Aanlyn Bybel

- Advertensies -

रोमियो 9 - ડાંગી નવા કરાર


દેવના પસંદ કરેલ લોકા

1 મા ખ્રિસ્તમા ખરા બોલાહા અન માના મન બી પવિત્ર આત્મામા યે ગોઠની સાક્ષી આહા કા મા ખોટા નીહી બોલા.

2 માના મન પકા દુઃખી અન માના મન માને લોકાસે સાટી કાયીમ દુઃખમા આહા.

3 કાહાકા માની ત હોડે સુદી ઈચ્છા હતી કા મા આપલે યહૂદી ભાવુસેસ બેસને સાટી અન જે શરીરને નાથામા માના વંશના આહાત, તેહને સાટી પદર જ સરાપ લીની ખ્રિસ્ત પાસુન વાયલા હુયી જાવ.

4 તે ઈસરાયેલ લોકા આહાત. દેવની માંડીવર લીયેલ પોસાસે રુપમા તેહાલા પસંદ કરી લીદાહાત. અન તેહાલા તેની મહિમા દાખવના. અન તેની તેહને હારી કરાર કરા અન તેહાલા નેમ સાસતર દીદા. તે દેવની ખરે રીતે ભક્તિ કરુલા જાનતાહા અન દેવના વચન બી તેહાલા મીળેલ આહા.

5 તેહના પુડલા વડીલ ઈબ્રાહિમ, ઈસાહાક અન યાકુબ તેહને માસલા જ આહાત અન શરીરને નાથામા ખ્રિસ્ત તેહને માસલા જ આહા. દેવ જો અખે સાહવર રાજ કરહ તેની સ્તુતિ કાયીમ હુય. આમેન.


ઈસરાયેલના નાકાર અન દેવના ઉદેશ

6 પન યી નીહી સમજુલા પડ કા દેવના વચન રદ હુયી ગેહે, કાહાકા અખા ઈસરાયેલના વંશ ખરેખર દેવના લોકા નીહી આહાત.

7 અન નીહી અખા ઈબ્રાહિમના વંશ હુયુને કારને દેવના પોસા ઠરતીલ. કાહાકા દેવની ઈબ્રાહિમલા સાંગેલ, “જો ઈસાહાકને વંશમા જલમ લેહે, તે જ તુના વંશના ગનાયતીલ.”

8 યેના અરથ ઈસા આહા કા, શરીરને રીતે જલમ લેતાહા, તે દેવના પોસા નીહી આહાત, પન જેહના જલમ દેવની દીયેલ વાયદા પરમાને હુયહ, તેહાલા જ ઈબ્રાહિમના વંશ માનતાહા.

9 કાહાકા દેવની દીયેલ વાયદા યો આહા, “મા નકી કરેલ સમયવર આજુ યીન અન તાહા સારાલા એક પોસા હુયીલ.”

10 અન હોડાજ નીહી, પન રીબકાને ગર્ભ માસુન એક જ ગોહો, આપલા વડીલ ઈસાહાક મારફતે જાવળ્યા પોસા હુયલા.

11-12 અન આજુ તેને દોની પોસાસા જલમ બી નીહી હુયેલ હતા અન તેહી તે સમય પાવત કાહી ચાંગલા કા વેટ કામ નીહી કરેલ હતા. તાહા દેવની રીબકાલા સાંગા, “તુના મોઠા પોસા બારીક પોસાના દાસ બનીલ.” યી યે સાટી હુયના કા દેવના ઈરાદાના ઉદેશ કાયીમ રહ, જો માનુસને કામા સાહવર નીહી, પન બોલવનારને નીરનયવર આદાર રાખહ.

13 યે સાટી જીસા પવિત્ર સાસતરમા લીખેલ આહા, “મા યાકુબવર માયા કરનાવ, પન એસાવ હારી ઈરુદ કરનાવ.”


ઈસરાયેલના નાકાર અન દેવના નેય

14 ત આપલે કાય સાંગુ? કાય દેવ અન્યાય કરહ? કદી નીહી!

15 કાહાકા દેવની મૂસાલા સાંગેલ હતા, “મા જેનેવર દયા કરુલા માગીન, તેનેવર દયા કરીન અન જે કોનાવર કૃપાની નદર કરુલા માગીન તેનેવર કૃપાની નદર કરીન.”

16 તે સાટી દેવ તેની પસંદગી કરીલ કા તો કોનાવર દયાની નદર કરીલ, તેની પસંદગી માનુસની ઈચ્છા અન કોસીસવર નીહી આહા.

17 કાહાકા પવિત્ર સાસતરમા દેવની ફારુનલા સાંગાહા, “મા તુલા યે સાટી રાજા બનવનાહાવ કા તુને મારફતે મા માના સામર્થ્ય દાખવા, અન માને નાવના પરચાર અખી ધરતીવર હુય.”

18 તે સાટી દેવ જેવર દયા કરુલા માગહ તેનેવર દયા કરહ, અન જેના મન કઠીન બનવુલા માગહ તેલા કઠીન બનવી દેહે.

19 તાહા તુમને માસુન કોની માલા સાંગતીલ, “જો ઈસા આહા ત દેવ કીસાક કરી સાંગી સકીલ કા આમી ખોટા આહાવ? કાહાકા તેને જી મરજીમા યેહે તી કરુલા કોની અટકવી નીહી સક.”

20 પન હે માનુસ, તુ કોન આહાસ કા જો દેવલા સવાલ કરી સકહસ? કાહાકા કની બી વસ્તુ તેને બનવનારલા યો સવાલ નીહી સોદી સક કા, “તુ માલા ઈસા કજ બનવનાસ?”

21 કાય કુંભારલા યો અધિકાર નીહી કા તો માટીને એક જ ગોળા માસુન એક મહત્વને કામ સાટી બાસન બનવ અન દુસરા બાસન સામાન્ય કામને સાટી બનવ?

22 દેવપાસી તેના સામર્થ્ય અન નેય પરગટ કરુલા પુરા અધિકાર આહા, પન તો રગને બાસના સાહલા, જેહાલા નાશ કરી ટાકુને યોગ્ય બનવેલ હતાત, તેહને સવ સહનશીલતા દાખવ હતા.

23 તેની ઈસા યે સાટી કરા કા તો દયાને તે બાસના સાહવર તેને મહિમાને ધનલા પરગટ કરુલા માગ હતા, જેહાલા તેની પુડ પાસુન જ તે મહિમાને સાટી તયાર કરેલ હતા.

24 કાહાકા આપલે તેના પસંદ કરેલ લોકા આહાવ, જેહાલા ફક્ત યહૂદી માસુન જ નીહી પન બિન યહૂદી માસુન પન બોલવનાહા.

25 જીસા બિન યહૂદીસે બારામા દેવ હોશીયા દેવ સહુન સીકવનારને ચોપડીમા સાંગહ, “જી માની પરજા નીહી હતી, તેહાલા મા માની પરજા સાંગીન, અન જેનેવર માની માયા નીહી હતી, તેહાલા મા માયાના સાંગીન.

26 અન જે જાગાવર દેવની તેહાલા યી સાંગા હતા, ‘તુ માની પરજા નીહી આહાસ’ તઠ જ તે જીતા દેવના પોસા સાંગાયતીલ.”

27 અન દેવ સહુન સીકવનાર યશાયા, ઈસરાયેલી લોકાસે બારામા આરડીની સાંગહ, “ઈસરાયેલી લોકાસી સંખ્યા દરેને ભાટાને સારકી હવી, તરીપન તેહને માસુન થોડેક જ સાહલા બચવજીલ.

28 કાહાકા પ્રભુ લેગજ, દુનેને અખે લોકાસા કાયીમને સાટી નેય કરીલ.”

29 જીસા યશાયા દેવ સહુન સીકવનારની પુડ પાસુન સાંગેલ આહા, “જો સેનાના પ્રભુ આપાલા વંશ હુયુની પરવાનગી નીહી દીયેલ રહતી, ત આપલા સદોમ અન ગમોરા સાહારને જીસા નાશ હુયી જાતાવ.”


ઈસરાયેલની આતાની પરિસ્થિતિ

30 તાહા આપલે કાય સાંગુ? તે બિન યહૂદી જે પદરલા દેવને હારી નેયી ઠરવુલા સાટી કોસીસ નીહી કર હતાત, પન દેવની તેહાલા પદરને હારી નેયી ઠરવના, કાહાકા તેહી તેનેવર વીસવાસ કરેલ હતા.

31 પન ઈસરાયેલી લોકા જે મૂસાના નેમ સાસતરના પાલન કરીની દેવને હારી ખરા હુયુની કોસીસ કર હતાત, તે નેયી બનુમા સફળ નીહી હુયનાત.

32 ઈસા કાહા હુયના? કાહાકા ઈસરાયેલના લોકા વીસવાસકન નીહી, પન ચાંગલા કામાકન તેહની કોસીસ કર હતાત તેના પરીનામ યી આહા કા તે ઠેસ દેનાર દગડકન તેહાલા ઠેસ લાગની.

33 જીસા દેવ પવિત્ર સાસતરમા સાંગહ, “હેરા, મા સિયોનમા એક ઈસા દગડ અન ડોંગર બનવી રહનાહાવ, જો લોકા સાહલા ઠેસ દીની પાડી ટાકુના કારન બનીલ, પન જો તેનેવર વીસવાસ કરીલ તો કદી લાજનાર નીહી.”

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies