ કેહેડા હારા ડોગળાકી, આને માંહાહા પરમેહેરુલે અર્પણ કેલી વસ્તુકી, લોકુ કેહેડો હારો તીયાર કેયોહો, તાંહા ઇસુહુ તીયાહાને આખ્યો.

6 “ઇ બાદો તુમુહુ હેતાહા ખેરા, પેન એહેડા દિહ આવી, કા આપુ લોકુ દુશ્મન ઇ બાદો તોળી પાળી, કા તીયા એક બી ડોગળો બીજા ડોગળાપે નાય રી સેકે.”

7 તીયાહા ઇસુલે ફુચ્યો, “ઓ ગુરુજી, ઇ બાદો કીદીહી વેરી? આને એ ગોઠયા પુર્યા વેરી, તીયા સમયુલે કાય નિશાણી વેરી?”

8 ઇસુહુ તીયાહાને આખ્યો, “સાવધાન રેજા, કા કેડો બી તુમનેહે ખોટો ઉપદેશ આપીને ભરમાવે નાય, કાહાકા ખુબુજ લોક માઅ નાવુકી આવીને આખી, આંય તોજ હાય; આને એહકી બી આખી કા જગતુ અંત પાહી આવી ગીયોહો: તાંહા તુમુહુ તીયા ગોઠ માનાહા માઅ.

9 આને જાંહા તુમુહુ લડાયુ આને ધમાલુ ગોઠયા ઉનાહા, તાંહા કાબરાય માઅ જાંહા; કાહાકા ઇ બાદો પેલ્લા વેનારોજ હાય; પેન તુરુતુજ તીયા સમયુલે જગતુ અંત નાય વેરી.”

10 તાંહા ઇસુહુ તીયાહાને આખ્યો, “તેહેડા સમયુલે એક દેશુ માંહે બીજા દેશુ માંહાપે હુમલો કેરી, આને એક રાજ્યા માંહે બીજા રાજ્યા માંહા વિરુધ લડાય કેરી.

11 આને મોડા ધરતી કંપ વેરી, આને જાગા-જાગાપે કાલ પોળી, આને બીમારી નીગી, આને જુગુમે ભયંકર મોડયા-મોડયા નિશાણીયા વેરી.”

12 “પેન ઇ બાદો બોની તીયા પેલ્લા તે લોક માઅ નાવુ લીદે તુમનેહે તેરી, આને સતાવી, આને સભાસ્થાનુમે હોપી દી, આને જેલુમે કોંડી દેવાવી, ઈયા ખાતુર કા તુમુહુ માઅ ઈમાનદાર ચેલા હાય, તીયા લીદે તે તુમનેહે રાજા આને રાજ્યપાલુ આગાળી તી લી જાય.

13 પેન તીયા સમયુલે તીયા લોકુહુને માઅ વિશે સાક્ષી આપા, તુમનેહે મોકો મીલી જાય.

14 ઈયા ખાતુર તુમુહુ પોત-પોતા મનુમે નક્કી કીલ્યા કા, તીયાહાને જવાબે કેલ્લી રીતે આપુહુ, તીયા વિશે પેલ્લાજ ચિંતા માઅ કેહા,

15 કાહાકા આંય તુમનેહે એહેડી બુદ્ધિ દેહે, કા તુમા બાદા વિરુધી સામનો બી નાય કેરી, આને તુમા જવાબ બી નાય આપી સેકે.

16 આને માઅપે વિશ્વાસ નાય રાખનારે તુમા પોતાજ યાહકી-બાહકો, પાવુહુ, કુટુંબાવાલે, આને તુમા દોસદાર બી તુમનેહે તેરાવી દી; આને તુમામેને થોડાકુહુને તે માય બી ટાકાવી.

17 આને તુમુહુ માઅ ચેલાહા હાય તીયા લીદે, બાદા લોક તુમા આરી નફરત કેરી.

18 પેન તુમા આત્મા નુકશાન નાય વે, તીયા લીદે પરમેહેર પોતા લોકુ રક્ષા કેરી.”

19 “તુમુહુ ધીરજ રાખીને રીહા, તાંહા તુમુહુ પોતા જીવ બી વાચાવી સેકાહા.”


યેરુશાલેમુ નાશ વિશે ભવિષ્યવાણી
( માથ. 24:15-21 ; માર્ક. 13:14-19 )

20 જાંહા તુમુહુ યરુશાલેમ શહેરુ ચારુવેલે રોમન સૈનિકુહુ ઘેરી લેદલો હેહા, તાંહા જાંય લેજા કા તે તીયાલે ઉજાળ કી ટાકી.

21 તીયા સમયુલે યહુદીયા વિસ્તારુમે વેરી તે લોક ડોગુપે નાહી જાય, આને યેરુશાલેમુ માજમે વેરી તે લોક બારે નીગી જાય; આને જે ગાંવુમે વેરી તે શેહેરુમે નાય આવે.

22 કાહાકા જો પવિત્રશાસ્ત્રમે લેખલો હાય, તોઅ હાચો પોળે તીયા ખાતુર તોઅ દિહી શિક્ષા આપુલો સમય વેરી.

23 તીયા દિહુમે મોયનાવાલી આને પોયરાલે દુધ પાજતી બાય વેરી, તીયુ ખાતુર હાય, હાય! કાહાકા આખા ઇસ્રાએલ દેશુમે મોડો દુઃખ આને તીયા લોકુમે મોડી મુશ્કેલી આવી પોળી.

24 તે સૈનિકુ તરવાયુકી મારાય જાય, આને ગુલામ બોનાવીને બાદા દેશુમે લી જાય, આને જાંવ લોગુ અન્યજાતિ લોકુ સમય પુરો નાય વે, તામલુગુ યરુશાલેમ તીયા લોકુ આથુમે રી.


ઇસુ આવુલો નિશાણી
( માથ. 24:29-31 ; માર્ક. 13:24-27 )

25 “દિહ, ચાંદ, આને તારામે ચમત્કારુ નિશાણી દેખાય, આને તોરતીપે રેનારે દેશુ-દેશુ માંહાપે મુશ્કેલી આવી પોળી; કાહાકા તે સમુદ્રા પાંયુ ડોબા મોડો આવાજ ઉનાયને કાબરાય જાય.

26 આને જો તોરતીપે વેનારો હાય, તીયુ બીખી લીદે, લોકુ જીવુમે જીવ નાય રી, કાહાકા જુગુ શક્તિ આલવાય જાય.

27 તાંહા તે લોક આંય, માંહા પોયરાલે સામર્થ આને મોડી મહિમા આરી વાદલામે આવતા હેહા.

28 જાંહા એ બાદીયા ગોઠયા પુર્યા વેરા લાગે, તાંહા તુમુહુ હિમત રાખીને છુટકારા વાટ હેજા; કાહાકા તોઅ સમય પાહી આવેહે એહકી જાય જાજા.”


અંજીરુ ચાળાપેને હિકામણ
( માથ. 24:32-35 ; માર્ક. 13:28-31 )

29 ઇસુહુ તીયા ચેલાહાને એક દાખલો આખ્યો, “અંજીરુ ચાળાલે આને બીજા બાદા ચાળાહાને હેરા.

30 જાંહા તીયા ચાળા ડાગ્યા ફુટીને નીગત્યાહા, તાંહા તુમુહુ જાય લેતાહા, કા ઉનાલો જાગે હાય.”

31 ઇયુજ રીતીકી તુમુહુ એ બાધ્યા ગોઠયા બોનતા હેહા, તાંહા જાંય લેજા કા પરમેહેરુ રાજ્ય જાગે હાય.

32 “આંય તુમનેહે ખેરોજ આખુહુ કા જાંવલુગુ બાધ્યા ગોઠયા પુર્યા નાય વે, તામલુગુ ઈયુ પીઢી લોકુ કીદીહ બી અંત નાય વેરી.”

33 જુગ આને તોરતી એગુ દિહ જાતો રી, પેન માઅ આખલ્યા ગોઠયા કીદીહીજ નાય જાય સેકે.


આત્મામે જાગતે રેજા
( માથ. 24:36-44 ; માર્ક. 13:32-37 )

34 “ઈયા ખાતુર સાવધાન રેજા, એહેકી નાય વેઅ કા તુમા મન ખાવુલો આને પીવુલુ કી આને ઈયા જગતુ જીવનુ ચિંતા કી તુમા મન કઠણ નાય વી જાય, આને જેહકી ફાંદો અચાનક ચીળાપે આવી પોળેહે, તેહકી તીયા દિહુલે આંય આવી જાહે.

35 કાહાકા બાદી તોરતીપે રેનારા લોકુ ઉપે તોઅ દિહ ઇયુજ રીતી આવી પોળી.

36 ઈયા ખાતુર તુમુહુ માપે વિશ્વાસ કેરાં ચાલુ રાખા, આને પ્રાર્થના કેતા રેજા, કા તુમનેહે આવનારી બાદી મુશ્કેલી કી વાચાયા ખાતુર હિંમત મિલે. આને આંય, માંહા પોયરા હુંબુર ઉબી રાંઅ ખાતુર યોગ્ય બોના.”

37 આને ઇસુ દીહુવેલ દેવળુમે લોકુહુને ઉપદેશ આપતલો, આને રાતી બારે નીગીને જેતુનુ ચાળવાવાલા ડોગુપે જાયને રાત કાડતલો.

38 આને રોદદીહી વેગીવેલ બાદે માંહે તીયા ઉપદેશ ઉનાયા ખાતુર દેવળુમે આવતલે.

Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Následuj nás:



Reklamy