Aanlyn Bybel

- Advertensies -

रोमियो 12 - ડાંગી નવા કરાર


દેવલા જીતા બલિદાન

1 યે સાટી હે મયેના ભાવુસહો, મા તુમાલા દેવની દયાના આઠવ કરવીની વિનંતી કરાહા કા, આપલે જીવનલા જીતા, પવિત્ર અન દેવલા પસંદ પડ ઈસા બલિદાન ચડવા. યી જ દેવની ભક્તિ કરુની ચાંગલી રીત આહા.

2 યે દુનેને લોકાસે ગત નોકો બના. પન દેવલા તક દે કા તો તુમને મન સાહલા નવા કરુને મારફતે તુમાલા મદીહુન બદલી ટાક. તાહા તુમી દેવની ચાંગલી, તેલા ખુશ કરવાવાળી અન પુરેપુરી ઈચ્છાલા જાનુલા યોગ્ય બનસે.


આત્મિક દાનકન દેવની સેવા

3 કાહાકા માલા મીળેલ તે કૃપાને કારને મા તુમને માસુન દરેક સાહલા સાંગાહા, કા જીસા તુમી સમજુલા પડ તેને કરતા વદારે પદર પદરલા નોકો સમજસેલ; પન જીસા દેવની દરેકલા વીસવાસના પરીનામ પરમાને વાટી દીયેલ આહા, તીસા જ ચાંગલી બુધ્ધિકન સમજા.

4 કાહાકા જે રીતે આપલે એક શરીરમા પકા ભાગ રહતાહા અન અખે ભાગસા કામ એક સારકા નીહી રહ.

5 તીસે જ રીતે આપલે પન વદારે આહાવ, તાહા ખ્રિસ્તમા એક શરીર અન વ્યક્તિગત રુપકન આપલે એક દુસરાના ભાગ આહાવ.

6 તે સાટી આપલે તે વાયલા વાયલા દાનલા જી દેવની આપાલા કૃપાકન દીયેલ આહા તેના ઉપેગ કરા. ત જેલા ભવિષ્યવાની કરુના દાન મીળનાહા, તેને પાસી જોડાક વીસવાસ આહા તે પરમાને જી કાહી દેવની તેલા સાંગેલ આહા તી બોલ.

7 જો દુસરેની સેવા કરુના દાન મીળના હવા, ત સેવા કરુલા લાગી રહુલા પડ, જો કોનાલા સીકવુના દાન હવા ત સીકવુલા લાગી રહુલા પડ.

8 જેલા ઉપદેશ દેવના દાન હવા ત તેની ઉપદેશ દેવને કામમા ચાલુ રહુલા પડ, જેલા મદત કરુના દાન હવા તેની મોકળા મનકન જરુર આહા તેહાલા દાન દેવલા પડ, જો માર્ગદર્શન દેનાર આહા તેની મહેનતકન કરુલા પડ, જો દયા કરનાર આહા તેની હાવુસમા દયા કરુલા પડ.


ખ્રિસ્તી વેવહાર

9 દુસરે સાહલા માયા કરુલા તી દેખાડાવાળા નીહી રહુલા પડ, વેટ આહા તેના ધિકાર કરા અન જી ચાંગલા આહા તી કાયીમ કરતા રહા.

10 કુટુંબના સભ્યોસે જીસા ખ્રિસ્તી ભાવુસ બીહનીસ એક દુસરાવર માયા કરા. અન દરેક માનુસ માન દેવામા દુસરે સાહલા પદર કરતા મોઠા ગનુલા પડ.

11 ખુબ મેહનત કરા અન આળસી નોકો બના. પુરે મનકન પ્રભુની સેવા કરા.

12 પદરની આશા પરમાને હાવુસમા રહા, દુઃખમા ધીર રાખા, પ્રાર્થનામા લાગુ રહજા.

13 ખ્રિસ્તી વીસવાસી સાહલા જે વસ્તુની અડચન હવી, તેમા તેહની સહાય કરા અન પાહનાસી સેવા કરુલા સાટી કાયીમ તયાર રહા.

14 તુમની સતાવની કરનાર સાહલા આસીરવાદ દે, હા તેહાલા આસીરવાદ દે સરાપ નોકો દેસે.

15 જે હાવુસમા આહાત તેહને હારી હાવુસમા રહા, જે રડતાહા તેહને હારી રડા.

16 અખેસે હારી એક સારકા વેવહાર રાખા. ઘમંડી નોકો બના, પન નમ્ર લોકાસે હારી સંગત રાખા. અન પદરલા અકલવાળા નોકો સમજા.

17 જો કોની તુમને હારી વેટ કરીલ ત તેને બદલે તુમી તેને હારી વેટ નોકો કરસે. જી ગોઠ અખે લોકસે નદરમા ચાંગલી આહા તી જ કરા.

18 જાવ પાવત હુયી સક તાવ પાવત તુમી અખેસે હારી પુરે શાંતિકન હીળી મીળીની રહજા.

19 હે મયેના ભાવુસહો, બદલા નોકો લેસે, પન દેવલા તક દે કા તો બદલા લે, કાહાકા પવિત્ર સાસતરમા લીખેલ આહા, “બદલા લેવલા માના કામ આહા, પ્રભુ સાંગહ મા જ બદલા દીન.”

20 પન “જો તુના દુશ્મન ભૂકા આહા ત તેલા ખાવાડ, જો તો તીસીના હવા ત તેલા પાની પાજ, કાહાકા ઈસા કરસી તાહા તેલા લાજવસીલ.”

21 વેટકન હારી નોકો જાસે, પન વેટલા બેસકન જીતી લીજા.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies