रोमियो 13 - ડાંગી નવા કરારરાજ્યલા આધીન 1 અખે માનસાસી શાસનને અધિકારી સાહલા માનીની રહુલા પડ, કાહાકા અખા અધિકાર દેવ સહુન આહા, અન જો અધિકાર આહા, તેહાલા દેવને જ મારફતે ઠરવેલ આહાત. 2 તે સાટી જો કોની અધિકારના ઈરુદ કરહ, તો દેવને નેમના ઈરુદ કરહ અન જો કોની ઈસા કરહ તેલા સજા હુયીલ. 3 કાહાકા જો ચાંગલા કામ કરહ તેહાલા અધિકારીસેકન બીહુની જરુર નીહી આહા પન જે વેટ કામા કરતાહા તેહાલા અધિકારી પાસુન બીહુની જરુર આહા. તે સાટી જો તુમી અધિકારી સાહપાસુન બીહે વગર રહુલા માંગતાહાસ, ત ચાંગલા કામ કરા, જેથી તે તુમાલા માન દેત. 4 કાહાકા અધિકારી દેવના કારભારી આહાત, જે તુમને બેસને સાટી ભલાયના કામા કરતાહા. પન જો તુમી વેટ કામ કરસાલ, ત તેહનેથી બીહા, કાહાકા તેહાપાસી અધિકાર આહા કા તે તુલા સજા કરત. તે દેવના કારભારી આહાત અન જે વેટ કામા કરતાહા તેહાલા સજા કરતાહા. 5 યે સાટી તુમી અધિકારીસે આધીન રહા, તે સજાને ભેવકન જ નીહી પન યે સાટી કા તુના મન બી તુલા યી કરુલા સાટી સાંગહ. 6 યે સાટી કર બી દે કાહાકા રાજ કરનાર દેવના સેવક આહાત અન કાયીમ તેહની જવાબદારી પુરા કરુલા તે કામમા લાગી રહતાહા. 7 તાહા દરેકને સાટી તુમની જવાબદારી પુરી કરા. જેલા કર લાગહ તેલા કર દે, જેલા ખંડની લાગહ તેલા ખંડની દે, જેલા બીહુલા પડ તેલા બીહા, જેલા માન દેવલા પડ તેલા માન દે. પડોશીવર માયા 8 એક દુસરેવર માયા સીવાય કોનાના કરજદાર નોકો હુયા, કાહાકા જો દુસરેવર માયા રાખહ, તેની મૂસાના નેમ સાસતરના પુરા પાલન કરાહા. 9 કાહાકા મૂસાના નેમ સાસતરમા યી લીખેલ આહા કા, “સીનાળી નોકો કરસી, ખૂન નોકો કરસી, ચોરી નોકો કરસી, લોભ નોકો કરસી,” અન યેલા સોડ અન કનીપન આજ્ઞા હવી ત તે અખે આજ્ઞાસા અરથ યે એક આજ્ઞામા મીળહ, “તુ તુને પડોશીવર પદરને જીસા માયા રાખ.” 10 જો તુમી કોનાવર માયા કરતાહાસ, ત તુમી તેહના ખોટા નીહી કરનાર, યે સાટી માયા કરુલા તી મૂસાના નેમ સાસતરના પુરા પાલન કરુલા આહા. ખ્રિસ્તલા પોવીલે 11 તુમી તીસા જ કરે કરજા, કાહાકા તુમાલા માહીત આહા કા તો સમય આગડ જ આહા જદવ દેવ આપાલા યે વેટ દુને પાસુન બચવીલ. જે સમયમા આમી વીસવાસ કરેલ હતા, તે સમય પાસુન આતા આપલા તારન પકા આગડ આહા. યી સમજીની તુમાલા તુમને નીજ માસુન જાગુલા પડીલ અન સાવધાન રહુલા પડ. 12 યે સાટી યે વેટ દુનેમા રહુના આપલા સમય લગભગ પુરા હુયુલા રાતને જીસા પુરા હુયી ગેહે, અન તો સમય પન આગડ આહા જદવ ખ્રિસ્ત પરત યીલ. યે સાટી આપલે વેટ કામા કરુલા બંદ કરી જે આંદારામા કરતાહા, અન આપાલા તે હતેરસા ઉપેગ કરુલા પડ જેલા ઉજેડમા ઉપેગ કરુમા યેહે. 13 ઉજેડમા રહનાર લોકાસે ગત તુમી પન ઈસા ચાલજા, મોજમજામા, માજરીમા, સીનાળી, ઝગડા, ભાનગડ, આડાય અન બાંડાયમા નોકો ચાલસા. 14 પન પ્રભુ ઈસુ ખ્રિસ્ત તુમના હતેર બન, અન તુમને પાપી સ્વભાવને લોભલા પુરા કરુ સવ ધેન નોકો દે. |
Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation