Aanlyn Bybel

- Advertensies -

रोमियो 4 - ડાંગી નવા કરાર


ઈબ્રાહિમ વીસવાસકન નેયી ઠરના

1 આતા આપલે આપલા વડીલ ઈબ્રાહિમને બારામા કાય સાંગુ? કાય તેલા શરીરને નદરકન કાહી મીળના કા ત કૃપાકન કાહી મીળના?

2 કાહાકા જો ઈબ્રાહિમ ચાંગલા કામા કરીની નેયી ઠરતા ત તો અભિમાન કરતા તી બરાબર હતા, પન દેવને પુડ નીહી.

3 પવિત્ર સાસતર કાય સાંગહ? યી કા “દેવની જી સાંગા ઈબ્રાહિમ તેવર વીસવાસ કરના, અન યે કારને દેવની તેલા નેયી જાહેર કરા.”

4 જો કામ કરહ તેની મજુરી દાન નીહી, પન તી તેના હક આહા.

5 પન જો માનુસ નેયી ઠરુલા સાટી કામ નીહી કર, પન દેવ જો દુષ્ટ માનુસલા નેયી ઠરવહ તેનેવર વીસવાસ કરહ, ત તેના વીસવાસ તેને સાટી નેયીપના ગનાયજહ.

6 યે જ રીતે, દાવુદ રાજાની લીખેલ આહા કા દેવ કીસાક કરી તે માનુસલા આસીરવાદ દેહે જેલા દેવ કામ કરેલ વગર બી નેયી ઠરવહ.

7 “ધન્ય આહાત તે, જેહના ગુના માફ હુયનાહાત, અન જેહના પાપ ઢાંકાયજી ગેહેત.

8 ધન્ય આહા તો માનુસ જેના પાપ દેવ ગનતરીમા નીહી લે.”

9 ત યી ધન્ય વચન કાય સુન્નતવાળાસે સાટી જ આહા, કા માગુન સુન્નત વગરને સાટી બી આહા? કાહાકા આમી તી જ સાંગજહન જી પવિત્ર સાસતર સાંગહ, “ઈબ્રાહિમને સાટી તેના વીસવાસના નેયીપના જાહેર કરા.”

10 ત ઈબ્રાહિમલા કદવક નેયી ઠરાવુમા આના? સુન્નતને પુડ કા સુન્નતને માગુન? સુન્નતને માગુન નીહી, પન સુન્નત કરનેલ તેને પુડ.

11 દેવની ઈબ્રાહિમલા પુડ પાસુન જ સ્વીકારી લીયેલ હતા અન તેલા નેયી ઠરવી દીયેલ હતા, જદવ તો સુન્નત વગરના જ હતા. સુન્નતના નિશાન તી સ્વીકાર કરુના સિક્કા આહા. યે સાટી તો તે લોકાસા આત્મિક બાહાસ આહા, જે વીસવાસ કરતાહા પન તેહની સુન્નત નીહી હુયેલ આહા, જેથી તે તેહને વીસવાસને કારને નેયી ગનાયતાહા.

12 અન ઈબ્રાહિમ તેહના બી બાહાસ આહા, જેહની સુન્નત હુયનીહી, જે ફક્ત સુન્નતવર જ ભરોસા નીહી કરત, પન આપલા વડીલ ઈબ્રાહિમને જીસા વીસવાસ કરતાહા, જો તેની સુન્નત કરુને પુડ કરેલ હતા.

13 યી યે કારને નીહી હતા કા ઈબ્રાહિમની નેમ સાસતરલા પાળા તાહા અન દેવની તેલા અન તેને વંશ સાહલા યે અખી દુનેના વારસ બનવુલા વાયદા દીના. પન તેની વીસવાસ કરા, યે સાટી દેવની તેલા નેયી ઠરવા.

14 જો ઈબ્રાહિમ અન તેના વંશ સાહલા યો કરાર યે કારને દીદા કાહાકા તેહી મૂસાના નેમ સાસતરના નેમ પાળતાહા, ત માગુન દેવવર ભરોસા કરુલા નકામા અન દેવના વાયદા તુટી ગેહે.

15 જદવ લોકા મૂસાના નેમ સાસતરલા નીહી પાળત તાહા દેવલા રગ યેહે પન જઠ નેમ સાસતર જ નીહી આહા તઠ નેમ સાસતર તોડુલા ઈસા કાહી નીહી.

16 તે સાટી, યો કરાર દેવવર વીસવાસને આદારવર આહા, જેથી દેવના વાયદા તેને કૃપા મારફતે નકી કરાય જ. યો કરાર ઈબ્રાહિમને અખે વંશને સાટી આહા, જે મૂસાના નેમ સાસતરલા પાળતાહા તેહને સાટી જ નીહી, પન તેહને સાટી બી આહા જે ઈબ્રાહિમને જીસા વીસવાસ રાખતાહા, જો આપલે અખેસા વડીલ આહા.

17 પવિત્ર સાસતરમા લીખેલ આહા, “મા તુલા બિન યહૂદીસા વડીલ ઠરવનાહાવ.” દેવને નદરમા ઈબ્રાહિમ આપલા વડીલ આહા. તેની તે દેવમા વીસવાસ કરા, જો મરેલ સાહલા જીતા કરનાર આહા અન જે ગોઠી આહાત જ નીહી, તેહના નાવા ઈસા લેહે, માની લે કા તે આહાત જ.

18 કાહી આશા નીહી હતી તરીપન ઈબ્રાહિમની આશા રાખીની દેવવર વીસવાસ કરા, અન તો ખુબ જાતિસા વડીલ બની ગે, જીસા તેલા સાંગેલ હતા “તુના પોસા ચાંદનેસે જીસા પકા હુયતીલ.” તે વાયદા પરમાને તો ખુબ બિન યહૂદીસા બાહાસ હુયના.

19 ઈબ્રાહિમ વીસવાસમા કમજોર નીહી હુયના અન સેંબર વરીસના હતા તરીપન તેને શરીરલા અન સારાને કોખલા મરેલ ઈસા નીહી સમજના.

20 તેની દેવની દીયેલ કરાર વર શંકા નીહી કરના, પન તેને વીસવાસમા મજબુત બની રહી દેવની મહિમા કરના.

21 અન ઈબ્રાહિમલા પુરા વીસવાસ હતા કા દેવની જો કરાર કરેલ આહા તેલા પુરા કરુલા દેવ સામર્થ્યવાળા આહા.

22 તે સાટી ઈબ્રાહિમ તેના વીસવાસને કારને તો નેયી ગનાયના.

23 અન યી વચન, “વીસવાસ તેને સાટી નેયી ગનાયજી ગે,” ફક્ત ઈબ્રાહિમને સાટી નીહી લીખેલ હતા,

24 પન આપલે સાટી બી લીખેલ હતા. જો આપલે દેવમા વીસવાસ કરુ, જેની આપલે પ્રભુ ઈસુલા મરેલ માસુન જીતા કરના, ત આપલે બી વીસવાસને કારને નેયી ગનાયજુ.

25 ઈસુ આપલે પાપને સાટી મરી ગે, અન દેવની આપાલા તેને હારી નેયી ઠરવુલા સાટી તેલા ફીરીની જીતા બી કરના.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies