1 તિમોથી પત્રો 1 - દુબલી નવો કરાર1-2 આપુ ઉદ્ધાર કેનારો પરમેહેર આને પ્રભુ ઇસુ ખ્રિસ્ત જીયા ઉપે આશા રાખતાહા, તીયા આજ્ઞા અનુસાર આંય પાઉલ તીયા પસંદ કેલો ચેલો હાય. આંય ઓ પત્ર તિમોથીલે લેખી રીયોહો જો ઇસુ ખ્રિસ્તુમે વિશ્વાસ કેરામે માઅ પોયરા સારકો હાય. પરમેહેર બાહકો, આને આપુ પ્રભુ ઇસુ ખ્રિસ્તુ વેલેને કૃપા, આને દાયા આને શાંતિ તુમાપે મિલતી રેઅ. ગલત શિક્ષણ આપનારા કી દુર રેજા 3 ઓ તિમોથી જેહેકી માયુહુ તુલે એફેસ્સ શેહેરુમેને મકોદેનિયા વિસ્તારુમે જાતા સમયુલે હોમજાવલો, કા તુ એફેસ્સ શેહેરુમે રીને તીયા ગલત શિક્ષણ આપનારાહાને આજ્ઞા આપે તે ગલત શિક્ષણ નાય આપે. 4 લોકુ બોનાવલી વાર્તા આને આગલા ડાયા પીઢીનામુ હોદામે પોતા સમય બરબાદ માઅ કીહો, જીયાકી ખાલી વાદ-વિવાદ ઉબો વેહે. ઇ બાધ્યા ગોઠયા પરમેહેરુ યોજના અનુસાર નાહ, જે વિશ્વાસુ આધારુપે હાય. આંય તુલે ફાચે તેજ આજ્ઞા આપુહુ જે પેલ્લા આપલી. 5 તુલે આજ્ઞા આપુલો ઉદેશ ઓજ હાય, કા તુમુહુ એકબીજા આરી સાફ મનુ આને હારા વિચારુ, આને ખેરા વિશ્વાસુકી પ્રેમ રાખા. 6 કાહાકા થોડાક લોક ઈયુ ગોઠીહીને છોડીને ફાલતુ ગોઠીમે ભટકી ગીયાહા. 7 તે મુસા નિયમ હિકવુનારા શિક્ષક તા બોના માગતાહા, પેન જે ગોઠયા તે આખતાહા આને પુરા વિશ્વાસુકી આખતાહા, તીયાલે પોતે નાહ હોમજુતા. 8 આમુહુ જાંતાહા કા મુસા નિયમુહુને હિક્વા ખુબુજ હારો હાય, કાદાચ તીયાલે હારી રીતે હિક્વામે આવે. 9 ઇ જાંયને કા મુસા નિયમ ધર્મી માંહા માટે નાહ, પેન નિયમ નાય પાલનારા, ગુનેગારુ, પરમેહેરુમે નાય માનનારા, પરમેહેરુ આદર નાય કેનારા, પાપી, અશુદ્ધ, અપવિત્ર આને યાહકી બાહકાલે માય ટાક્નારે, આને ખુની. 10 વ્યભિચાર કેનારા, આદમી આરી શારીરિક સંબંધ કેનારાહા, માંહાને વેચા ધંધો કેનારાહા, ઝુટો ગોગનારો, ઝુટી કસમ ખાનારા, આને ઈયા આરી-આરી હાચા ઉપદેશુ વિરોધ કેનારાહા બાદા માટે હાય. 11 એજ શિક્ષા મહિમાવાન પરમેહેરુ તીયુ હારી સુવાર્તા અનુસાર હાય, જો માને પ્રચાર કેરા માટે હોપવામે આલોહો. પરમેહેરુ કૃપા માટે ધન્યવાદ 12 આંય પ્રભુ ઇસુ ખ્રિસ્તુ ધન્યવાદ કીહુ, જીયાકી માને સામર્થ્ય આપ્યોહો, આને તીયાહા ઈમાનદાર હોમજીને પોતા સેવા કેરા ખાતુરે પસંદ કેયો. 13 આંય તા પેલ્લા નિંદા કેનારો, આને વિશ્વાસી લોકુહુને સતાવનારો, આને તીયાં નુકશાન કેનારો, તેબી માપે પરમેહેરુ દાયા વેયી, કાહાકા માયુહુ બાદો હોમજ્યા વગર, આને જાંહા આંય પરમેહેરુપે વિશ્વાસ નાય કેતલો તાંહા કેલો. 14 પેન આપુ પ્રભુ કૃપા આને વિશ્વાસ આને પ્રેમુ આરી બહુતાયુકી માપે વીયો. કાહાકા આંય ખ્રિસ્ત ઇસુ આરી એકજુટ હાય. 15 એ ગોઠ હાચી આને બાદા પ્રકારુકી માનુલો યોગ્યો હાય, કા ઇસુ ખ્રિસ્ત પાપી લોકુ ઉદ્ધાર કેરા ખાતુરે જગતુમે આલો, જીયામે બાદા કેતા મોડો પાપી આંય હાય. 16 જે લોક ઇસુ ખ્રિસ્તુપે વિશ્વાસ કીને અનંત જીવન મિલવા માગતાહા, તીયાં હુંબુર આંય નમુનો બનુ ઈયા ખાતુરે ઇસુ ખ્રિસ્તુહુ માને બાદા કેતા મોડા પાપીપે દાયા કીને પોતા બાદી ધીરજ દેખાવી. 17 આમી સાદા રેનારો રાજા, કીદીહી બી નાય મોનારો, દેખાય નાય દેનારો ખાલી એકુજ પરમેહેર હાય, તીયા સન્માન આને મહિમા સાદા વેતી રેઅ. આમીન. 18 ઓ પોયરા તિમોથી, આંય તુલે આજ્ઞા દિહુ, કા ખુબુજ સમય પેલ્લા જે ભવિષ્યવાણી તોઅ વિશે આખવામે આલ્લી, તીયા અનુસાર તુ ઝુટી શિક્ષા આપનારા વિરુધુમે હારી લાડાય લડતો રેઅ. 19 આને તુ શુદ્ધ વિવેકુ આરી વિશ્વાસુમે બોની રેઅ, કાહાકા ખુબુજ લોકુ શુદ્ધ વિવેક નાય વેરા લીદે તીયાં ઇસુ ખ્રિસ્તુપે વિશ્વાસ છુટી ગીયોહો. 20 તીયાંમેને હુમિનાયુસ આને સિકંદર હાય, જીયાહાને માયુહુ શૈતાનુલે હોપુલો મારફતે સજા આપીહી, કા તે પરમેહેરુ નિંદા નાય કે. |
Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation