Aanlyn Bybel

- Advertensies -

2 તિમોથી પત્રો 1 - દુબલી નવો કરાર


નમસ્કાર

1 ઓ પત્ર માને પાઉલુ વેલેને હાય. પરમેહેરુહુ માને ઈયા ખાતુરે પસંદ કેયોહો કા આંય ઇસુ ખ્રિસ્તુ પસંદ કેલો ચેલો બોનુ, કા આંય તીયા સંદેશુ પ્રચાર કી સેકુ કા પરમેહેરુહુ સાદા માટે જીવન આપા વાયદો કેયોહો, જો ઇસુ ખ્રિસ્તુપે વિશ્વાસ કેરા કી મીલેહે.

2 ઓ તિમોથી, તુ જો માઅ પોયરાં સારકો હાય, આંય તુલે ઓ પત્ર લેખી રીયોહો. પરમેહેર બાહકા આને આપુ પ્રભુ ઇસુ ખ્રિસ્તુ વેલેને કૃપા આને દાયા આને શાંતિ તોમે મિલતી રેઅ.


ધન્યવાદ આને પ્રોત્સાહાન

3 આંય રાત-દિહ પોતા પ્રાર્થનામે તુલે યાદ કેતો જાયને પરમેહેરુલે ધન્યવાદ આપુહુ, જીયા સેવા આંય હાચા મનુકી કીહુ જેહેકી માઅ આગલા ડાયા કેતલા.

4 આને જાંહા આપુહુ અલગ વેલા, તાંહા તુ કેહેકી રોળલો તોઅ યાદ કીને ફાચે તુલે મીલુલો માને ઈચ્છા વેહે, કા તુલે મીલીને ખુશીકી પોરાય જાંવ.

5 આંય તોઅ તીયા વિશ્વાસુલે યાદ કીહુ, જે તોઅ યાહકી-યાહકી લોઈસુમે આથી આને તોઅ યાહકી યુનિકે આથી. આને તોપે વિશ્વાસ કીહુ કા તોજ વિશ્વાસ તોમે બી હાય.

6 આને ઇયાજ કારણુકી આંય તુલે દિલાસો આપુહુ, કા જાંહા માયુહુ તોપે આથ થોવલો, તાંહા પરમેહેરુહુ જો વરદાન તુલે આપલો, તીયાલે જાગૃત કી દેઅ.

7 કાહાકા પરમેહેરુહુ આપનેહે બીખુ આત્મા નાહ, પેને સામર્થ આને આપસુમે પ્રેમ રાખુલો આને બાદી ગોઠીમે અનુંશાસન રાખુલો આત્મા આપીહી.

8 ઈયા ખાતુર આપુ પ્રભુ ઇસુ વિશે ગોઠયા આખુલોમે, આને આમેનેહે જે તીયા ખાતુરે જેલુમે હાય, નાજવાહો માઅ, પેન પરમેહેરુ સામર્થ્યે મારફતે આપવામે આલ્લી હારી સુવાર્તા માટે માઅ આરી તુ બી દુઃખ ઉઠાવ.

9 કાહાકા પરમેહેરુહુ આપુપે કૃપા (ઉદ્ધાર) કેયીહી, આને પવિત્ર જીવન જીવા ખાતુરે હાધ્યાહા. પરમેહેરુહુ દુનિયા બોના પેલ્લા ઇસુ ખ્રિસ્તુલે આપુ બદલે મોરા ખાતુરે યોજના બોનાવલી.

10 પેન આમી આપુ ઉદ્ધાર કેનારો ઇસુ ખ્રિસ્ત આવી ગીયોહો, આને તીયાહા પોતા કૃપા કેયીહી. આને તીયાહા મોતુ શક્તિલે હારવી દેદીહી, આને હારી સુવાર્તા મારફતે સાદા માટે જીવનુ વાટ દેખાવીહી.

11 પરમેહેરુહુ માને તીયુ હારી સુવાર્તા પ્રચાર કેનારો આને ચેલા આને વચન હિક્વુનારો નીમ્યોહો.

12 ઈયા કારણુકી આંય આમી જેલુમે બી દુઃખ ઉઠાવી રીયોહો, પેન આંય નાજવાતો નાહ, કાહાકા આંય ખ્રિસ્તુલે જાંહુ જીયાપે માયુહુ વિશ્વાસ કેયોહો. આને માને ખેરોજ માલુમ હાય કા તીયા ફાચે આવુલો દિહ લોગુ તોઅ તીયા રાખવાલી કેરી જો તીયાહા માને દેદોહો.

13 જો હાચ્યા ગોઠયા તુ માઅ મારફતે ઉનાયોહો, તીયા વિશ્વાસ આને પ્રેમુ આરી જો ખ્રિસ્ત ઇસુ આરી હાય, તીયાહાને પોતા નમુનો બોનાવીને રાખ.

14 આને આમામે રેનારા પવિત્રઆત્મા સામર્થ્યકી ઈયુ હારી સુવાર્તા રાખવાલી કેજે પરમેહેરુહુ તુલે હોપીહી.

15 તુ જાંહો કા આસિયા વિસ્તારુમે રેનારા થોડાક વિશ્વાસી લોકુહુ તુલે છોડી દેદો, આને તીયામેને ફુગીલસ આને હીર્મુગીનેસ બી હાય.

16 આને આંય પ્રાર્થના કીહુ કા આનેસીફરુસુ કુટુંબુપે પ્રભુ દયા કે, કાહાકા જાંહા આંય જેલુમે આથો તાંહા માઅ પાહી આવા નાજવાયો નાહ, પેન ઘેળી-ઘેળી આવીને માને પ્રોત્સાહાન આપ્યો.

17 આને જાંહા તોઅ રોમ શેહેરુમે આલો, તાંહા માને ખુબુજ મેહનતુકી હોધ્યો આને માને મીલ્યો.

18 પ્રભુ ન્યાયુ દિહી સીફરુસુપે પોતા મહાન દયા કે. આને એફેસ્સ શેહેરુમે તીયાહા માઅ ખાતુરે જે-જે સેવા કેલી, તીયુલે બી તુ હારી રીતે જાંતોહો.

Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies