रोमियो 6 - ડાંગી નવા કરારપાપને સાટી મરેલ અન દેવને સાટી જીતા 1 ત કાય યેના અરથ યી હુયહ કા આપલે પાપ કરત રહુલા પડ, જેથી કૃપા પકી મીળે જ કર? 2 કદી નીહી! યી કીસાક કરી હુયી સકીલ કા આપલે, જે પાપને સાટી મરી ચુકનાહાવ, તેમા કીસાક કરી જીવન જગુ? 3 તુમી ચોકસ જાનતાહાસ કા આપલે અખેસી, જે ખ્રિસ્ત ઈસુમા બાપ્તિસ્મા લીયેલ આહા, તેને મરનમા બાપ્તિસ્મા લી લીનાહાવ. 4 યે સાટી જદવ આપલે મરનના બાપ્તિસ્મા લીનાવ ત આપલે તેને હારી દાટી દેવાયનાવ. જેથી જીસા ખ્રિસ્ત દેવ બાહાસને મહિમા મારફતે મરેલ માસુન જીતા ઉઠવા, તીસા જ આપલે બી એક નવે રીતીને જીવન જગુ. 5 કાહાકા જો આપલે બાપ્તિસ્માને મારફતે તેને મરનમા એક હુયનાહાવ, ત નકી જ તેને સારકા મરેલ માસુન જીતા ઉઠુલા તેમા બી એક હુયી જાવ. 6 કાહાકા આપાલા માહીત આહા કા આપલા પુડલા પાપવાળા સ્વભાવ ખ્રિસ્ત ઈસુને હારી કુરુસવર ટાંગી દીદા, જેથી આપલા પાપવાળા સ્વભાવના નાશ હુયી જા, અન તેને માગુન આપલે પાપના દાસ નીહી રહજન. 7 કાહાકા જેના પાપવાળા સ્વભાવ મરી ગેહે, તો પાપને બંદન માસુન સુટા હુયી ગેહે. 8 યે સાટી જો આપલે ખ્રિસ્તને હારી મરી ગેવ, ત આપલા વીસવાસ યો આહા કા તેને હારી જગુ બી, 9 કાહાકા આપાલા માહીત આહા કા ખ્રિસ્ત મરેલ માસુન જીતા હુયના અન ફીરી કદી નીહી મરનાર. આતા મરનના તેનેવર કાહી અધિકાર નીહી આહા. 10 કાહાકા જો ખ્રિસ્ત મરના, ત પાપને સાટી એક જ વખત મરના, પન તો જીતા આહા, ત તો દેવ સાટી જીતા આહા. 11 તીસા જ તુમી પદરને સાટી બી ઈચાર કરા કા તુમી પાપને સાટી મરી ચુકનાહાસ પન ઈસુ ખ્રિસ્તમા દેવને સાટી જીતા સમજા. 12 તે સાટી પાપલા તુમને નાશ હુયનાર શરીરમા રાજ નોકો કરુદે, જેથી તુમી પાપને ઈચ્છા પરમાને કદી નીહી ચાલા. 13 અન તુમને શરીરલા ખોટે કામને સાટી ઉપેગ નોકો કરા, પન પદરલા મરેલ માસુન જીતા હુયી ઉઠેલ જાનીની તુમના જીવન દેવલા સોપા, અન તુમને શરીરને ભાગ સાહલા નેયી ઉદેશને સાટી ઉપેગ હુયુલા તુમને જીવનલા પુરે રીતે દેવલા સોપી દે. 14 તાહા તુમાવર પાપના કાહી અધિકાર નીહી રહનાર, કાહાકા તુમી મૂસાના નેમ સાસતરને આધીન નીહી, પન દેવને કૃપાને આધીન જીવન જગતાહાસ. પાપને દાસ પાસુન દેવના દાસ 15 ત, મગ કાય આપલે પાપમા રહુ, કાહાકા આપલે મૂસાના નેમ સાસતરને આધીન નીહી પન દેવને કૃપાને આધીન આહાવ? કદી નીહી! 16 કાય તુમાલા માહીત નીહી આહા કા જદવ તુમી પદરલા એખાદના ગુલામ હુયુલા સાટી દી દેતાહાસ, ત તો માનુસ તુમના માલીક બની જાહા અન તુમાલા તી જ કરુલા પડહ જી તો સાંગહ? મગ યી ગુલામી કજ પાપની નીહી રહ, જેના અંત મરન આહા; કા ત આજ્ઞા પાળુલા પસંદ કરી સકતાહાસ, જેના અંત નેયી જીવનસવ લી જાહા. 17 તુમી પાપના ગુલામ હતાસ, પન આતા તુમી મનકન તી સીકસન પાળનાહાસ, જી તુમાલા મીળનાહા. તેને કારને દેવના ધન્યવાદ હુય. 18 દેવની તુમાલા પાપને શક્તિ પાસુન સોડવા અન આતા તુમી દેવને ધારમીકતાના દાસ બની ગેહેસ. 19 મા તુમને શારીરિક નબળાઈલા ધેનમા રાખીની માનુસને નદર પરમાને યો દાખલા દેહે, જીસા તુમી તુમને શરીરને ભાગ સાહલા અશુદતા અન વેટ કામાસા ગુલામ કરી સોપેલ હતા, તીસા જ આતા તુમને શરીરને ભાગ સાહલા પવિત્રતાને સાટી નેયી જીવન જગુલા સોપી દે. 20 જદવ તુમી પાપના ગુલામ હતાસ, તાહા તુમી નેયી કામા સાહલા નીહી કરી સક હતાસ. 21 તુમના તી માગલા જીવનકન કાય લાભ હુયના, જેને સાટી આતા તુમાલા લાજ યેહે? કાહાકા તે કામાસા ફળ ફક્ત મરન આહા. 22 પન આતા તુમી પાપ પાસુન સ્વતંત્ર હુયી ગેહેસ અન દેવના દાસ બની ગેહેસ. આતા તુમી તી કામ કરતાહાસ જે કન પવિત્રતા મીળહ, અન તેના ફળ કાયીમના જીવન આહા. 23 કાહાકા પાપના ફળ મરન આહા, પન દેવના વરદાન ત કાયીમના જીવન આહા જી આપાલા આપલે પ્રભુ ઈસુ ખ્રિસ્તમા મીળહ. |
Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation