Aanlyn Bybel

- Advertensies -


લુક.ની સુવાર્તા 1 - દુબલી નવો કરાર


પરિચય

1 બાદા કેતા મેરાલા પાવુહુ થીયોફીલ: ખુબુજ લોકુહુ તીયુ ઘટનાલે જે આમા વોચ્ચે વેલી, તીયુલે ધ્યાનુકી લેખુલુ કોશિશ કેયીહી.

2 તીયાહા બરાબર તોજ લેખ્યોહો, જો આમનેહે તીયા લોકુ મારફતે આખવામે આલ્લો આથો, જીયાહા તીયાલે ઇસુ સેવકાયુ શુરુવાતુમેને હેલો આથો, આને જે બાદમે પરમેહેરુ વચનુ સેવક બોની ગીયા.

3 માયુહુ બી ઈયુ બાદી ગોઠીહીને ધ્યાન લાગવીને પારખ્યાહા, આને માને ઇ હારો લાગ્યો કા આંય (થિયોફીલ) તીયુ ઘટનાલે ક્રમુ અનુસાર લેખુ.

4 આંય ઇ ઈયા ખાતુર કી રીયોહો કા, તુલ તીયુ દરેક ગોઠી પુરી વિગતવાર ખબર પોળે જે લોકુ મારફતે તુલે આખવામે આલ્લી હાય.

5 જાંહા હેરોદ રાજા યહુદીયા વિસ્તારુપે રાજ કી રેહલો આથો, તીયા સમયુલ અબિયાનુ ટુકળીમે ઝખાર્યા નાવુ એક યાજક આથો, “તીયા કોઅવાલી નાવ એલીશાબેથ આથો, આને તેબી ઇસ્રાએલુ પેલ્લા યાજક હારુનુ વંશુમેને આથી.”

6 આને તે બેનું પરમેહેરુ નોજરીમ ન્યાયી આથે, આને પરમેહેરુ બાદી આજ્ઞા આને નિયમ પાલીને હારી રીતે ચાલતેલે.

7 પેન તીયા પોયરે નાય આથે, કાહાકા એલીશાબેથ વાંયટી આથી, આને તે બેનુ ડાયે વી ગેહલે આથે.


યોહાનુ જન્મ વિશે ભવિષ્યવાણી

8 એક દિહ જાંહા ઝખાર્યો યરુશાલેમ શેહેરુ મંદિરુમે પરમેહેરુ હુંબુર યાજકુ રુપુમે સેવા કી રેહલો આથો, કાહાકા તીયા આઠવાળ્યાલે તીયા ટુકળી યાજકે સેવાપે આથા.

9 તાંહા યાજકુ રીતી અનુસાર તીયા નાવુપે ચિઠ્ઠી નીગી કા, પરમેહેરુ દેવળુમે જાયને ધુપ સીલગાવે.

10 આને ધુપ સિલગાવતા સમયુમે આખી મંડળી માંહે દેવળુ ચોવઠામે એકઠે વીને પ્રાર્થનાકી રેહેલે.

11 તાંહા પેરમેહેરુ એક હોરગા દુત ધુપુ વેદી હુદીવેલ ઉબલો તીયાલે દેખાયો.

12 ઝખાર્યા હોરગામેને દુતુલે હીને કાબરાયો, આને તોઅ ખુબુજ બી ગીયો.

13 પેન હોરગા દુતુહુ તીયાલે આખ્યો, “ઓ ઝખાર્યા કાબરાહો માઅ કાહાકા, પરમેહેરુહુ તોઅ પ્રાર્થના ઉનાય લેદીહી. આને તોઅ કોઅવાલી એલીશાબેથુકી તોઅ ખાતુર એક પોયરાલે જન્મ દી. આને તુ તીયા નાવ યોહાન થોવજે.

14 આને તુલે આનંદ આને ખુશી વેરી, આને ખુબુજ લોક તીયા જન્મો વેરુલોકી આનંદુમે વેરી.

15 કાહાકા તોઅ પ્રભુ નોજરીમ મહાન વેરી; આને ‘દારાક્ષારસુ આને બીજો કેલ્લી બી જાતિ હોરો કીદીહીજ નાય પીયે;’ આને પોતા યાહકી ડેડીમેનેજ પવિત્રઆત્માકી પોરાલો રીઅ.

16 આને તોઅ ઇસ્રાએલુ પીઢી થોડાક લોકુહુને પોતા પ્રભુ પરમેહેરુ પાહી ફાચો લાવી.

17 યોહાન એક એહેડો માંહુ વેરી જો ભવિષ્યવક્તા એલિયા આત્મા આને સામર્થું આરી વેરી, તોઅ પરમેહેરુ વાટ તીયાર કેરી, કા બાહકા મન પોયરા ચાવરા વેલે ફેરવી દેઅ; આને તોઅ આજ્ઞા નાય માનનારા લોકુહુને પરમેહેરુ જ્ઞાન સ્વીકાર કેરાવી, આને પ્રભુ ખાતુર એક યોગ્યો પ્રજા તીયાર કેરી.”

18 ઝખાર્યાહા હોરગા દુતુલે ફુચ્યો, “આંય ઇ કેહકી માની સેકુ કા આમા આરી એહકી વેરી? કાહાકા આંય ડાયો હાય; આને માઅ કોઅવાલી બી ડાયી વી ગીયીહી.”

19 હોરગા દુતુહુ તીયાલે જવાબ દેદો, “આંય ગાબ્રિયેલ હાય, જો પરમેહેરુ હુંબુર ઉબી રીહુ; આને આંય તોઅ આરી ગોઠયા કેરા આને તુલે એ સુવાર્તા ઉનાવા ખાતુર માન મોકલ્યોહો.

20 આને હે, જીયા દિહ લુગુ એ ગોઠયા પુર્યા નાય વેઅ, તીયા દિહુલે હુદી, તુ ગોગી નાય સેકો, જાંવલુગુ પોયરો જોન્મે નાય તુ ઠાકોજ રેહો, કાહાકા તુયુહુ માપે વિશ્વાસ નાહ કેયો, જે ઠીક સમયુપે પુરી વેરી.”

21 તાંહા જે લોક દેવળુ ચોવઠામે ઝખાર્યા વાટ જોવી રેહલા તે વિચારુમે પોળી ગીયા કા, તીયાલે દેવળુમે ઓતી વા કાહા લાગીહી?

22 જાંહા તોઅ બારે આલો, તાંહા તીયા આરી ગોગી નાય સેક્યો, તાંહા તે જાંય ગીયે કા, ઇયાલે દેવળુમે એગુહુ દર્શન વીયોહો; આને તોઅ લોકુહુને ઈશારો કેતો રીયો, આને મુયુકી કી કાય ગોગી નાય સેક્યો.

23 જાંહા દેવળુમે એક યાજકુ રુપુમે તીયા સેવા કેરુલો આઠવાળ્યો પુરો વીયો, તાંહા તોઅ યરુશાલેમ શહેરુમેને પોતા કોઅ જાતો રીયો.

24 થોળાક સમય ફાચે ઝખાર્યા કોઅવાલી એલીશાબેથ ગર્ભવતી વીયી; આને પાંચ મોયના લુગુ પોતાલે બીજા લોકુ નોજરુકી દોબાવી રાખી.

25 “પ્રભુહુ માઅ ખાતુર ઇ ભોલો કામ કેયોહો, આને તીયાહા માપે દાયા કેયીહી, કા માંહે માને વાંયટી આખતેલે તે નાજ માઅ દુર કેયીહી.”


ઇસુ જન્મ વિશે ભવિષ્યવાણી

26 જાંહા એલીશાબેથ છોવ મોયના ગર્ભવતી વીયી ગીયી, તાંહા પરમેહેરુહુ ગાબ્રિયેલ નાવુ હોરગા દુતુલે ગાલીલ વિસ્તારુ નાશરેથ ગાંવુમે, એક કુવારીહી મોકલ્યો.

27 જીયુ મંગની યુસુફ નાવુ એક આદમી આરી વેલી, જો દાઉદ રાજા વંશુમેને આથો: તીયુ કુવારી નાવ મરિયમ આથો.

28 આને હોરગામેને દુતુહુ તીયુ જાગે આવીને આખ્યો, “આનંદ આને ખુશીમે રે, પરમેહેરુહુ તુલે ખુબુજ રીતીકી આશીર્વાદ દેદોહો! આને પ્રભુ તોઅ આરી હાય!”

29 જાંહા મરિયમ હોરગામેને દુતુ ગોઠ ઉનાયી, તાંહા તે ખુબ કાબરાય ગીયી, આને વિચારા કેરા લાગી કા, ઈયા પ્રકારુ સાલામુ કાય અર્થ વી સેકેહે?

30 હોરગા દુતુહુ તીયુલે આખ્યો, “ઓ મરિયમ; કાબરાહો માઅ, કાહાકા પરમેહેરુ કૃપા તોઅ આરી હાય.

31 આને હે, તુ ગર્ભવતી વેહો, આને તુ એક પોયરાલે જન્મો દેહો, તુ તીયા નાવ ‘ઇસુ’ થોવજે.

32 તોઅ માહાન વેરી; આને પરમપ્રધાન પરમેહેરુ પોયરો આખાય; આને પ્રભુ પરમેહેર તીયાલે તીયા આગલો ડાયો દાઉદુ રાજા હોચે રાજા બોનાવી.

33 આને તોઅ યાકુબુ પીઢી લોકુપે સાદા રાજ કેરી, આને તોઅ સાદા માટે રાજા રુપુમે રાજ્ય કેરી.”

34 મરિયમુહુ હોરગા દુતુલે આખ્યો, “ઇ કેહકી વેરી? કાહાકા આંય કુવારી હાય.”

35 હોરગા દુતુહુ તીયુલે જવાબ દેદો, “પવિત્રઆત્મા તોપે ઉતી, આને પરમપ્રધાન પરમેહેરુ સામર્થ તોપે છાવણી કેરી; ઈયા ખાતુર તોઅ જન્મો લેનારો પોયરો પવિત્ર વેરી, આને પરમેહેરુ પોયરો આખાય.

36 આને આજી ઉના, આને તોઅ કુટુંબુમેને એલીશાબેથુ બી ડાયાપણામે ગર્ભવતી હાય, જે વાંયટી આખાતેલી, તીયુ બી ઓ છઠો મહિનો ચાલેહે.

37 કાહાકા પરમેહેર બાદોજ કી સેકેહે, આને તીયા માટે કાય બી અશક્ય નાહ.”

38 મરિયમુહુ આખ્યો, “હે, આંય પ્રભુ દાસી હાય, જેહેકી તુયુહુ આખ્યોહો તેહકીજ માઅ આરી વેઅ.” તાંહા હોરગા દુત તીયુ પાહીને જાતો રીયો.


મરિયમુ અલીશાબેથુહી જાવુલી

39 થોળાક સમય ફાચે મરિયમ તીયાર વીને, માહરીજ યહુદીયા વિસ્તારુ ડોગુવાલા વિસ્તારુ એક ગાંવુમે ગીયી.

40 આને ઝખાર્યા કોમે જાયને એલીશાબેથુલે સાલામ કેયી.

41 જેહકી એલીશાબેથુહુ મરિયમુ સાલામ ઉનાયી, તેહકીજ પોયરો તીયુ ડેડીમેને ઉસલ્યો, આને એલીશાબેથ પવિત્રઆત્માકી પોરાય ગીયી.

42 આને તીયુહુ મોડા આવાજુમે આખ્યો “તુ બાદી બાયુમે ધન્ય હાય, આને જીયાલે તુ જન્મો દેહો તોઅ પોયરો બી ધન્ય હાય!

43 એ માઅ ખાતુરે ખુબ મોડી ગોઠ હાય, કા માઅ પ્રભુ યાહકી માને મીલા આલીહી.

44 કાહાકા હેઅ, જેહકી તોઅ સાલામુ શબ્દો આંય ઉનાયી, તેહકીજ પોયરો માઅ ડેડીમે આનંદુકી ઉસલ્યો.

45 તુ ધન્ય હાય, કાહાકા તુયુહુ વિશ્વાસ કેયોહો, કા જો સંદેશ પ્રભુ વેલને તુલે મીલ્યોહો, તોઅ પુરો વેરી.”


મરિયમ પરમેહેરુ સ્તુતિ કેહે

46 તાંહા મરિયમુહુ આખ્યો, “આંય પરમેહેરુ સ્તુતિ કીહુ.

47 આને આંય, માઅ ઉદ્ધાર કેનારા પરમેહેરુમે આનંદિત હાય.

48 કાહાકા તીયાહા માપે પોતા ગરીબ દાસીપે નજર કેયીહી; ઈયા ખાતુર હેઅ, આમીને બાદી પીઢી-પીઢી લોક માને ધન્ય આખી.

49 કાહાકા તીયા સર્વશક્તિમાન પરમેહેરુહુ માઅ ખાતુર મોડે-મોડે કામે કેયેહે, આને તીયા નાવ પવિત્ર હાય.

50 આને તીયા દયા તીયાલે બીખ રાખનારા લોકુપે પીઢી-પીઢી હુદી બોની રેહે.

51 તોઅ પોતા સામર્થુંકી મોડે-મોડે કામે કેયેહે, આને જે પોતા મનુમે ઘમંડ કેતેલે, તીયાહાને વિખરી ટાકયેહે.

52 તીયાહા રાજાહાને તીયાં રાજગાદીપેને હટાવી દેદા, આને ગરીબુહુને સન્માનિત કેયાહા.

53 તીયાહા પુખાહાને હારી વસ્તુકી તારવ્યાહા, આને માલદારુહુને ખાલી હાથ મોકલી દેદા.

54 તીયાહા આમા આગલા ડાયા પેને પોતા વાયદાલે યાદ કેયોહો, આને પોતા સેવક, ઇસ્રાએલુ લોકુ મદદ કેરા આલોહો.

55 જેહેકી તીયાહા ઇબ્રાહીમુલે આને તીયા બાદા વંશુલે સાદા માટે દયા દેખાવા ખાતુર યાદ કેયોહો!

56 મરિયમ લગભગ તીન મોયના લુગુ એલીશાબેથુ આરી રીને પોતા કોઅ ફાચી જાતિ રીયી.”


યોહાન બાપ્તીસ્મો દેનારા જન્મો

57 તાંહા એલીશાબેથુ મોયના પુરા વીયા, આને તીયુહુ પોયરાલે જન્મો આપ્યો.

58 તીયુ જાગર્યે આને કુટુંબવાલે ઇ ઉનાયે કા પ્રભુહુ તીયુપે મોડી દયા કેયીહી, તીયાં આરી આનંદુમે ભાગીદાર વિયે.

59 આને એહકી વીયો કા આઠમા દિહુલે તે પોયરા સુન્નત કેરા આલે, તેં તીયા નાવ તીયા બાહકા નાવુપે ઝખાર્યા થોવા માગતલે.

60 પેન તીયા યાહકી એલીશાબેથુહુ જવાબ દેદો, “નાય, પેન તીયા નાવ યોહાન થોવુલો હાય.”

61 આને તીયાહા એલીશાબેથુલે આખ્યો, “તોઅ કુટુંબુમે કેડાજ ઇ નાવ નાહા.”

62 તાંહા તીયાહા તીયા બાહકા વેલ ઈશારો કીને ફુચ્યો, તુ તીયા કાય નાવ રાખા માગોહો.

63 તાંહા તીયાહા લેખુલો પાટી માગીને લેખી દેદો, “તીયા નાવ યોહાન હાય,” આને બાદાહાને નોવાય લાગ્યો.

64 તાંહા ઝખાર્યા જીબુ ઉપયોગકીને ફાચો ગોગા લાગ્યો, આને પરમેહેરુ સ્તુતિ કેરા લાગ્યો.

65 આને તીયા પાહી આથા તે બાદા લોક બી ગીયા, આને તીયુ બાદી ગોઠી ચર્ચા યહુદીયા વિસ્તારુ બાદા ડોગુવાલા વિસ્તારુમે ફેલાય ગીયી.

66 આને બાદે ઉનાનારે પોત-પોતા મનુમે વિચાર કીને આખા લાગ્યે, “ઓ પોયરો કેહેડો વેરી?” કાહાકા પ્રભુ સામર્થ તીયા આરી હાય.


ઝખાર્યા ભવિષ્યવાણી

67 તાંહા યોહાનુ બાહકો ઝખાર્યા પવિત્રઆત્મામે પોરાય ગીયો, આને ભવિષ્યવાણી કેરા લાગ્યો.

68 ઇસ્રાએલુ પ્રભુ પરમેહેરુ સ્તુતિ વેઅ કાહાકા તોઅ પોતા લોકુ ઉદ્ધાર કેરા ખાતુર આલોહો.

69 આને તીયાહા પોતા દાસ, દાઉદ રાજા વંશુ લોકુમે, આમા ખાતુર એક સામર્થશાલી ઉદ્ધારકર્તાલે વાચાવા મોક્લ્યોહો.

70 જેહકી પરમેહેરુહુ ખુબુજ પેલ્લા, પોતા પવિત્ર ભવિષ્યવક્તાં મારફતે જે જગતુ શુરુવાતુમે વેતા આલાહા, ઇ આખલો,

71 તેહકીજ આમા દુશ્મનુકી આને આમા બાદા નફરત કેનારા આથુકી આમા ઉદ્ધાર કેયોહો.

72 આને આમા આગલા ડાયાપે દયા કીને પોતા પવિત્ર વાયદાલે પુરો કેરી,

73 “આને તે કસમ જે તીયાહા આમા આગલો ડાયો ઇબ્રાહીમુ આરી વાયદા ખાતરી કેલી.”

74 કા તોઅ આમનેહે આમા દુશ્મનુ આથુમેને ઉદ્ધાર પામાવી,

75 કા જામલુગુ આમુહુ જીવતે હાય, આમુહુ તીયા આગાળી પવિત્રતા આને ધાર્મિકતાકી, બીયા વગર પરમેહેરુ સેવા કી સેકજી.

76 આને, તુ, ઓ પોયરા! પરમપ્રધાન પરમેહેરુ ભવિષ્યવક્તા આખાહો, કાહાકા તુ પ્રભુ વાટ તીયાર કેરા ખાતુર તીયા આગાળી-આગાળી ચાલોહો.

77 તોઅ પોતા લોકુ પાપુહુને માફકીને તીયાહાને ઉદ્ધારુ વિશે જ્ઞાન દી, જે તીયા પાપુ માફી કી મીલેહે,

78 ઇ આમા પરમેહેરુ મોડી દયાકી વેરી, જેહકી દિહી આમનેહે ઉજવાળો દાંઅ ખાતુર ચોમકેહે, તેહકીજ ખ્રિસ્ત બી આમા પાહી હોરગામેને આવી.

79 કા “જે લોક મોતુ દશામે આને આંદારામે હાય, તીયાહાને ઉજવાળો મીલી સેકે, આને તોઅ આપુ પાગુહુને શાંતિ વાટીમે સીદા ચાલુલો માર્ગદર્શન કેરી.”

80 આને પોયરો યોહાન, શરીરુમે મોડો વેતો ગીયો, આત્મામે બી મજબુત વેતો ગીયો, આને તોઅ ઇસ્રાએલી લોકુહુમે ઉપદેશ દેવુલો દિહ લોગુ હુના જાગામે રીયો.

Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies