तितुस 1 - ડાંગી નવા કરારસલામ 1 મા, પાવુલ યો કાગદ લીખાહા, મા દેવના સેવક અન ઈસુ ખ્રિસ્તના ખાસ ચેલા આહાવ. માલા દેવને પસંદ કરેલ લોકાસે મદી વીસવાસના પરચાર કરુલા સાટી દવાડેલ આહા, જેહાલા દેવની પસંદ કરેલ આહા અન તેહાલા ખરા સીકસન સાહલા પારખુલા મદત કરુલા સાટી જેથી તે ઈસા જીવન જગત જી દેવલા ખુશ કરહ. 2 તાહા તે દેવને હારી તે કાયીમના જીવનની આશા કરતાહા, દેવ જો કદી ખોટા નીહી બોલ તેની દુનેલા બનવુને પુડ વાયદા કરેલ હતા, કા તેના લોકા કાયીમને સાટી જીતા રહતીલ. 3 અન આતા બીલકુલ ઠીક સમયવર, દેવની યે બેસ ગોઠલા આમને પુડ પરગટ કરના અન આમી તેના પરચાર અખેસે મદી કરજહન. દેવ આપલે તારનારની યી આજ્ઞા દીની માલા જવાબદારી દીદીહી કા તેને સાટી યી કામ કરા. 4 મા યો કાગદ તિતસલા લીખાહા. જો ખ્રિસ્તવર વીસવાસ કરુને કારન માના ખરા પોસાને ગત આહા. દેવ બાહાસ અન આપલા બચાવનાર ખ્રિસ્ત ઈસુ પાસુન તુલા કૃપા અન શાંતિ મીળતી રહ. વડીલસી યોગ્યતા 5 મા તુલા યે સાટી ક્રીતી ટાપુમા સોડી આનેલ જેથી તઠ જી આમના અરદા કામ બાકી રહી ગયેલ, તેલા તુ પુરા કરી દેસ. અન માને આજ્ઞા પરમાને દરેક સાહારના મંડળીમા વડીલ સાહલા પસંદ કરસ. 6 એક આગેવાનલા તદવ નેમજા, જદવ તો નિર્દોષ અન એક જ બાયકોના ગોહો હવા. અન તેના પોસા વીસવાસી હવાત, જેનેવર બાંડાય અન આજ્ઞા નીહી માનુના દોસ હવા. 7 કાહાકા આગેવાન ત દેવના કારભારી આહાત તેને કારને નિર્દોષ રહુલા પડત; પદરને ઈચાર પરમાને કરનાર, રગીટ, દારુડે, ભાનગડ કરનાર અન વેટ કામા કરીની ધન કમાવુના લોભી નીહી રહુલા પડત. 8 પન પાહનાસી ચાકરી કરનાર, માયા કરનાર, પદરલા કાબુમા રાખનાર, ખરે રીતીને નેય કરનાર, પવિત્ર અન આજ્ઞા માની ન જીવન જગનાર રહુલા પડ. 9 પન તે સત્યને વચનલા મજબુત રીતે ધરી રાખ અન તેનેવર વીસવાસ કરત રહ, જી આમી સીકવેલ આહા. તેનેકન તો દુસરે સાહલા ખરા સીકસનકન પ્રોત્સાહન દી સકીલ અન જો યે ખ્રિસ્તી સીકસનના ઈરુદ કરહ, તેહાલા ખરા જવાબ દીની તે ખોટા આહાત ઈસા સાબિત કરી સક. ખોટા સીકસક 10 મા ઈસા યે સાટી સાંગાહા, જે ખરા સીકસનલા નીહી માનનારા, કામ વગરને ગોઠી સીકનારા અન દુસરેલા દગા દેનારા, ખાસ કરીની સુન્નત કરુલા પડ ઈસા સાંગનાર ખુબ ઈસા આહાત. 11 ઈસે લોકા સાહલા સીકસન દેતા અટકવર, કાહાકા તે ઈસા સીકવતાહા તેકન ખુબ કુટુંબના વીસવાસના નાશ કરી દેતાહા અન તે યે સાટી કરતાહા જેથી ધન મેળવી સકત. 12 ક્રીતી ટાપુના રહવાસી માસલાહી, એક માનુસ જેલા લોકા અકલવાળા ઈસા માનતાહા તેની તેહને બારામા સાંગા કા, “ક્રેતેના રહવાસી કાયીમ ખોટા બોલતાહા, તે રાન માસલા જનાવરાસે ગત વેવહાર કરતાહા, તે આળસી અન કાયીમ પકા ખાવલા ખાતાહા.” 13 ક્રેતે ટાપુમા રહનાર લોકાસે બારામા યી સાક્ષી ખરી આહા, તે સાટી તેહાલા કડક ઠપકા દે, જેથી તે ઈસુ ખ્રિસ્તના ખરા સીકસનવર વીસવાસ કરી સકત. 14 અન યહૂદીસે બનવેલ ગોઠી સાહવર અન સત્ય પાસુન ભટકવનાર માનસાસે હુકુમ સાહવર ધેન નોકો દેસ 15 જેહના મન શુદ આહાત, તેહને સાટી અખી વસ્તુ શુદ આહાત. પન જેહના મન શુદ નીહી, અન જો ખ્રિસ્ત ઈસુવર વીસવાસ નીહી કર તેહને સાટી કાહી પન ચોખા નીહી કાહાકા તેહની બુધ્ધી અન ખરા ખોટા જાનનાર મન દોની વેટ આહાત. 16 તે ખોટા સીકવનાર ઈસા સાંગતાહા કા તે દેવલા વળખતાહા, પન તેહને કામાકન યી દેખાયજી જાહા, કા તે દેવલા નીહી વળખત. દેવ ઈસે લોકા સાહલા વેટ ગનહ અન યે લોકા આજ્ઞા નીહી માનનારા આહાત, અન તે કાહી પન ચાંગલા કામને સાટી યોગ્ય નીહી આહાત. |
Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation