Online Bible

- Reklamy -

હિબ્રૂઓને પત્રો 7 - દુબલી નવો કરાર


મલાકીસદેક યાજક

1 ઓ મલકીસદેક શાલોમ શેહેરુ રાજા, આને પરમપ્રધાન પરમેહેરુ યાજક આથો. જાંહા ઇબ્રાહીમ ચાર રાજાહાને હારવીને ફાચો આવતલો આને તીયાહા આશીર્વાદ આપલો.

2 આને ઇબ્રાહીમુહુ તીયુ બાદી વસ્તુ દશમો ભાગ તીયામે આપ્યો, જો તોઅ દુશ્મનુ આથુપેને લુટીને લાલ્લો. મલાકી સદેકુ અર્થ ધાર્મિકતા રાજા હાય, આને તોઅ શાલોમ શેહેરુ રાજા આથો, જીયા બીજો અર્થ શાંતિ રાજા હાય.

3 પવિત્રશાસ્ત્રમે તીયા યાહકી-બાહકા કા તીયા આગલા ડાયા વિશે આને તીયા જન્મ કા મૃત્ય વિશે કાય બી નાહ લેખલો હાય. તોઅ પરમેહેરુ પોયરાં હોચે હાય આને તોઅ સાદા માટે યાજક બોની રેહે.

4 આમી તુમુહુ વિચાર કેરા મલાકીસદેક કોતો મહાન યાજક આથો, કાહાકા આપુ આગલા ડાયા ઇબ્રાહીમુહુ બી લડાયુમે જીતીને જો કાય લુટીને આલ્લો તીયા બાદા કેતા હારો દશમો ભાગ તીયાલે આપ્યો.

5 લેવી પરિવારુમેને જે યાજક બોનતાહા, તીયાહાને આજ્ઞા મીલીહી, કા ઇસ્રાએલુ લોકુ, એટલે પોતા પાવુ સે, કાદાચ તે ઇબ્રાહીમુ પરિવારુમેને કાહા નાય જન્મ્યો વેરી, મુસા નિયમુ અનુસાર દશમો ભાગ આપા જોજે.

6 પેન મલાકીસદેક લેવી પરિવારુ નાય આથો, તેબી તીયાહા ઇબ્રાહીમુપેને દશમો ભાગ લેદો, આને તીયાલે આશીર્વાદ બી આપ્યો જીયા પરમેહેરુહુ વાયદો બી કેલો.

7 આપુહુ હારી રીતીકી જાંતાહા કા આશીર્વાદ આપનારો, આશીર્વાદ મિલવુનારા કેતા મોડો હાય.

8 આને ઇહી તા યાજક દશમો ભાગુજ લેતાહા જોકે તે મોનારાજ હાય, પેન તીયા સમયુમે જો મલાકીસદેકુહુ દશમો ભાગ લેદો, તીયા વિશે પવિત્રશાસ્ત્રમે લેખલો હાય કા તોઅ આમી લોગુ જીવતો હાય.

9 તા આમુહુ બી ઇ આખી સેક્તાહા કા લેવી જે દશમો લેતાહા, તીયાહા બી ઇબ્રાહીમુ મારફતે દશમો ભાગ આપ્યો.

10 કાહાકા જીયા સમયુમે મલકીસદેક, ઇબ્રાહીમુલે મીલ્યો તીયા સમયયુમે લેવી તા જન્મ્યોજ નાહ, એક રીતીકી પોતા આગલા ડાયા ઇબ્રાહીમુ શરીરુમે આથો.


મલાકી સદેકુ હોચે બીજો યાજક

11 ઇસ્રાએલુ લોકુહુને યાજકુ આધારુપે નિયમ આપવામે આલો, જો લેવી પરિવારુમેને હારુન આલ્લો, આને તીયાહાને તીયુ રીતી મારફતે સંપુર્ણ નાહ બોનાવી સેક્યો, ઈયા ખાતુરે હારુનુ યાજકુ હોચે નાહ પેને મલકીસદેકુ હોચે યાજકુ આવુલો જરુરી આથો.

12 કાહાકા જાંહા યાજક બોદલાહે, તા નિયમ બી બોદલુલો જરુરી હાય.

13 કાહાકા એ ગોઠયા આખવામે આવત્યાહા તે ખ્રિસ્તુ વિશે હાય, જો બીજા પરિવારુ હાય. તીયા પરિવારુમે એક બી માંહુ યાજકુ રુપુમે વેદીપે સેવા નાહ કેયી.

14 આપુ પ્રભુ ઇસુ ખ્રિસ્તુ વિશે તા બાદા લોક જાંતાહા, કા તીયા જન્મ યહુદા પરિવારુમે વેલો, આને મુસાહા કીદીહી બી નાહ આખ્યો કા, યહુદા પરિવારુમે યાજકુ જન્મ વેરી, આને તીયા પરિવારુમેને આમી લોગુ કેડો બી યાજક નાહ બોન્યો.

15 આમી આપુહુ સાફ રીતીકી હોમજી સેક્તાહા કા મુસા નિયમ આને યાજક બી બોદલાય ગીયાહા, કાહાકા આમા મોડો યાજક જો આમી આલોહો, તોઅ મલકીસદેકુ હોચે યાજક હાય.

16 ઇસુ લેવી પરિવારુમે આને નિયમુ અનુસાર નાહ બોન્યો, પેન તોઅ પોતા જીવનુ સામર્થું લીદે યાજક બોન્યો, જીયા અંત કીદીહીજ બી નાહ આવે.

17 કાહાકા પવિત્રશાસ્ત્રમે તીયા વિશે લેખલો હાય, “તુ સાદા માટે મલકીસદેકુ હોચે મહાયાજક બોનલો રીહો.”

18 ઇયુજ રીતીકી, મુસા નિયમુકી કાયજ નાહ અસર વેયી આને કાયજ કામ નાય લાગ્યો, ઈયા ખાતુરે તોઅ નિયમ બોદલાય ગીયો.

19 કાહાકા મુસા નિયમુ વિશે કાય બી સંપુર્ણ નાહ કી સેકયો, આને તીયા જાગાપે આમુહુ એક ઉત્તમ આશા આપવામે આલીહી, જે ઇસુ ખ્રિસ્તુ વિશે હાય, જીયા મારફતે આપુહુ પરમેહેરુ પાહી જાય સેક્તાહા.

20 આને ઇસુ ખ્રિસ્તુલે જાંહા પરમેહેરુહુ યાજકુ રુપુમે પસંદ કેયો, તા તીયાહા વાયદા લેદો.

21 કાહાકા કા લેવી પરિવારુ યાજક તા વાયદો લેદા વગરુજ પસંદ કેરામે આલા, પેન એ શપથ ખાયને પરમેહેરુ વેલેને પસંદ કેરામે આલો જીયાહા તીયા વિશે આખ્યો, “આંય શપથ ખાયને આખુહુ, તુ સાદા માટે યાજક બોની રીહો આને આંય પોતા મન કીદીહીજ નાય બદલુ.”

22 ઈયા મતલબ ઓ વીયો કા ઇસુ ખ્રિસ્ત આપનેહે એક ઉત્તમ વાયદા આશા આપેહે.

23 આને એક ગોઠ, પેલ્લા સમયુમે તા ખુબુજ યાજક પંસદ કેરા પોળતલા, કાહાકા તે મોય જાતલા, ઈયા ખાતુરે તે વાદારે સમય લોગુ સેવા નાય કી સેક્તલા.

24 પેન ઇસુ સાદા માટે જીવતો હાય, તીયા કારણુકી તીયા જાગાપે બીજો કેડો બી યાજક બોની સેક્તલો.

25 ઈયા ખાતુરે જો કેડો ઇસુ મારફતે પરમેહેરુ પાહી આવેહે, તીયા તોઅ પુરે-પુરો ઉદ્ધાર ઇ સેકેહે, કાહાકા તોઅ તીયાં માટે પરમેહેરુ વિનંતી કેરા માટે સાદા જીવતો હાય.

26 હા ઇસુ હોચે મહાયાજકુ આપનેહે જરુરત આથી, જો પવિત્ર, આને પાપ વોગર્યો આને શુદ્ધ મનુ, આને પાપ કેનારા સે દુર રેનારો, આને હોરગા કેતા બી ઉચો કેલો વેઅ.

27 આને હારુનુ પરિવારુ મહાયાજકુ હોચે, ઇસુ ખ્રિસ્તુ જરુરત નાહ કા દરેક દિહ બાદા પેલ્લા પોતા આને ફાચે બીજા પાપુ માફી માટે બલિદાન ચોળવે. કાહાકા ઇસુ પોતે લોકુ પાપુ માફી માટે એકુજ વખત બલિદાન વીયો.

28 કાહાકા મુસા નિયમ તા કમજોર લોકુ મહાયાજકુ રુપુમે પસંદ કેહે, પેન મુસા નિયમુ બાદ પરમેહેરુહુ વાયદો લીને તીયા પોયરાલે મહાયાજકુ રુપુમે પસંદ કેયોહો, આને તોઅ સાદા માટે સંપુર્ણ મહાયાજક બોની ગીયોહો.

Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Následuj nás:



Reklamy