Online Bible

- Reklamy -

1 પિત્તરુ પત્રો 4 - દુબલી નવો કરાર


બોદલાલો જીવન

1 જાંહા ખ્રિસ્તુહુ શરીરુમે રીને દુઃખ વેઠયો, ઈયા ખાતુરે કા તુમુહુ તીયુજ રીતીકી મન રાખીને તીયા આરી દુઃખ વેઠા માટે તીયાર રાંઅ જોજે જો તીયામે આથો, કાહાકા તુમુહુ વિશ્વાસી માટે દુઃખ વેઠા માટે તીયાર હાય, તા તુમુહુ પાપ કેરા છોડી દેદોહો.

2 કા તોરતીપે વાચાલો જીવન શારીરિક લાલસા અનુસાર નાય, પેન પરમેહેરુ ઈચ્છા અનુસાર જીવન જીવા.

3 કાહાકા અન્યજાતિ લોક મોજ-મસ્તીમે જીવન જીવતાહા, એહેડે કામે કેરુલોકી તુમુહુ પેલ્લાથીજ ખુબુજ સમય વિતાવી ચુક્યાહા, તીયા સમયુમે તુમુહુ વ્યભિચાર કેરુલોમે, ખોટી શારીરિક લાલચ કેરુલોમે, મોજ-મસ્તી કેરુલોમે, હોરો પીનારા પાર્ટીમે આને મુર્તિ પુજા કેરુલોમે સમય કાડયોહો જીયાકી પરમેહેર નફરત કેહે.

4 ઈયા કારણુકી જાંહા તુમુહુ તુમા જુના આર્યા આરી ખોટે કામે કેરા નાહ જાતા, તા તે નોવાય પામતાહા આને તે તુમા બદનામી કેતાહા.

5 પેન પોતા કામુ લેખ તે પરમેહેરુલે આપી, જે જીવતા હાય તીયાં આને મોલા લોકુ ન્યાય કેરા તીયાર હાય.

6 ઇંજ કારણ હાય કા જે મોય ગીયાહા તીયાહાને બી હારી સુવાર્તા ઉનાવી આલી, શારીરિક રીતીકી તા તીયાં ન્યાય વીયો આને તે મોય ગીયા, પેન આમી તે આત્મામે પરમેહેરુ આરી જીવતા હાય.


પરમેહેરુ મહિમા માટે સેવા

7 બાદી ગોઠી અંત તુરુતુજ વેનારો હાય, ઈયા ખાતુરે પોતાલે કબજામે રાખીને સાવધાન રાખા આને પ્રાર્થના કેરા.

8 બાદા કેતા વાદારે ખાશ ગોઠ એ હાય કા એકબીજા આરી વાદારે પ્રેમ રાખા, કાહાકા કાદાચ તુમુહુ એકબીજા આરી વાદારે પ્રેમ રાખાહા, તા તીયાહા કાય બી ગુનોહ કેયો વેરી તીયાલે તુમુહુ માફ કેરા માટે તુમુહુ એકબીજા આરી વાદારે પ્રેમ રાખા, તા તીયાહા કાય બી ગુનાહ કેયા તીયાલે તુમુહુ માફ કેરા માટે તીયાર રીહા.

9 એકબીજા આરી પ્રેમ આને ઇ કામ વગર આચકાયા કેરા.

10 પરમેહેરુ વેલેને જીયાલે જો વરદાન મીલ્યોહો, તોઅ તીયા વરદાનુલે હારા સેવકુ રુપુમે એકબીજા સેવા કેરા માટે કામુમે લ્યા.

11 જીયુ રીતીકી કાદાચ એગાલે અન્ય બીજા લોકુ મદદ કેરા વરદાન મીલે, તા તોઅ પરમેહેરુ આપલી સામર્થુ સેવા કે, કા તુમુહુ જો કાય બી કેરા તીયામે ઇસુ ખ્રિસ્તુ મારફતે પરમેહેરુલે મહિમા મિલે. બાદી મહિમા આને સામર્થ યુગા-યુગ તીયા હાય. આમીન.


પરમેહેરુ મહિમા માટે દુઃખ વેઠુલો

12 ઓ મેરાલાહા, તુમુહુ ઇસુ ખ્રિસ્તુ ચેલા વેરુલો લીદે દુઃખ તુમા જીવનુમે આવતેહે તીયા વિશે આંય ચકિત નાય વિવ્યુ, પેન ઇ ખરેખર આંય તુમુહુ પરમેહેરુપે વિશ્વાસ કેતાહા કા નાહ ઇ પારખા માટે નાહ આવતા. ઈયા ખાતુરે એહેકી વિચારા કા તુમા જીવનુમે કાંવીહી અલગ ઘટના બોની રીયીહી.

13 પેન ઈયા બદલે, તુમુહુ તીયા વિશે ખુશ રેજા, કાહાકા તુમુહુ તીયા દુ:ખુમે એક ભાગ મીલ્યોહો જો ખ્રિસ્તુલે મીલ્લો. ઈયા કારણુકી જાંહા ઇસુ ખ્રિસ્ત બાદા લોકુહુને પોતા મહિમા પ્રગટ કેરા આવી તા તુમા આનંદ ખરેખર મોડો આનંદ વેરી.

14 ફાચે કાદાચ ઇસુ ખ્રિસ્તુ લીદે તુમા નિંદા કેરામે આવેહે, તા તુમુહુ ધન્ય હાય, કાહાકા પરમેહેરુ મહિમામય આત્મા તુમામે રેહે.

15 તુમામેને કેડો બી માંહુ હત્યા, ચોરી, ખારાબ કામે, કા ફાચે બીજાં કામુમે આથ ટાકુલોકી દુઃખ નાય વેઠે,

16 પેન કાદાચ એગા ઇસુ ખ્રિસ્તુ વિશ્વાસી વેરા લીદે દુઃખ મીલેહે, તા તીયાલે નાજવાયા નાય જોજે, પેન પરમેહેરુ મહિમા કેરા જોજે, કાહાકા તુમુહુ ખ્રિસ્તુ હાય.

17 કાહાકા ન્યાય કેરુલો સમય આવી ગીયોહો, કા પેલ્લા પરમેહેરુ લોકુ ન્યાય કેરામે આવી, આને જાંહા તોઅ બાદા પેલ્લા આપુ ન્યાય કેરી, તા જો પરમેહેરુહુ હારી સુવાર્તાપે વિશ્વાસ નાહ કેતે તીયાં વિશે તુમુહુ વિચારા કા તીયાં કાય હાલત વેરી?

18 જેહેકી પવિત્રશાસ્ત્રમે લેખલો હાય, “કાદાચ એક ધર્મી માંહા ઉદ્ધાર પામુલો કઠીન હાય, તા ફાચે વિધર્મી આને પાપી લોકુ કાય વેરી?”

19 ઈયા ખાતુરે જો પરમેહેરુ ઈચ્છા અનુસાર દુઃખ વેઠતાહા, તીયાહાને એકબીજા ભલાયુ કેતા જાયને વિશ્વાસ યોગ્યો આને જગત બોનાવનારા પરમેહેરુ આથુમે પોતા જીવન હોપી દેઅ.

Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Následuj nás:



Reklamy