Aanlyn Bybel

- Advertensies -

रोमियो 16 - ડાંગી નવા કરાર


ફેબી બીહનીસલા સલામ

1 મા તુમાલા ફેબીને સાટી જી આપલી વીસવાસી બહનીસ અન કિંખ્રિયા સાહારને મંડળીની સેવિકા આહા, વિનંતી કરાહા કા તુમી તેલા માન દે.

2 પ્રભુમા તીલા દેવને લોકાસે ગત માન દે. અન જે કાહી ગોઠમા તીલા તુમની જરુર હવી, તીલા મદત કરા. કાહાકા તીની ખુબ યેહલા અન માલા બી મદત કરીહી.


રોમને સેવક સાહલા સલામ

3 ઈસુ ખ્રિસ્તમા આપલે કામ કરનારી પ્રિસ્કીલા અન તીના ગોહો આકુલા તે દોની જના સાહલા માની સલામ સાંગજા.

4 તેહી માને જીવ સાટી તેહના જીવન જોખમમા ટાકી દીનલા, અન ફક્ત મા જ નીહી બિન યહૂદી અખે મંડળી બી તેહના આભાર માનહ.

5 તેહને ઘર ગોળા હુયહ તે મંડળીને લોકા સાહલા માની સલામ. માને મયેના દોસતાર એપાયનીતસલા જો ખ્રિસ્તવર વીસવાસ કરનાર આસિયા વિસ્તારના પુડલા માનુસ આહા, તેલા સલામ.

6 મરિયમલા, જી તુમને સાટી પકી મેહનત કરનીહી, તીલા સલામ.

7 માના કુટુંબના અન ઝેલમા માને હારી રહનાર અન ખાસ ચેલા સાહમા માનવાળા અન માને પુડ ખ્રિસ્તના ચેલા બનલા આંદરોનિક્સ અન જુનીયસલા માની સલામ.

8 પ્રભુમા માના મયેના દોસતાર આંપુલેતસલા સલામ.

9 ખ્રિસ્તમા આમને હારી કામ કરનાર ઉરબાનસલા અન માના મયેના દોસતાર સ્તાખુસલા સલામ.

10 પારખી ટાકા માગુન બી ખ્રિસ્તના ખરા સેવક અપોલોસલા અન આરીસતોબુલસને ઘરને સાહલા સલામ.

11 માના સગા હેરોદીયોનલા અન નારકીસસને કુટુંબલા સલામ. જે લોક પ્રભુમા આહાત.

12 પ્રભુની સેવામા મેહનત કરનારી તુરુફીના અન તુરુફીસલા સલામ. માયાની પેરસીસ બહનીસ જી પ્રભુને સાટી ખુબ મેહનત કરનીહી.

13 પ્રભુને મારફતે પસંદ કરેલ રુફસ અન તેની આયીસલા, જી માની આયીસ સારકી આહા દોની યેહલા સલામ.

14 આઈસુકીરતસ, ફલેગોન હરમેસ, પતરોબાસ, હરમેસ અન તેહને હારી રહનાર ભાવુસ સાહલા સલામ.

15 ફિલોલોગસલા, જુલિયાલા, નેરીઅસ અન તેને બીહનીસ અન ઓલીપાસલા અન તેહને હારી અખા દેવના લોકા સાહલા સલામ.

16 એક દુસરેલા પવિત્ર મયેના સલામ કરજા. ખ્રિસ્તને અખે મંડળી સહુન તુમાલા સલામ.


ફાટ ફૂટ કરનાર સાહલા સોડી દે

17 આતા ઓ વીસવાસી ભાવુસહો, મા તુમાલા વિનંતી કરાહા, કા જે લોકા દુસરે લોકાસાહમા ભાગલા પાડુના કારન અન દુસરેસે સાટી પાપના કારન બનતાહા અન તુમાલા દીયેલ સીકસનને મારોગમા અડચન ઊબે કરત રહતાહા, તુમી તે લોકા પાસુન સાવધાન રહા અન ઈસે લોકા પાસુન દુર રહા.

18 કાહાકા ઈસા લોકા આપલે પ્રભુ ખ્રિસ્તની સેવા નીહી કરત, પન પદરની સેવા કરતાહા, અન ચાંગલા શબદ બોલીની તે ભોળા લોકા સાહલા ઠગી ટાકતાહા.

19 દરેક માનુસ જાનહ કા તુમી દેવની આજ્ઞા પાળનાર આહાસ, તે સાટી મા તુમને બારામા આનંદ કરાહા. પન માની ઈચ્છા યી આહા કા તુમી ભલાયલા જાનુલા સાટી અકલવાળા, પન વેટકામને બારામા ભોળા બની રહા.

20 શાંતિના દેવ લેગજ સૈતાનના નાશ કરી દીલ. અન તેલા તુમાલા આધીન કરી દીલ. આપલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તુમાવર હુયતી રહ.


પાવુલના દોસતારસી સલામ

21 માને હારી સેવા કરનાર તિમોથી અન માના કુટુંબના લોક લુકિયસ, યાસોન અન સોસિપાત્રસ તુમાલા સલામ સાંગતાહા.

22 માને યે કાગદલા લીખનાર તેરતીયસ, પ્રભુમા તુમાલા સલામ સાંગહ.

23 ગાયસ જેહને ઘરમા મા રહાહા તો બી તુમાલા સલામ સાંગહ, અન અખી મંડળી તેને ઘર ભક્તિ કરુલા બીસજહન. એરાસ્તસ જો સાહારના હિસાબનીસ આહા, અન ભાવુસ કવારતુસના બી તુમાલા સલામ.

24 મા પ્રાર્થના કરાહા કા આપલા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તુમાવર હુયુદે. આમેન.


આસીરવાદ

25 દેવની સ્તુતિ હુય, જે બેસ ગોઠના પરચાર મા કરાહા, તો તુમાલા ઈસુ ખ્રિસ્તને સંદેશ પરમાને વીસવાસમા મજબુત કરુલા સમર્થ આહા. યી બેસ ગોઠ તે ભેદને ઉજેડ જીસા આહા, જો યુગ પાસુન દપાડી રાખી ઠેવેલ હતા.

26 પન આતા કાયીમના દેવને આજ્ઞાકન દેવ સહુન સીકવનારસી પવિત્ર સાસતરસે મારફતે પરગટ હુયનાહા અન અખે જાતિ સાહલા દાખવેલ આહા કા તે વીસવાસ કરીની આજ્ઞા પાલન કરનાર બની જાત.

27 તો એકમાત્ર અકલવાળા દેવની ઈસુ ખ્રિસ્ત મારફતે કાયીમ ન કાયીમ મહિમા હુયત રહ. આમેન.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies