Online Bible

- Reklamy -

એફેસીઓ પત્રો 4 - દુબલી નવો કરાર


ઇસુ ખ્રિસ્તુ શરીરુમે એકતા

1 ઈયા ખાતુરે આંય જો પ્રભુમે સેવા કેરા લીદે જેલુમે બંદી હાય, તુમનેહે વિનંતી કી, કા જીયા પરમેહેરુહુ તુમનેહે પોતા લોક વેરા હાધ્યાહા, તીયાલે ફાવતો જીવન જીવા.

2 એટલે ગરીબ આને નમ્ર મન વીને, આને પ્રેમુમે ધીરજ રાખીને એક-બીજા વ્યેવહાર સહન કેરા.

3 એક-બીજા આરી મેલ-મિલાપુમે રેવુલો, આને પવિત્રઆત્મા આરી સંગતી રાખુલો કોશિશ કેરા.

4 આમુહુ બાદા વિશ્વાસી લોક એકુજ શરીરુ અલગ-અલગ અંગુ સમાન હાય, આને એકુજ આત્મા મીલ્યોહો જીયાલે પરમેહેરુહુ તુમનેહે પોતા લોક વેરા હાધ્યાહા, તીયાહા આપનેહે બાદાહાને એકુજ સામાન આશા આપીહી.

5 આપુ બાદા એકુજ પ્રભુ હાય, આને આપુ બાદા ખાલી ઇસુ પ્રભુપેજ વિશ્વાસ કેતાહા, આને આપુહુ બાદાહા તીયાજ નામુકી બાપ્તીસ્મો લેદોહો.

6 આને એકુજ પરમેહેર હાય, જો બાદા બાહકો હાય, આને આપુહુ બાદાપે રાજ્ય કેહે, આને તોઅ બાદા મારફતે કામ કેહે, આને આપુ બાદામે રેહે.

7 પેન આપેનેહ બાદાહાને ખ્રિસ્તુ કામ કેરા માટે અલગ-અલગ વરદાન આપ્યેહે.

8 જેહેકી પવિત્રશાસ્ત્રમે લેખલો હાય, “તોઅ ઉપે હોરગામે ચોળ્યો આને, આને પોતા આરી ખુબુજ કેદીહીને લી ગીયો, આને બાદા લોકુહુને આશીર્વાદ આપ્યો.”

9 તોઅ ઉચે ચોળ્યો, ઈયા મતલબ ઓ હાય કા જાંહા તોઅ ક્રુસુપે મોયો, તા પેલ્લા તોરતીપે નીચે મોલા લોકુ જાગો અધોલોકુમે બી ગેહલો.

10 આને ઇસુ ખ્રિસ્ત જો નીચે આલો તોજ માંહુ હાય, જો આકાશુ સે બી ઉપે હોરગામે ચોળ્યો, કા બાદો પરિપુર્ણ કે.

11 ખ્રિસ્તુહુ મંડળીમે થોડાક ચેલા આને થોડાકુહુને ભવિષ્યવક્તા, આને થોડાકુહુને હારી સુવાર્તા ઉનાવનારા, આને થોડાકુહુને સેવક આને થોડાકુહુને શિક્ષણ આપનારા નિયુક્ત કેયા.

12 જીયા જવાબદારી એ હાય કા, તે પરમેહેરુ લોકુહુને તીયા સેવા કેરા ખાતુરે તીયાર કે, આને ખ્રિસ્તુ શરીર એટલે મંડળી મજબુત વી સેકે.

13 ઇ તામ લોગુ ચાલતો રીઅ, જાંવ લોગુ આપુહુ બાદા વિશ્વાસુમે આને પરમેહેરુ પોયરા ઇસુ ખ્રિસ્તુ વિશે આપુ હોમુજ એક નાય વી જાય. તાંહા આપુહુ બાદા બી ગોઠીમે પાક્કા વી જાહુ, જેહેકી તોઅ બાદી રીતી પરિપક્વ હાય. આને આપુહુ બાદા પુરી રીતીકી તીયા હોચે વી જાંહુ.

14 ઈયા કારણુકી, આમી આપુહુ પોયરાં હોચે નાય વેરા જોજે, આને આંય આપુહુ તીયા નામુ હોચે વેજી, જીયાહાને પાંયુ ડોબે આગલા ફાચલા ધકેલી દેતેહે, આને વાંરો એહે-તેહે ફીરવી દેહે, ઈયા અર્થ ઓ હાય, કા ચતુર આને ઠોગનારા લોક આમી પોતા ઝુટી શિક્ષાકી આપનેહે ધોકો નાહ આપી સેક્તા.

15 પેન પ્રેમુકી હાચો ગોગીને, આપુહુ બાદી ગોઠીહીને સિદ્ધ આને ખ્રિસ્તુ હોચે વી જાજી, જો પોતા શરીર એટલે મંડળી મુનકો હાય.

16 આપુહુ બાદા ખ્રિસ્તુપે વિશ્વાસ કેનારા તીયા શરીરુ અંગુ રુપુમે હાય, જીયુ રીતીકી એક વ્યેક્તિ શરીરુમે બાદે અંગ જોળાયને રેતેહે, આને બાદે મીલીને હારે કામે કેતેહે, તાંહા શરીર વાદેહે. ઇયુજ રીતીકી આપુહુ બાદા ખ્રિસ્તુ મારફતે હોપલો કામ હારી રીતીકી કીહુ તા તીયા પ્રેમુમે વાદતે જાહુ.


ખ્રિસ્તુમે નવો જીવન

17 ઈયા ખાતુરે આંય પ્રભુ આપલા અધિકારુકી તુમનેહે આખુહુ, જીયુ રીતીકી અવિશ્વાસ પોતા મનુમે વિચારુ અનુસાર નક્કામો જીવન જીવેહે, તુમુહુ આમી ફાચે તીયા હોચે જીવન નાય જીવા.

18 કાહાકા તે આમી નાહ હોમજી સેકતા, આને તે પરમેહેરુલે નાહ જાંતા ઈયા ખાતુરે તીયા મનુ કઠોરતા લીદે તે પરમેહેરુકી દુર વી ગીયાહા.

19 આને તે બેશરમ વીને, પોતા શારીરિક ઈચ્છા પુરી કેરા માટે, બાદી જાતિ ખોટે કામે કેતાહા.

20 પેન તુમુહુ ખ્રિસ્તુ સે એહેડો ગલત શિક્ષણ નાહ મીલવ્યો.

21 પેન માને આશા હાય, કા જાંહા તુમુહુ ઇસુ ખ્રિસ્તુ વિશે ઉનાયા, તા તુમુહુ તીયાકી હાચો શિક્ષણ મીલવ્યો.

22 ઈયા ખાતુરે તુમનેહે પોતા જુનો ચાલ-ચલન આને જુનો સ્વભાવુલે છોડી દાંઅ જોજે, જીયા અનુસાર તુમુહુ વેહવાર કેતલા. તુમા ખોટી ઈચ્છાહા તુમનેહે ધોકો આપ્યોહો આને તુમા જીવનુલે ખારાબ કી દેદોહો.

23 આને પવિત્રઆત્માલે તુમા વિચાર આને સ્વભાવુલે નવો કેરા ધ્યા.

24 આને નવી રીતીકી જીવન જીવા ચાલુ કેરા, જો પરમેહેરુ સમાન ધર્મી આને પવિત્ર વેરા ખાતુરે બોનાવ્યાહા.

25 તીયા લીદે ઝુટો ગોગા છોડી દેદોહો, દરેક માંહુ પોતા વિશ્વાસી પાવુ-બોયુહુને હાચો આખા, કાહાકા આપુહુ બાદા એકાજ શરીરુ અલગ-અલગ અંગ હાય.

26 કાદાચ તુમુહુ ક્રોધ કેરા તા રાખા કા પાપ નાય કી ધ્યા, પેન દિહ બુડા પેલ્લા તુમા ગુસ્સો મીટી જાંઅ જોજે.

27 આને તુમુહુ પાપુમે ટાકા ખાતુરે શૈતાનુલે મોકો માઅ આપાહા.

28 ચોરી કેનારા આમી ફાચે ચોરી માઅ કીહા, પેન તોઅ મેહનત કે કા તીયા હારા કામુકી બીજા લોકુ મદદ કી સેકે, જીયાહાને એગી વસ્તુ જરુરત હાય.

29 તુમા મુયુમે કેલ્લી બી ખારાબ ગોઠ નાય નીંગે, પેન જરુરતુ અનુસાર એહેડી ગોઠ નીંગે કા ઉનાનારા માટે ફાયદો વેઅ.

30 તુમા જીવન જીવા રીતીકી પરમેહેરુ પવિત્રઆત્માલે દુઃખી માઅ કીહા, પરમેહેરુહુ તુમા છુટકારા દિહુ માટે પવિત્રઆત્મા આપીને, તુમાપે પોતા હક્કુ મોહર લાગવીહી.

31 બાદી જાતિ કડવાસ આને ગુસ્સો આને ક્રોધ, આને લડાય-ઝગળો, આને નિંદા, આને બાદા પ્રકારુ વેર-ભાવ તુમામેને કાડી થોવા.

32 આને એક-બીજાપે દયા, આને કૃપા કેરા, આને જેહેકી પરમેહેરુહુ ખ્રિસ્તુમે તુમા ગુનાહ માફ કેયા, તેહેકીજ તુમુહુ બી એક-બીજા ગુનાહ માફ કેરા.

Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Následuj nás:



Reklamy