Online Bible

- Reklamy -

1 યોહાન પત્રો 1 - દુબલી નવો કરાર


જીવનુ વચન

1 આમુહુ ઓ પત્ર તીયા વિશે લેખી રીયાહા જો જીવન આપનારો વચન. તોઅ જગત બોના પેલ્લા આથો, જીયા વિશે આમુહુ ઉનાયા, જીયાલે પોતા ડોંઆકી હેયો, આને જીયાલે આમુહુ ધ્યાનુકી હેયો, આને આથુકી આથલ્યો.

2 ઇ જીવન તોરતીપે આલો આને આમુહુ તીયાલે દેખ્યો, આને આમુહુ તીયા સુવાર્તા દેતાહા આને તુમનેહે તીયા અનંત જીવનુ વિશે આખતાહા જો બાહકા પરમેહેરુ આરી આથો, આને આમનેહે દેખાયો.

3 જો કાય આમુહુ હેયો આને ઉનાયાહા તેજ સુવાર્તા તુમનેહે બી ઉનાવતાહા ઈયા ખાતુરે કા તુમુહુ બી આમા આરી ભાગીદાર બોના; આને આમા ભાગીદારી પિતા આને તીયા પોયરો ઇસુ ખ્રિસ્તુ આરી હાય.

4 આને આમુહુ એ ગોઠયા ઈયા ખાતુરે લેખતાહા કા તુમા ખુશી પુરી વી જાય.


ઉજવાળામે ચાલુલો

5 જે સુવાર્તા આમુહુ ઇસુ ખ્રિસ્તુકી ઉનાયા આને તુમનેહે ઉનાવતાહા તે સુવાર્તા એ હાય; કા પરમેહેર ઉજવાળો હાય આને તીયામે આંદારો નાહ.

6 કાદાચ આમુહુ આખજી, આમા ભાગીદારી પરમેહેરુ આરી હાય આને આંદારામે ચાલતાહા તા આમુહુ ઝુટો ગોગતાહા આને હાચાયુપે નાહ ચાલતા.

7 પેન કાદાચ પરમેહેરુ ઉજવાળામે હાય, તેહેકીજ આપુહુ ઉજવાળામે ચાલજી, આપુહુ એકબીજા આરી ભાગીદારી રાખતાહા, આને તીયા પોયરા ઇસુ રોગુતુ બલિદાન આપનેહે બાદાહાને બાદા પાપુકી શુદ્ધ કેહે.

8 કાદાચ આમુહુ આખજી આમામે કાયજ પાપ નાહ તા પોતાલુજ ધોકો દેતાહા, આને પરમેહેરુ હાચાય આપુમે નાહ.

9 પેન કાદાચ આપુહુ આપુ પાપુહુને પરમેહેરુ હુંબુર માની લેતાહા તા તોઅ આપુ પાપુહુને માફ કેરા આને આપુ બાદા ખારાબ કામુકી શુદ્ધ કેરામે વિશ્વાસ યોગ્યો આને ધર્મી હાય.

10 પેન કાદાચ આપુહુ આખજી કા આપુહુ પાપ નાહ કેયો તા આપુહુ પરમેહેરુ ઝુટો ઠેહરાવેહે આને તીયા વચન આપુમે નાહ.

Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Následuj nás:



Reklamy