तितुस 3 - ડાંગી નવા કરારખ્રિસ્તી ચાલચલગત 1 વીસવાસ કરનાર લોકા સાહલા આઠવ કરવ, કા જે સતાવાળા અન અધિકારી રાજ કરતાહા તેહાલા માનીની ચાલત, તેહની આજ્ઞા સાહલા પાળત, અન દરેક ચાંગલે કામા કરુલા સાટી તયાર રહત. 2 કદી કોનાને બારામા વેટ ગોઠ નોકો કરસ; ઝગડા નોકો કરસ, પન દુસરે લોકાસે સાટી દયાળુ સ્વભાવના હુય, અન અખે લોકાસે હારી પકા નમ્ર હુયીની રહય. 3 કાહાકા પુડ આપલે મુરખ, આજ્ઞા નીહી માનનારા અન ભટકેલ હતાવ. અન આપલે અખે પરકારને દુનેની વાસના અન મોજ સોકના ગુલામ હતાવ. અન આપલે પુડલા સમય ખોટે વેવહાર કરુમા અન દુસરે લોકાસા ઈર્ષા કરુમા કાહાડજન, આપલે નાકારેલ લોક હતાવ, દુસરા લોકા આપાલા ધિકાર કર હતાત અન આપલે તેહાલા ધિકાર કરજન. 4 તરીપન આપાલા તારનાર દેવની માનસા સાહવર તેની દયા અન માયા દાખવી. 5 અન તેની આપાલા પાપને સજા પાસુન બચવા, યે સાટી નીહી કા આપલે બેસ કામ કરલા. પન યે સાટી કા તો આપાવર દયા કરુલા માગ હતા અન તેની આપલે પાપ સાહલા ધવી ટાકા અન પવિત્ર આત્મા દીની આપાલા નવા જલમ દીના અન ચાંગલા વેવહાર કરુની રીત સીકવના. 6 દેવની આપલે તારનહાર ઈસુ ખ્રિસ્તકન આપાવર પવિત્ર આત્માલા પકા ઉબરી દીના. 7 દેવની ઈસા યે સાટી કરા જેથી તો તેની કૃપાકન આપાલા ગુના વગરના ઠરવ, યે સાટી આપલે કાયીમના જીવનની આશા રાખી સકજહન. 8 મા તુમાલા જી ગોઠ લીખનાહાવ તી વીસવાસ કરુ જીસી આહા, અન માની ઈચ્છા આહા કા તુ યે ગોઠી સાહલા જોર દીની સીકવ જેથી જેહી દેવવર વીસવાસ કરેલ આહા. જેથી તે ચાંગલા કામા કરુલા કાયીમ કાળજી કરત, કાહાકા અખે માનસાસે સાટી યી સીકસન ચાંગલા અન લાભકારક આહા. ભાનગડ પાસુન બચા 9 પન ઈસા લોક આહાત જે તુમને હારી મુરખાયી ભરેલ વિવાદ, આડા-વડલાસી પીડીની ગોઠીકન, ફૂટફાટકન અન જી મૂસાને નેમ સાસતરને બારામા ઝગડા, તેહનેથી દુર રહય. કાહાકા ઈસે વસ્તુને બારામા બોલા-બોલી કરુલા લાભવાળા નીહી આહા. પન પુરે રીતે નકામા આહા. 10 અન જો મંડળીમા ભાગલા પાડહ તે માનુસલા એકદા દોનદા ચેતવની દે. જો નીહી માન ત તે માનુસ હારી વેવહાર નોકો રાખસ. 11 યી જાનીની કા ઈસા માનુસ ભટકી ગેહે, અન તેના ખોટા કામા સાબિત કરતાહા કા તો ગુનેગાર આહા. સેલા સંદેશ 12 જીસા જ મા ક્રેતે ટાપુવર અરતીમાય કા ત તુખિકસલા દવાડીન, તીસા જ તુ નીકુપુલીસ સાહારલા યેવલા પુરી કોસીસ કરજોસ, કાહાકા મા સેળાને સમયમા તઠ રહુલા નકી કરનાહાવ. 13 જીસા જેનાસ નાવના વકીલ જો મૂસાને નેમલા સીકવનાર અન અપોલોસ નાવના માનુસ ક્રેતે ટાપુ સોડુલા તયાર હુયતીલ, તાહા તેહની મદત કરુલા જી કાહી તુ કરી સકસ તી કરજોસ. જેથી તેહને મૂસાફરીમા કાહી બી વસ્તુની તંગી નીહી પડ. 14 હોડા જ નીહી પન આપલા વીસવાસી ચાંગલા કામ કરતા સીકુલા પડ. જેથી જેહાલા જરુરીયાત આહા તેહાલા મદત કરી સકત. જેથી દુસરેલા સાહલા ઉપેગી બની સકત. સલામ 15 અઠલા વીસવાસી જે માને હારી આહાત તે તુલા સલામ સાંગતાહા. અન તઠ ક્રેતેમા આપલે હારીને વીસવાસી જે આપાલા માયા કરતાહા તેહાલા સલામ સાંગજા. પ્રભુ તુમાવર કૃપા કર. |
Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation