रोमियो 3 - ડાંગી નવા કરારદેવને નેયને સાટી રક્ષન 1 તાહા કદાસ કોની સોદ, કાય યહૂદી સાહલા બિન યહૂદીસે કરતા વદારે કાહી ફાયદા આહા? અન સુન્નત કરુના કાય ફાયદા? 2 હય, એક યહૂદી હુયુના ખુબ ફાયદા આહા, અખેસે કરતા મહત્વના યી કા દેવના વચન તેહાલા સોપેલ આહા. 3 જો અમુક યહૂદી દેવને હારી વીસવાસ યોગ્ય નીહી હતાત ત કાય હુયના? ત તેના અરથ યો આહા કા દેવની તેહને હારી કરેલ તેના વાયદા સાહલા પુરા કરુલા બાકી રહી ગે હવા કાય? 4 કદી નીહી! જો દરેક માનુસ ખોટા પન આહા, તરીપન દેવ ખરા આહા. જીસા પવિત્ર સાસતરમા દેવને બારામા લીખેલ આહા: “જેકન તુ તુને ગોઠમા નેયી ઠરસીલ અન જદવ તુના નેય હુયીલ, તુની જીત હુયીલ.” 5 પન જો આપલા વેટ કામ દેવને ધારમીકતાલા દાખવહ, ત આપલે કાય સાંગુ? ત કાય દેવલા રગ યેવલા અન આપાલા દંડ દેવલા યી વેટ આહા? (યી ત મા માનુસને રીત પરમાને બોલાહા). 6 કદી નીહી, જો દેવ યહૂદીસા નેય કરુલા ખરા નીહી આહા, ત તો દુનેને લોકાસા નેય કીસાક કરી સકીલ? 7 કોની યી સાંગી સકહ, “જો માને ખોટાકન દેવની ખરાઈ પરગટ હુયહ અન તેલા વદારે મહિમા મીળહ, ત દેવ માના કીસાક કરી નેય કરી સકહ અન માલા પાપીને રુપમા દોસી ઠરવી સકહ?” 8 ત આપલે સાંગી સકજહન, “યે આપલે ખોટા કામ કરુ જેથી ચાંગલા પરગટ હુય.” જીસા કા આપલે બારામા નિંદા કરનાર થોડાક લોકા આપાવર આરોપ લાવતાહા કા આપલે ઈસા સાંગજહન. જે લોક આપલે બારામા ઈસે ગોઠી સાંગતાહા, તેહાલા દોસી ઠરવુલા યોગ્ય આહા. અખેસી પાપ કરેલ આહા 9 ત કાય આમી યહૂદી બિન યહૂદીસે કરતા વદારે બેસ આહાવ? બીલકુલ નીહી! કાહાકા આપલે યહૂદી અન ગ્રીક દોની સાહવર યો દોસ લાવી ચુકનાહાવ કા તે અખા જ પાપને શક્તિલા આધીન આહાત. 10 જીસા પવિત્ર સાસતર સાંગહ: “દેવને નદરમા કોની પન નેયી નીહી આહા, એક પન નીહી. 11 ઈસા એક પન માનુસ નીહી આહા જો યી સમજુલા માગ હવા કા કાય ખરા આહા, અન કોની પન દેવલા જાનુલા નીહી માગ. 12 અખા દેવ પાસુન દુર હુયી ગેહેત, તે અખા જ દેવને કાહી કામના નીહી આહાત. ઈસા કોની પન નીહી આહા જો ચાંગલા કામ કરનાર હવા, એક હી નીહી. 13 તેહના ગળા ઉગડેલ વેટ વાસ નીંગનાર મસાનને સારકા આહાત, તે તેહને ગોઠી સાહકન લોકા સાહલા ધોકા દેતાહા, નકી તીસાજ જીસા સાપના જહર લોકા સાહલા હેરાન કરતાહા. 14 અન તેહને ગોઠી સરાપ અન કડવાસકન ભરેલ આહાત. 15 તે ખૂન કરુલા સાટી ધાંવદી જાતાહા. 16 તે જઠ બી જાતાહા તઠ લોકા સાહલા નુકશાન કરતાહા અન લોકા સાહલા દુઃખ દેતાહા. 17 તેહાલા શાંતિથી રહુલા માહીત નીહી આહા. 18 તેહનેમા દેવના ભેવ જ નીહી આહા.” 19 આતા આપાલા યી માહીત આહા કા મૂસાના નેમ સાસતરમા જી કાહી સાંગેલ આહા, તી જે નેમ સાસતરલા આધીન આહાત તેહાલા સાંગતા જેથી લોકા સાહલા બહાના બનવતા અટકવી સકાય જ અન અખી દુને દેવને પુડ દોસી ઠર. 20 કાહાકા મૂસાના નેમ સાસતર પાળુથી કોની માનુસ દેવને હારી નેયી નીહી બનનાર, કાહાકા નેમ સાસતર મારફતે આપાલા ફક્ત યી માહીત પડહ આમી પાપ કરનાહાવ. વીસવાસ મારફતે દેવની ધારમીકતા 21 પન આતા મૂસાના નેમ સાસતરના નેમસા પાલન કરે વગર વીસવાસ મારફતે દેવ સહુન મીળનાર ધારમીકતા પરગટ હુયનીહી. ખુબ પુડ પાસુન મૂસાને નેમ સાસતરમા અન દેવ કડુન સીકવનારસે ચોપડીમા લીખેલ આહા કા કીસાક કરી આપલે દેવ મારફતે નેયી બનેલ આહાવ. 22 જદવ આપલે ઈસુ ખ્રિસ્તવર વીસવાસ કરજહન, તાહા દેવ આપાલા નેયી બનવહ, અન યે ગોઠકન કાહી ફરક નીહી પડ કા આપલે કોન આહાવ. 23 કાહાકા અખેસી પાપ કરેલ આહા અન દેવ સહુન મીળનારી મહિમા પાસુન દુર હુયી ગેહેવ. 24 પન દેવની કૃપાકન તેની આપાલા ઈસુ ખ્રિસ્ત મારફતે પાપને દંડ પાસુન સોડવા, જેથી આપલે કાહી બી કરે વગર જ દેવ જાહેર કરહ કા આપલે નેયી આહાવ. 25 દેવની ઈસી મરજી હુયની કા ઈસુ ખ્રિસ્તને રગતકન પાપની માફી મીળ, જેના ફળ વીસવાસ મારફતે મીળહ. દેવની યે પરકારે તેને ધારમીકતાની સાબિતી દીદી; કાહાકા તેની તેને સહનશીલતા પરમાને ભૂતકાળમા કરેલ પાપ સાહલા નીહી હેરીલ. 26 તેની યે સમયમા તેને ધારમીકતાની સાબિતી દેવલા માંગના, જેકન યી સ્પષ્ટ હુયી જાહા કા તો પદર નેયી આહા અન જે ઈસુમા વીસવાસ કરતાહા તે અખે સાહલા નેયી બનવહ. 27 ત કાય ઈસા કાહી આહા જેને બારામા આપલે અભિમાન કરી સકુ? તેને સાટી ત કાહી જાગા જ નીહી આહા. જો આહા ત કને નેમ કન? કાય યી યે કારને આહા કા આપલે નેમ સાસતરલા પાળજહન? નીહી, પન વીસવાસને કારને. 28 યે સાટી આપલે માનજહન કા આપલે ફક્ત ઈસુ ખ્રિસ્તમા વીસવાસકન જ નેયી ઠરી સકજહન, નીહી કા મૂસાના નેમ સાસતર પાળજહન તાહા. 29 દેવ ફક્ત યહૂદીસા જ નીહી આહા, પન તો બિન યહૂદીસા બી દેવ આહા. 30 કાહાકા દેવ એક આહા, જો સુન્નતવાળા સાહલા અન સુન્નત વગરના દોની સાહલા તેહને વીસવાસ મારફતે નેયી ઠરવીલ. 31 ત કાય આપલે મૂસાના નેમ સાસતરલા વીસવાસ મારફતે નકામા ઠરવજહન? કદી નીહી! પન આપલે નેમ સાસતારલા તેના ખરા મહત્વ દીજહન. |
Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation