Aanlyn Bybel

- Advertensies -

रोमियो 8 - ડાંગી નવા કરાર


પવિત્ર આત્મા મારફતે જીવન

1 યે કારને આતા જે ઈસુ ખ્રિસ્ત હારી જોડાયજેલ આહાત, તેહનેવર દંડની આજ્ઞા નીહી આહા.

2 કાહાકા પવિત્ર આત્મા જો ખ્રિસ્ત ઈસુને સહુન યેહે, તો તુમાલા જીવન દીલ અન તુમાલા પાપ અન મરનને નેમ પાસુન સ્વતંત્ર કરીલ.

3 કાહાકા જો કામ મૂસાના નેમ સાસતરની આપલે પાપી સ્વભાવ નબળા આહા તેને કારને નીહી કરી સકના, તી દેવની કરા. તેની તેને પોસાલા જ પાપવાળા માનુસને સારકા બનવીની પાપના બલિદાનને રુપમા દવાડી દીના. ઈસે પરકારે દેવની ખ્રિસ્તને શરીરમા પાપલા દંડ દીના.

4 જેકન કા આપલેમા જો પાપી સ્વભાવ પરમાને નીહી પન પવિત્ર આત્મા પરમાને સ્વભાવ રાખજહન, ધારમીકતાને સબંદમા મૂસાના નેમ સાસતરની માંગ પુરી હુયી જા.

5 કાહાકા પાપી સ્વભાવના માનુસ પાપી ગોઠીસવ મન લાવહ, પન તે જે પવિત્ર આત્માની દોરવનીકન જગતાહા તે તે ગોઠીસે બારામા મન લાવતાહા જી આત્માલા ખુશ કરહ.

6 કાહાકા પાપી ગોઠી સાહવર મન લાવુલા મરન આહા, પન પવિત્ર આત્માની ગોઠી સાહવર મન લાવુલા તી જીવન અન શાંતિ આહા.

7 કાહાકા પાપી ગોઠી સાહવર મન લાવુલા તી દેવને હારી ઈરુદ આહા, કાહાકા પાપી સ્વભાવ નીહી દેવને નેમ સાસતરલા આધીન આહા, અન નીહી તેને નેમ સાસતરના પાલન કરી સકતાહા.

8 અન જે પાપી સ્વભાવમા આહાત, તે દેવલા ખુશ નીહી કરી સકત.

9 પન જદવ દેવના આત્મા તુમનેમા રહહ, તો તુમને પાપી સ્વભાવમા નીહી, પન પવિત્ર આત્માને કબજામા રહા, જો એખાદમા ખ્રિસ્તના આત્મા નીહી આહા ત તો ખ્રિસ્ત હારીના નીહી આહા.

10 પન જો ખ્રિસ્ત તુમનેમા રહહ ત પાપને કારને શરીરના મરન હુય તરી બી ધારમીકતાને કારને તુમના આત્મા જીતા રહહ.

11 અન જર દેવના આત્મા જેની ઈસુલા મરન માસુન જીતા કરેલ આહા તો તુમનેમા રહહ. ત જેની ઈસુ ખ્રિસ્તલા મરન માસુન જીતા કરા, તોજ તુમના મરેલ શરીરલા બી તેને આત્માકન જો તુમનેમા વસેલ આહા તો જીતા કરીલ.


પવિત્ર આત્મા મારફતે ખ્રિસ્તના વારીસ

12 યે સાટી હે વીસવાસી ભાવુસહો, આપલે કરજદાર ત આહાવ, પન પાપી સ્વભાવના નીહી, કા તે પરમાને જીવન જગુ.

13 કાહાકા જો તુમી પાપી સ્વભાવ પરમાને જીવન જગતાહાસ, ત તુમી મરી જાસેલ, પન જો પવિત્ર આત્માને સામર્થ્યકન પાપી સ્વભાવને કામા સાહલા મારસે, ત તુમી જીતા રહસે.

14 તે સાટી જોડાક લોકા દેવને આત્મા પરમાને જીવન જગતાહા, તે જ દેવના પોસા આહાત.

15 કાહાકા દેવની જો આત્મા તુમાલા દીયેલ આહા તો તુમાલા ગુલામ નીહી બનવ કા આજુ તુમનેમા ભેવ ભરાયજી જા, પન તો પવિત્ર આત્મા તુમાલા દેવના પોસા બનવહ, તે પવિત્ર આત્માને સામર્થ્યકન આપલે દેવલા આરડીની સાંગી સકજહન, “હે અબ્બા, હે પિતા.”

16 પવિત્ર આત્મા પદર આપલે આત્માહારી જોડાયજીની સાક્ષી દેહે કા આપલે દેવના પોસા આહાવ.

17 અન જદવ આપલે દેવના પોસા આહાવ, ત આપલે તે આસીરવાદના બી વારસદાર આહાવ જી દેવની ખ્રિસ્તને સાટી રાખેલ આહા, અન આપલે બી ખ્રિસ્તના વારસદાર હુયુ જી દેવની તેને સાટી રાખેલ આહા.


દુઃખ પાસુન મહિમા પાવત

18 મા સમજાહા કા આપલા યે સમયના દુઃખ અન તકલીફ તે મહિમાને પુડ કાહી જ નીહી આહા, જી દેવ આપાલા દેવલા આહા.

19 કાહાકા દુને ખુબ આશા કની ભરેલ નદરકન દેવને પોસા સાહલા પરગટ હુયુની વાટ હેરહ.

20 કાહાકા જી કાહી બી દેવની બનવા, તેની કિંમત કાહી જ નીહી રહની. યે સાટી નીહી કા તેહની પદરની ઈસી ઈચ્છા હતી, પન યે સાટી કા દેવની તીસા કરા, તરીપન આશા આહા.

21 દુને નાશ પાસુન બચી જાયીલ અન દેવને પોસાસે હારી મહિમાને આઝાદીમા ભાગીદાર હુયીલ.

22 કાહાકા આપાલા માહીત આહા કા અખી દુને મીળીની આતા પાવત જીસા બાળાતીન હુયુલા તાહા દુઃખહ ઈસે દુઃખમા કાહરી રહનીહી.

23 અન ફક્ત દુને જ નીહી પન આપલે અખા જ દુઃખમા કાહરી રહનાહાવ જે પવિત્ર આત્માલા દેવ પાસુન પુડલી વસ્તુને સારકા સ્વીકાર કરેલ આહા. અન આતા આપલે દેવની વાટ હેરજહન કા તો આપાલા માંડીવર લીયેલ પોસાસે ગત લી જા. અન તી તદવ હુયીલ જદવ આપલે શરીરલા સુટકારા દીલ.

24 આતા દેવની આપાલા બચવેલ આહા, ત આપલે પાસી યી આશા આહા. પન જદવ તુમી કાહી મેળવુની ઈચ્છા કરતાહાસ જી તુમા પાસી પુડ પાસુન આહા, ત તી આશા નીહી આહા. કાહાકા કોની પન તે વસ્તુલા મેળવુલા ઈચ્છા નીહી કર જી તેને પાસી પુડ પાસુન જ આહા.

25 પન આપાલા કાહી ઈસા મીળુની આશા આહા જી આપલે પાસી આતા પાવત નીહી આહા, તે સાટી આપલે ધીર ધરીની તાવ પાવત વાટ હેરજહન જાવ પાવત તી આપાલા મીળ નીહી.

26 યે રીતે પવિત્ર આત્મા પન આપલી શારીરિક નબળાઈમા સહાયતા કરહ. કાહાકા આપાલા માહીત નીહી આહા કા પ્રાર્થના કને રીતે કરુલા પડ. પન પવિત્ર આત્મા પદર જ ઈસા ઉસાસી ઉસાસીની શબદકન સાંગી નીહી સકાયજ, ઈસી તો આપલે સાટી વિનંતી કરહ.

27 અન દેવ જો આપલે મન સાહલા જાનહ, કા પવિત્ર આત્મા કાય સાંગી રહનાહા, કાહાકા તો પવિત્ર લોકાસે સાટી દેવની મરજી પરમાને વિનંતી કરહ.

28 અન આપાલા માહીત આહા, કા જે લોકા દેવવર માયા રાખતાહા અન જે દેવની મરજી પરમાને બોલવેલ આહાત, દેવ તેહને સાટી અખે ગોઠીસાહમા ભલાયલા જ ઉત્પન કરહ.

29 કાહાકા જેહાલા પુડ પાસુન પસંદ કરી લીયેલ આહા તેહાલા પુડ પાસુન ઠરવેલ બી આહા કા તેના પોસા ઈસુને જીસા હુયત, જેથી ખ્રિસ્ત ઈસુ ખુબ ભાવુસ સાહમા પુડલા ઠર.

30 માગુન જેહાલા દેવની પુડ પાસુન પસંદ કરનાહા, તેહાલા બોલવા બી, અન જેહાલા તેની બોલવા, તેહાલા નેયી બી ઠરવનાહા. અન જેહાલા તેની નેયી ઠરવા, તેહાલા મહિમામા ભાગીદાર બી કરના.


દેવની કાયીમની માયા

31 યે સાટી આપલે યે ગોઠીસે બારામા કાય સાંગુ? જો દેવ આપલે સવ આહા, ત આપલા ઈરુદવાળા કોન હુયી સકહ?

32 દેવ જો તેને પોસાલા બી નીહી બચવીલ, પન તેની આપલે અખેસે સાટી તેના બલિદાન કરી દીના. ત હોડાક દીના તેને માગુન, કા તો આપાલા તેને કૃપાને હારી અખા જ નીહી દેનાર?

33 દેવને પસંદ કરેલ સાહવર દોસ કોન લાવીલ? કોની બી નીહી. કાહાકા દેવ જ આહા જો તેહાલા દોસ વગરના ઠરવી દીનાહા.

34 કોની આપાવર દંડની આજ્ઞા નીહી દી સક, કાહાકા ઈસુ ખ્રિસ્ત જ આહા જો આપલે સાટી મરના અન તેને માગુન મરેલ માસુન જીતા હુયી ઉઠના, અન દેવને જેવે સહુન બીસીની આપલે સાટી વિનંતી બી કરહ.

35 ત માગુન કોન આપાલા દેવને માયા પાસુન વાયલા પાડી સકહ? કાય તરાસ, સંકટ, સતાવની, ભુકમરા, કંગાળ, જોખમ કા ત તલવાર? યે વસ્તુ માસુન એક બી આપાલા ખ્રિસ્તને માયા પાસુન વાયલા નીહી પાડી સક.

36 જીસા પવિત્ર સાસતરમા લીખેલ આહા, “દેવને સાટી આમાલા રોજ જ મારી ટાકુની ધમકી મીળહ, આપલે બલિ ચડનાર મેંડાને સારકા ગનાયજહન.”

37 પન યે અખે ગોઠીસાહમા આપલે તેને મારફતે જેની આપાલા માયા કરીહી તેને જય મેળવેલ કરતા પન વદારે મહત્વના આહાવ.

38 કાહાકા માલા ખરેખર માહીત આહા કા નીહી મરન, નીહી જીવન, નીહી દેવદુત, નીહી અધિકારી, નીહી આતાના સમય (વર્તમાન), નીહી ભવિષ્ય, નીહી સામર્થ્ય, નીહી ઊંચાય,

39 નીહી ઊંડાય, અન નીહી દુસરા કોની અન અખે દુનેમા નીહી કાહી ઈસી વસ્તુ આહા, જી આપાલા દેવને માયા પાસુન વાયલા પાડી સકહ. જી આપાલા આપલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે મીળેલ આહા.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies