Aanlyn Bybel

- Advertensies -

तितुस 2 - ડાંગી નવા કરાર


ખરા સીકસનવર ચાલુલા

1 પન તિતસ તુ વીસવાસી સાહલા યી જ ગોઠી સીકવે કર, જી ખરા સીકસન પરમાને આહા.

2 મતલબ ડાહે ગોહો સાહલા સમજવરજોસ કા તેહી પદરલા કાબુમા રાખુલા પડ, ચાંગલા વેવહાર રહુલા પડ જેથી લોકા માન દેત, સમજદારીકન વેવહાર કરવાવાળા, વીસવાસમા મજબુત, ખરે રીતે માયા કરનાર અન સહનશીલતામા મજબુત રહનાર બન.

3 યેજ પરમાને ડાહે બાયકા સાહલા બી સમજવરજોસ કા માન દીની પવિત્ર જીવન જગા. તે દુસરેસી નિંદા કરનારી નીહી અન દારીકાના રસ પેનાર બી નીહી પન દુસરેલા ચાંગલી ગોઠ સીકવનારી હુયત.

4 જે કન તે જુવાન બાયકા સાહલા સમજવત કા તે તેહને ગોહો અન પોસા સાહવર માયા રાખત,

5 અન તેહી પદરલા કાબુમા રાખુલા પડ, પદરને ગોહોને હારી વફાદાર અન તેહને ઘરની સંબાળ રાખનારી, દયાળુ અન પદરને ગોહોલા આધીન રહવાવાળી રહ, જેથી કોની દેવને વચનની ટીકા નીહી કરી સક.

6 તીસા જ જુવાન ગોહો સાહલા બી સમજવર, કા તે પદરલા કાબુમા રાખત.

7 યે અખે ગોઠીસાહમા પદરલા ચાંગલે કામા સાહવાની નમુના બનવ. અન જદવ તુ વીસવાસી સાહલા દેવને બારામા સીકવહસ, ત તુ તેહાલા ચાંગલા ઉદેશને હારી સીકવ જેથી લોકા તુલા માન દેત.

8 તુ કાયીમ ખરા સીકસન દેતા રહય, જેથી કોનીપન તેલા વેટ નીહી સાંગી સકત જેને કારને તુના ઈરુદવાળા સાહલા આપલે બારામા નિંદા કરુની કાહી પન ભુલ નીહી નીંગ અન તે લાજવાયજી જાત.

9 આપલે મંડળીને ચાકર સાહલા સમજવર કા તે દરેક પરિસ્થિતિમા પદરને માલીકલા આધીન રહત. અન અખે ગોઠીસાહમા માલીક સાહલા ખુશ કરત અન તે તેહને હારી વાદવિવાદ નીહી કરત.

10 ચાકરસી માલીકના કાહી ચોરી નીહી લેવલા પડ અન ચાલાકી પન નીહી કરુલા પડ, પન પદરલા કાયીમ ઈમાનદાર સાબિત કરુલા પડ. જેથી ઈસા કરતીલ તાહા તે આપલે તારનાર દેવને બારામા બેસ ગોઠ આયકવુના કારન બનત.

11 કાહાકા દેવની તેની કૃપા અખે માનસાસે બચાવને સાટી પરગટ કરેલ આહા.

12 દેવ આપાલા સીકવહ, કા આપલે અન્યાય અન દુનેની વાસનાલા સોડી દેવ, અન પદરલા કબજામા રાખુલા પડ, ઈમાનદાર અન ભક્તિકન યે દુનેમા જીવન જગુ, જી દેવલા ખુશ કરહ.

13 અન તે ધન્ય આશાની મતલબ આપલા મહાન દેવ અન તારનહાર ઈસુ ખ્રિસ્ત જો તેના મહિમાહારી યે ધરતીવર પરત યેવલા આહા તેની વાટ હેરજહન.

14 ખ્રિસ્ત ઈસુની આપલે સાટી જીવ દી દીના, જેથી તો આપલે પાપને શક્તિ પાસુન સોડવી લે, અન શુદ કરીની તેની પરજા બનવી લે, જો ચાંગલા કામ કરુની પકી આશા રાખહ.

15 યે સાટી તિતસ, તુ ક્રેતેના વીસવાસી સાહલા યે ગોઠી સીકવ. અન તી પાળુલા સાટી ઉતેજન દે. અન જે નીહી પાળત તેહાલા પુરા અધિકારકન સમજવ અન સીકવત રહય. કોની બી તુલા તુચ્છ નીહી માન.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies