Aanlyn Bybel

- Advertensies -

रोमियो 15 - ડાંગી નવા કરાર


દુસરેના વજા ઉચલુલા

1 યે સાટી આપલે વીસવાસમા મજબુત આહાવ તાહા આપલે જો સુખ સગવડની નીહી, પન જે નબળા આહાત તેહની નબળાઈ સાહલા ધેનમા રાખુલા પડ.

2 આપલે માસુન દરેકની આપલે વીસવાસી ભાવુસીસ ભલાયને સાટી તેલા ખુશ કરુલા પડ જેથી તો તે વીસવાસમા મજબુત બન.

3 કાહાકા ખ્રિસ્ત પન પદરને સુખના ધેન નીહી રાખનેલ જીસા પવિત્ર સાસતરમા પુડ પાસુન લીખેલ આહા, “તુલા ટીકા કરનારસી માની ટીકા કરીહી.”

4 જી કાહી પવિત્ર સાસતરમા લીખેલ હતા, તી આપલે સીકસનને સાટી લીખેલ હતા. જેથી તેકન આપાલા ધીર અન પ્રોત્સાહન મીળત રહ અન યે પરકારે આપાલા આશા રહ.

5 મા પ્રાર્થના કરાહા, કા દેવ તુમાલા ધીર અન પ્રોત્સાહન દે જેથી તુમી ખ્રિસ્ત ઈસુ પરમાને ચાલીની એક દુસરેહારી એક મનના હુયી રહા.

6 જેકન તુમી એકહારી મીળીની એક અવાજ હારી આપલે પ્રભુ ઈસુ ખ્રિસ્તમા દેવ બાહાસની સ્તુતિ કરા.


એક હુયી દેવની મહિમા

7 યે સાટી, જીસા ખ્રિસ્તની તુમાલા સ્વીકાર કરેલ આહા, તીસા જ તુમી બી દેવની મહિમા સાટી એક દુસરેના સ્વીકાર કરા.

8 મા યી સાંગુલા માગાહા કા ખ્રિસ્ત સુન્નત કરેલ લોકાસા સેવક યે સાટી બનના, કા તો વડીલ સાહલા દીયેલ વાયદા સાહલા પુરા કરીની યી દાખવી સક કા દેવ વીસવાસ યોગ્ય આહા.

9 યે સાટી બિન યહૂદી બી દેવની દયા મેળવીની તેની સ્તુતિ કરત, જીસા પવિત્ર સાસતરમા લીખેલ આહા, “યે કારને મા બિન યહૂદીસે મદી તુની સ્તુતિ કરીન અન તુને નાવને મહિમાના ગાના લાવીન.”

10 માગુન તો સાંગહ, “હે બિન યહૂદી લોકા, દેવને લોકાસે હારી આનંદ કરા.”

11 આજુન પવિત્ર સાસતરમા લીખેલ આહા, “ઓ બિન યહૂદી લોકા, પ્રભુની સ્તુતિ કરા, અન ઓ રાજ્ય રાજ્યના અખા લોકા, તેની સ્તુતિ કરા.”

12 અન યશાયા દેવ કડુન સીકવનાર સાંગહ, “યિશાઈના એક મુળ ફૂટીલ, અન બિન યહૂદી સાહવર રાજ કરુલા એક ઊબા હુયીલ, તેવર બિન યહૂદી આશા રાખતીલ કા તો તેહાલા બચવીલ.”

13 મા પ્રાર્થના કરાહા કા દેવ જો આશા દેનાર આહા, તુમાલા વીસવાસ કરુલા અખે પરકારને આનંદ અન શાંતિકન ભરપુર કર, કા પવિત્ર આત્માને સામર્થ્યકન તુમની આશા વદત જા.


યરુસાલેમહુન ઈલુરીકમ

14 ઓ માના વીસવાસી ભાવુસહો, મા પદર તુમને બારામા નકી જ જાનાહા, કા તુમી પન પદરની ભલાયકન ભરા અન અખે પરકારને ગેનકન ભરપુર હુયા, અન એક દુસરેલા સીકવી સકતાહાસ.

15 પન યે કાગદમા થોડીક ગોઠી આઠવન દેવલા સાટી મા તુમાલા હિંમત કરીની લીખાહા, અન યી હિંમત માલા દેવની કૃપાકન મીળેલ આહા, જી દેવની માલા દીદાહા.

16 કા મા બિન યહૂદીસે સાટી ખ્રિસ્ત ઈસુના સેવક હુયીની દેવને બેસ ગોઠની સેવા યાજકને જીસા કરુ, જેથી બિન યહૂદી પવિત્ર આત્મા મારફતે પવિત્ર બનીન દેવને સાટી સ્વીકાર કરી સકાય જ ઈસી યોગ્ય ભેટ બની જાત.

17 તે સાટી ઈસુ ખ્રિસ્ત હારી માના સબંદ આહા, તેને કારને જ દેવની સેવાવર અભિમાન કરી સકાહા.

18 કાહાકા ખ્રિસ્તની માને મારફતે જી કરેલ આહા, મા યી હિંમત રાખીની સાંગાહા, મા બિન યહૂદી સાહલા દેવના માગ ચાલવુલા સાટી મજબુત આહાવ. જદવ તેહી માને શબદ સાહલા આયકાનાત અન માને કામા સાહલા હેરનાત તાહા તેહી ઈસુ ખ્રિસ્તવર વીસવાસ કરા.

19 પવિત્ર આત્મા મારફતે માલા દીયેલ સામર્થ્યમા મા મોઠ મોઠલા કામા અન ચમત્કાર કરાહા. તે સાટી જઠ બી મા યરુસાલેમ સાહાર પાસુન ઈલુરીકમ વિસ્તાર પાવત ગેહેવ. મા તઠ અખે લોકા સાહલા ઈસુ ખ્રિસ્તને બારામા બેસ ગોઠ સાંગનાહાવ.

20 પન માલા કાયીમ યી જ લાલચ આહા કા મા ખ્રિસ્ત ઈસુની બેસ ગોઠ ઈસે જાગાવર આયકવા જઠ તેની બેસ ગોઠના પરચાર નીહી કરેલ આહા. કાહાકા મા તે ઘર બનવનાર કડિયાને જીસા આહાવ, જો કોનાને પાયાવર ઘર નીહી બનવ.

21 મા તે ગોઠલા પુરા કરુલા માગાહા જી પવિત્ર સાસતરમા સાંગહ, “જેહાલા તેને બારામા કદી નીહી દાખવેલ, તે હેરતીલ, અન જેહી કદી તેને બારામા આયકેલ નીહી તે સમજતીલ.”


રોમ જાવની યોજના

22 કાહાકા મા તે જાગા સાહવર ખ્રિસ્તને બારામા પરચાર કરુલા કોસીસ કરનાહાવ, જઠ લોકાસી ખ્રિસ્તને બારામા કદી આયકેલ જ નીહી. યી જ કારન આહા કા મા તુમને પાસી બુહુ વખત યેવલા તાહા અટકી ગેહેવ.

23 પન આતા યે વિસ્તાર સાહમા મા ખ્રિસ્તની બેસ ગોઠના પરચાર અખે લોકા સાહલા આયકવી દીનાહાવ અન આતા માલા સેવાને સાટી કનીપન જાગા બાકી નીહી આહા, અન ખુબ વરસા પાસુન તુમા પાસી યેવલા લાલચ બી આહા.

24 તે સાટી જદવ મા સ્પેન દેશલા જાયીન ત તુમને તનાહુન જ જાયીન. કાહાકા માલા આશા આહા કા તે મૂસાફરીમા માની તુમને હારી ભેટ હુયીલ, અન જદવ માલા તુમને હારી સંગત કરીની આનંદ હુયીલ, ત તુમી માલા સ્પેન દેશની મૂસાફરીને સાટી સહાય કરજા.

25 પન આતા ત મા દેવને લોકાસી સેવા કરુલા સાટી યરુસાલેમ સાહાર સવ જાયી રહનાહાવ.

26 કાહાકા મકદોનિયા વિસ્તાર અન અખાયા વિસ્તારને મંડળીસી પદરને મરજીકન યો નીરનય કરનાહાત કા તે ભેટને રુપમા યરુસાલેમ સાહારને દેવના લોકાસાહમા જે ગરીબ આહાત તેહને સાટી કાહી મદત દવાડતીલ.

27 તેહી યી ખુશીકન કરેલ આહા, પન ખરેખર તે યરુસાલેમમા રહનાર લોકાસા કરજદાર પન આહાત. કાહાકા બિન યહૂદીસી દેવને લોકા પાસુન બેસ ગોઠના આત્મિક આસીરવાદ મેળવનાહાત. યે સાટી તેહાલા લાગહ કા તેને બદલામા તે કમસે કમ તેહની આર્થિક સહાય ત કરી સકતાહા.

28 યે સાટી મા પુડ યરુસાલેમ સાહારલા જાયીની જમા હુયેલ પયસા તેહાલા સોપી દીની, માગુન મા તુમને પાસી રોમ હુયીની સ્પેન દેશલા જાયીન.

29 અન માલા વીસવાસ આહા કા જદવ મા તુમને પાસી યીન, ત ખ્રિસ્ત તુમાલા પુરેપુરા આસીરવાદ દીલ.

30 ઓ વીસવાસી ભાવુસહો, મા આપલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નાવમા વિનંતી કરાહા, કા તુમી માને સાટી દેવલા પ્રાર્થના કરીની માને કષ્ટમા ભાગીદાર હુયા. માને સાટી તુમને માયાને કારન કરે કરા જી માયા પવિત્ર આત્માની તુમાલા દીયેલ આહા.

31 અન ઈસી પ્રાર્થના કરજા કા માલા યહૂદિયા વિસ્તારને અવીસવાસી પાસુન બચવી રાખ અન જે સેવાને કામને સાટી મા યરુસાલેમ સાહાર જાહા, તી દેવને લોકા સાહલા પસંદ યે.

32 અન મા દેવની મરજીકન આનંદમા યીની તુમાલા ભેટ દી સકા અન તુમની સંગત માને સાટી એક ચાંગલા આરામ હુયી જા.

33 મા પ્રાર્થના કરાહાકા દેવ, જો શાંતિ દેહે, તુમને અખેસે હારી રહ. આમેન.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies