હિબ્રૂઓને પત્રો 1 - દુબલી નવો કરારપરમેહેરુ વચન, પોયરા મારફતે 1 જુના યુગુમે પરમેહેરુહુ આપુ આગલા ડાયા આરી ભવિષ્યવક્તા મારફતે ખુબુજ વાર અલગ-અલગ રીતીકી ગોઠયા કેયા. 2 પેન ઈયા છેલ્લા દિહુમે પરમેહેરુહુ આમા આરી તીયા પોયરા મારફતે ગોઠયા કેયા, આને તીયાહા પોયરા મારફતેજ બાદો જગત બોનાવ્યો, આને તીયાજ જગતુ વારીસદાર બી ઠેરવ્યા. 3 પોયરો, પરમેહેરુ મહિમા ઉજવાળો હાય, આને તીયામે પરમેહેરુ હોચેજ સ્વભાવ હાય, તોઅ આખા જગતુલે પોતા સામર્થી વચનુકી સાબાંલેહે. તોઅ આપુ પાપુહુને માફકીને, હોરગામે જાયને મહિમામય પરમેહેરુ હુદીવેલે બોહી ગીયો. 4 ઈયા મતલબ ઓ હાય કા પોયરો, હોરગાદુતુ કેતા બી વાદારે મહાન હાય, કાહાકા પરમેહેરુહુ પોયરાલે હોરગામે એહેડો નામ આપ્યો કા તોઅ ખુબુજ મહાન હાય. પરમેહેરુ પોયરા મહાનતા 5 કાહાકા પરમેહેરુહુ કીદીહી બી હોરગા દુતુલે એહેકી નાહ આખ્યો કા, “તુ માઅ પોયરો હાય, આજ આંય તુલે પોયરા રુપુમે જાહેર કીહુ,” આને ફાચે તીયાહા કેલ્લા બી હોરગા દુતુલે એહેકી નાહ આખ્યો કા, આંય તીયા બાહકો બોનેહે. આને તોઅ માઅ પોયરો બોની, 6 પેન પરમેહેર પોતા પેલ્લા પોયરાલે ઈયા જગતુમે મોકલા પેલ્લા ઇ આખેહે કા “પરમેહેરુ બાદા હોરગા દુત તીયા આરાધના કે.” 7 આને તોઅ હોરગાદુતુ વિશે આખેહે, “તોઅ પોતા હોરગા દુતુહુને હવા હોચે આને પોતા સેવકુહુને ધગધકતી આગુ હોચે બોનાવેહે.” 8 પેન તોઅ પોતા પોયરા વિશે આખેહે, “ઓ પરમેહેર, તોઅ સાદા માટે ટીકી રેઅ, તુ પોતા રાજ્યપે ધાર્મિકતાકી રાજ કીહો. 9 તુ ધાર્મિકતા કામુકી પ્રેમ કીહો, પેન ગલત કામુહુને કેરુલોકી નફરત કીહો. ઈયા ખાતુરે આંય પરમેહેરુ, તોઅ પરમેહેરુહુ તોઅ આર્યામેને તુલે પસંદ કી લેદોહો.” 10 પવિત્રશાસ્ત્ર આખેહે કા, “ઓ પ્રભુ શુરુવાતુમે તુયુહુ તોરતીપે જુગ બોનાવ્યો. 11 તોઅ બાદો તા નાશ વી જાય, આને પોતળા હોચે જુને વી જાય, પેન તુ સાદા જીવતો રીહો.” 12 આને તુ તીયાહાને એક ચાદરા હોચે ચોંડાવી લીહો, આને જેહેકી લોક મોલવાલા પોતળાહાને કાડીને બીજે હારે પોતળે પોવતેહે, તીયુજ રીતીકી તુ તીયાહાને બદલી દિહો, પેન તુ કીદીહી બી નાય બોદલો, આને તુ સાદા જીવતો રીહો. 13 આને પરમેહેરુહુ પોતા હોરગા દુતુમેને કેડાલે કીદીહી બી ઇ નાહ આખ્યો કા, “જાંવ લોગુ આંય તોઅ દુશ્મનુહુને હારવીને તોઅ આથુમે નાય હોપી દીવ્યુ, તામ લોગુ તુ માઅ હુદીવેલે બોહ.” 14 હોરગા દુતુહુ તા ખાલી પરમેહેરુ સેવા કેનારા દુતુ હાય, આને પરમેહેર તીયાહાને ઉદ્ધાર પામનારા લોકુ સેવા કેરા ખાતુરે મોક્લેહે. |
Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation