Online Bible

- Reklamy -

2 પિત્તર પત્રો 3 - દુબલી નવો કરાર


ઇસુ ખ્રિસ્તુ ફાચે આવુલો દિહ

1 ઓ મેરાલાહા, આમી આંય જાહુ કા ઓ બીજો પત્ર લેખુહુ, આને એ બેનુ પત્ર લેખુલો કારણ ઇ હાય, કા જે ગોઠયા તુમુહુ પેલ્લાથીજ જાંતાહા, તીયુ ગોઠીહીને ફાચે યાદ કેરાવીને આંય તુમા મનુમે સાફ વિચાર ઉત્પન્ન કી સેકુહુ.

2 આંય એ ઈચ્છા કીહુ કા તુમુહુ વચનુહુને યાદ રાખા, જો ભવિષ્યવક્તાહા ખુબુજ પેલ્લા આખલો આને આપુ ઉદ્ધારકર્તા, આપુ પ્રભુ ઇસુ શિક્ષાલે યાદ રાખા જે તુમનેહે ચેલાહા તુમા પાહી આવીને આપલી.

3 બાદા પેલ્લા એ ગોઠ તુમનેહે જાંય લાંઅ જોજે, છેલ્લા દિહુમે, થોડાક એહેડા લોક વેરી જીયાં જીવન તીયાં ખોટી ઈચ્છા કાબુમે વેરી, તે ઇસુ ખ્રિસ્તુ પાહી ફાચે આવુલો વિચારુલે મશ્કરી કેરી.

4 આને એહેકી આખી, “તીયા આવુલો વાયદો હાચો નાહ, તોઅ કીદીહીજ નાય આવે,” આપુહુ ઈયા ખાતુરે આખતાહા કાહાકા આપુ આગલા ડાયા બી મોય ગીયા, જે ખુબુજ સમય પેલ્લા રેતલા, પેન જાંહાને પરમેહેરુહુ ઈયા જગતુલે બોનાવ્યોહો તાંહાને બાદોજ જેહેડો હાય તેહડોજ હાય.

5 તે તા જાંય જોવીનુજ ઇ વિહરાય ગીયાહા, પરમેહેરુહુ વચનુ મારફતે ખુબુજ સમય પેલ્લા જુગ સ્થિર હાય, આને તોરતી પાંયુમેને બોનલી આને પાંયુમુજ સ્થિર હાય.

6 ઈયા કારણુકી તીયા જમાના જગત પાંયુ બુડીને નાશ વી ગીયી.

7 પેન પરમેહેરુહુ તીયાજ વચનુ મારફતે જુગ આને તોરતીલે જો દેખાહે, ઈયા ખાતુરે થોવ્યેહે કા આગીકી તીયા નાશ કી દેઅ, આને તોઅ વિધર્મી લોકુ ન્યાય આને નાશ વેરુલો લોગુ એહેકીજ થોવી રાખી.

8 ઓ મેરાલાહા, એ ગોઠ તુમુહુ યાદ રાખા કા પરમેહેરુહુ માટે એક દિહ હાજાર વોર્ષા બરાબર હાય આને એક હાજાર વોર્ષે એક દિહુ બરાબર હાય.

9 થોડાક લોકુહુને ઇ લાગેહે, કા પ્રભુ ફાચે આવુલો વાયદાલે પુરો કેરુલોમે વાઅ લાગવી રીયોહો, પેન તોઅ તીયુજ રીતીકી વાઅ નાહ લાગવી રીયો, પેન તોઅ તુમા માટે ધીરજ રાખેહે, કાહાકા તોઅ કેડા બી નાશ નાહ કેરા, માગતો, પેન તોઅ ઈચ્છેહે કા દરેક માંહુ પાપ કેરા છોડી દેઅ આને તીયા પાહી આવે.

10 પેન પ્રભુ ખેરી રીતીકી ફાચે આવી, તોઅ અચાનક આવી જાય, જીયુ રીતીકી ચોર અચાનક આવી જાહે. તીયાજ સમયુલે જુગુમે ગર્જના આવાજ વેહે, આને જુગ ગાયબ વી જાય આને ચાંદ, દિહ, આને તારા પુરી રીતીકી આગીમે નાશ વી જાય. તીયા દિહ પરમેહેરુહુ તીયા બાદા કામુહુને જાહેર કી દી જે લોકુહુ તોરતીપે કેયોહો, કા તીયાં ન્યાય વી સેકે.

11 ઇ નક્કીજ હાય કા પરમેહેર બાદી વસ્તુહુને ઇયુજ રીતીકી નાશ કેનારો હાય, તા તુમુહુ જાંયલ્યા કા તુમનેહે કેલ્લી રીતી સ્વભાવ રાખા જોજે? તુમનેહે પવિત્ર સ્વભાવ આને ધર્મી જીવન જીવા જોજે જીયાકી પરમેહેર ખુશ વેહે.

12 જાંહા તુમુહુ તીયા સમયુ વાટ જોવતાહા, જાંહા પરમેહેરુહુ જગતુ ન્યાય કેરા માટે આવી, તીયા માહરી આવુલો સમયુ માટે પોતા વેલેને પુરી કોશિશ કેરા. તીયા સમયુલે, આગ ભડકી ઉઠી આને જુગુલે નાશ કી દી, આને તીયા ગરમી આકાશુ બાદી વસ્તુ પીગલી જાય.

13 પેન આપુહુ પરમેહેરુ પ્રતિજ્ઞા અનુસાર એક નવા જુગુમે આને એક નવી આશાકી રીયાહા, જીહી ખાલી ધર્મી લોક રીઅ.


જાગતા રેજા આને તીયાર રેજા

14 ઈયા ખાતુરે ઓ મેરાલાહા, જાંહા તુમુહુ ઈયુ ગોઠી વેરુલો વાટ જોવતાહા, તા પુરી કોશિશ કેરા કા તુમુહુ શાંતિકી પરમેહેરુ નજરીમે સાફ આને નિર્દોષ ઠેરા.

15 આપુ પ્રભુ ધીરજુલે એક અવસરુ રુપુમે હેરા, જો તોઅ તુમનેહે આવનારા ન્યાયુ વચનુ માટે આપી રીયીહો. ઇ આમા આર્યા મેરાલા પાઉલુ બી તુમનેહે એક પત્રમે પરમેહેરુ આપલા જ્ઞાનુ અનુસાર લેખ્યોહો.

16 પાઉલુહુ જે ગોઠયા તુમનેહે લેખ્યા, તેજ ગોઠયા બાદા વિશ્વાસી લોકુહુ લેખ્યાહા. પેન થોડયાક ગોઠયા જે તીયાહા પોતા પત્રમે લેખ્યાહા, તીયુહુને હોમજુલો કઠીન હાય. જે લોક અભણ હાય આને જીયાહાને માલુમ નાહ કા તે વિશ્વાસ કેતાહા, તે ઈયુ ગોઠીહીને ગલત તરીકે આખતાહા, જેહેકી પવિત્રશાસ્ત્ર અન્ય ભાગુહુને ગલત રીતીકી આખતાહા. એહેકી કીને તે પોતેજ પરમેહેરુ મારફતે નાશ વેરુલો કારાન બોનતાહા.

17 ઓ મેરાલાહા, તુમુહુ પેલ્લાથીજ જાંતાહા કા એ ગોઠયા વેરી, ઈયા ખાતુરે સાવધાન રેજા, કા જે લોક નિયમુહુંને નાહ માનતા તે ઝુટો ગોગીને તુમનેહે વિશ્વાસુમે ભરમાવી નાય દેઅ, કા તુમુહુ જીયાપે વિશ્વાસ પાકો કેયોહો, કાદાચ શક કેરા લાગા.

18 પેન તુમનેહે આપુ પ્રભુ ઇસુ આને ઉદ્ધારકર્તા ઇસુ ખ્રિસ્તુ કૃપાલે વાદારેને વાદારે અનુભવ કેરા જોજે, આને તીયાલે આજી વાદારે હારી રીતીકી જાય સેકા. તીયાજ મહિમા આમી આને યુગા-યુગ વેતી રેઅ. આમીન.

Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Následuj nás:



Reklamy