તિતસ પત્રો 1 - દુબલી નવો કરારનમસ્કાર 1 ઓ પત્ર પાઉલુ વેલેને હાય. આંય પરમેહેરુ સેવક આને ઇસુ ખ્રિસ્તુ પસંદ કેલો ચેલો, પરમેહેરુ પસંદ કેલા લોકુ વિશ્વાસુલે મજબુત કેરા આને તીયા હાચો શિક્ષણ આપા ખાતુરે પસંદ કેયોહો, જો તીયા ભક્તિ અનુસાર હાય. 2 તીયા અનંત જીવનુ આશાપે હાય, જીયા વાયદો હમેશા હાચો ગોગનારા પરમેહેરુહુ જગતુ બોનાવા પેલ્લાનેજ કેલો હાય. 3 પેન ખેરા સમયુપે પરમેહેરુહુ હારી સુવાર્તાલે લોકુહી લોગુ પોચવી, જો આપુ ઉદ્ધારકર્તા પરમેહેરુ આજ્ઞા અનુસાર હારી સુવાર્તા પ્રચાર કેરુલો જવાબદારી માને આપીહી. 4 આંય પાઉલ ઓ પત્ર તિતસુલે લેખી રીયોહો, જો આપુ ઉદ્ધારકર્તા ઇસુ ખ્રિસ્તુપે વિશ્વાસ કેરુલોકી માઅ પોયરા સારકો હાય. પરમેહેર બાહકાહા, આને આપુ પ્રભુ ઇસુ ખ્રિસ્તુ વેલેને કૃપા આને શાંતિ તુલે મિલતી રેઅ. મંડળીમે વડીલુ યોગ્યતા 5 આંય ઈયા ખાતુરે તુલ ક્રેતેમે ટાપુપે છોડીને આલોહો, કા તુ અધુરી ગોઠીહીને પુરી કીવ્યુ, આને માયુહુ તુલે આજ્ઞા દેદીહી તીયા અનુસાર શેહેરુ દરેક મંડળીમે વડીલ નીમે. 6 આને પોયરે ખારાબ સ્વભાવ નેતા યાહકી-બાહકા આજ્ઞા નાય માનનારે નાય વેઅ. 7 કાહાકા એક આગેવાનુલે પરમેહેરુ કામુ દેખરેખ કેરા લીદે દોષ વોગર્યો વેરા જોજે, નાય કા જીદ કેનારો, નાય પીનારો, નાય મારપીટ કેનારો, આને નાય ગલત રીતીકી પોયસા કામાવુલો લાલચવાલો વેરા જોજે. 8 પેન ગોવારાં ચાકરી કેનારો, પ્રેમુ કામે કેનારો, સંયમી, હાચા મનુવાલો, પવિત્ર આને પોતે નિયમુ અનુસાર જીવન જીવનારો વેરા જોજે. 9 આને તોઅ જો પરમેહેરુ હાચો વચન હિક્યોહો, તીયામે બોની રાં જોજે, કા બીજા લોકુહુને ખેરો શિક્ષણ આપી સેકે આને જે વચનુ વિરોધ કેતાહા, તીયાહાને ખેરો જવાબ આપીને તીયા બોલતી બંદ કી સેકે. 10 કાહાકા ખુબુજ લોક સત્ય શિક્ષા વિરોધ કેનારા આને વ્યર્થ ગોઠયા કેનારા આને ધોકો દેનારા હાય, આને ખાશકીને યહુદી લોકુમેને જો વિશ્વાસી બોની ગીયાહા, જે આખતાહા કા સુન્નત કેરાવુલો જરુરી હાય. 11 તીયાં બોલતી બંદ કેરા જોજે. કાહાકા એ લોક પોયસા કામાવુલો ઈરાદાકી ગલત શિક્ષણ આપીને કાયક પરિવારુ લોકુહુને બીગાળી દેતાહા. 12 તીયામેનેજ એક માંહુ હાય જીયાલે તે ભવિષ્યવક્તા માનતાહા, તીયાહાજ આખ્યોહો, “ક્રેતે ટાપુપે લોક ઝુટો ગોગનારા, જંગલી જાનવરુ હોચે આને ખાદુળ હાય.” 13 એ બાધ્યા ગોઠયા ખેર્યાજ હાય, ઈયા ખાતુરે તીયાહાને હારી રીતીકી ચેતવણી આપે, કા તે વિશ્વાસુમે મજબુત વી જાય. 14 આને તે યહુદી લોકુહુ બોનાવલી વાર્તાપે આને તીયા લોકુ ગોઠીપે ધ્યાન નાય દેઅ, જે હાચાયુપે વિશ્વાસ નાહ કેતા. 15 જીયા લોકુ મનુમે વિચાર શુદ્ધ હાય તીયાં માટે બાદીજ વસ્તુ શુદ્ધ હાય, પેન વિશ્વાસ નાય કેનારા અશુદ્ધ વિચાર વાલા રાખનારા માટે બાદી વસ્તુ અશુદ્ધ હાય, કાહાકા તીયાં બુદ્ધિ આને વિચાર બેનુ અશુદ્ધ હાય. 16 તે ઝુટો શિક્ષણ આપનારા આખતાહા, કા આપુહુ પરમેહેરુલે જાંતાહા, પેન તીયા વેહવારુકી દેખાય દેહે કા તે તીયાલે નાહ જાંતા. કાહાકા તે નફરત કેનારા, આને આજ્ઞા નાય માનનારા આને એગો હારો કામ કેરા લાયકુજ નાહ. |
Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation