Aanlyn Bybel

- Advertensies -

रोमियो 11 - ડાંગી નવા કરાર


ઈસરાયેલ વર દેવની દયા

1 યે સાટી મા યો સવાલ સોદાહા, કાય દેવ તેને લોકા સાહલા સોડી દીનાહા? કદી નીહી. મા બી ત ઈસરાયેલી આહાવ, ઈબ્રાહિમ અન બિન્યામીનના કુળ માસુન આહાવ.

2 દેવની તેને લોકા સાહલા જેહાલા તેની પુડ પસંદ કરેલ આહાત, તેહાલા નીહી સોડનેલ. તુમાલા માહીત આહા કા પવિત્ર સાસતરના એલિયાની ગોઠમા, જદવ તો ઈસરાયેલ લોકાસે ઈરુદમા દેવલા વિનંતી કરહ?

3 તેની સાંગા, “હે પ્રભુ, તેહી દેવ કડુન સીકવનાર સાહલા મારી ટાકા, અન તુને વેદી સાહલા નાશ કરી ટાકનાત અન મા ફક્ત એક જ માનુસ બચનાહાવ, જો આતા પન તુને માગ ચાલી રહનાહાવ, અન તે માલા મારી ટાકુલા માગતાહા.”

4 પન યેવર દેવની તેલા કાય જવાબ દીદા? “મા માને સાટી સાત હજાર ગોહો સાહલા રાખી ઠેવનાહાવ, જેહી બઆલ નાવને દેવની આરાધના કરુલા સાટી ગુડગે નીહી ટેકવલા.”

5 બરાબર તીસે જ રીતકન દેવની તેને કૃપામા થોડેક યહૂદી લોકા સાહલા તેની ખરી પરજા બનુલા સાટી પસંદ કરેલ આહાત.

6 તેની પસંદગી કૃપાવર આદાર રાખહ, નીહી કા તેહી ચાંગલા કામા કરેલ આહાત તેવર, કાહાકા કા જો દેવની પસંદગી ચાંગલે કામા સાહવર રહતી, ત તી કૃપા ફીરી કૃપા નીહી રહતી.

7 ત તેના પરીનામ કાય હુયના? યી જ કા ઈસરાયેલ લોકા જે ગોઠને ગવસમા હતાત, તે તેલા નીહી મેળવી સકતી. પન પસંદ કરેલ લોકાસી તેલા મેળવી લીનાત અન બાકી અખે લોકાસા મન કઠીન કરી ટાકા.

8 જીસા પવિત્ર સાસતરમા લીખેલ આહા, “દેવની તેહાલા જડ બુધ્ધિ દીદીહી. અન તેની તેહાલા ઈસા ડોળા દી દીદાત, જે હેરી નીહી સકત અન ઈસા કાન દી દીદાત, જે આયકી નીહી સકત અન તેહની યી દશા આજ સુદી ચાલી રહનીહી.”

9 અન દાવુદ રાજા સાંગહ, “તે લોકાસા અખા આસીરવાદ ફક્ત તેહાલા પાડી ટાકુના કારન બનતીલ, યે ગોઠ સાટી કા તેહાલા મુશ્કેલી અન શિક્ષા મીળ.

10 તેહના ડોળા આંદળા હુયી જાતી જેથી તે હેરી નીહી સકત અન તે કાયીમ વજા અન કઠીન પરિસ્થિતિમા પન રહતી.”


ઈસરાયેલસા નાકાર કરુના યી સેલા નીહી

11 તાહા મા સોદાહા, કાય યહૂદી લોકા પાપને કારને ફીરીની માગુન કદી નીહી ઉઠી સકનાર? નીહી. પન તેહી વીસવાસ નીહી કરા, તે કારને તારન બિન યહૂદી સાટી આહા કા ઈસરાયેલ લોકા તેહાલા હેરી બળતી.

12 યે રીતે જો યહૂદીસા પાપના અરથ અખે દુનેલા લાભ આહા અન જો તે ભટકતાહા તેના બિન યહૂદી સાહલા લાભ આહા, ત ઈસરાયેલના લોકા દેવને પાસી યેવલા તાહા ખરેખર દુનેને લોકા સાહલા આજુ વદારે આસીરવાદ મીળીલ.

13 આતા મા તુમી બિન યહૂદી સાહલા યે ગોઠી સાંગાહા, જદવ કા મા બિન યહૂદી સાહમા પરચાર કરુલા તો ખાસ ચેલા આહાવ, ત મા માને યે સેવાને કામને બારામા અભિમાન બી કરાહા.

14 જેથી કનેપન રીતે મા માને યહૂદી લોકાસે મદી બળતરા ઉત્પન કરીની તેહને માસુન થોડેક લોકાસા તારન કરી સકા.

15 કાહાકા જદવ ઈસરાયેલ લોકા સાહલા ધિકાર કરવામા આના, ત તેહના ધિકાર હુયુના દુનેને લોકાસે સાટી દેવને હારી મધ્યસ્થ હુયુના કારન હુયના. ત જદવ તે ખ્રિસ્ત ઈસુના સ્વીકાર કરતીલ ત તેના પરીનામ કાય હુયીલ? યેના પરીનામ ઈસા હુયીલ, જીસા કા દેવ તેહાલા મરી ગેહેત તેને માગુન ફીરીની જીતા કરી રહનાહા.

16 જદવ દેવલા ચડવેલ ભેટની પુડલા કાલવેલ પીઠના ભાગ પવિત્ર બનહ ત કાલવેલ અખા પીઠ બી પવિત્ર આહા. અન જદવ ઝાડના મુળ પવિત્ર બનહ ત પુરે ડાખળે બી પવિત્ર બનતેહે.

17 જો કદાસ થોડેક બેસ જયતુન ઝાડને ડાખળે તોડીની વાયલા કરી ટાકેહેત અન તુમી બિન યહૂદી આહાસ, તુમી જંગલી જયતુનને ડાખળેસે ગત આહાસ, અન તુમી તોડી ટાકેલ ડાખળેસે જાગાવર કલમને જીસા લાવેલ આહાસ, આતા તુમી બિન યહૂદી, યહૂદીસે કરતા બેસ જયતુનને ઝાડના મુળા આહાત, તે મુળાસે રસ કસના ભાગીદાર બની ગેહેસ,

18 તાહા તુમી તોડી ટાકેલ તે ડાખળેસે કરતા મોઠલા આહાસ ઈસા નોકો સમજસેલ. અન જો તુમી અભિમાન કરુલા માગ હવાસ, ત તુમી આઠવ રાખા કા તુમી મુળા સાહલા નીહી પન મુળા તુમાલા પોસતાહા.

19 માગુન તુમી સાંગસે, “દેવની યહૂદી સાહલા તે ડાખળેસે જીસા વાયલા કરી દીદા જેહાલા એક ઝાડલાહુન કાપી ટાકી દીજહ. જેથી તે બિન યહૂદી સાહલા સ્વીકાર કરી સકત, જે તે ડાખળેસે જીસા આહાત જેહાલા કલમ કરેલ આહાત.”

20 યી ખરા આહા, કા તે ડાખળે યે સાટી તોડી ટાકેત કાહાકા તેહી વીસવાસ નીહી કરા પન તુમી વીસવાસને કારને તે જાગાવર ટીકી આહાસ. યે સાટી તુમી ઘમંડ નોકો કરસે પન ભેવ રાખા.

21 કાહાકા જદવ દેવની યહૂદી સાહવર દયા નીહી કરના કા તે ખરે ડાખળે સારકા આહાત, ત તો તુમાવર બી દયા નીહી કરનાર.

22 યે સાટી દેવની દયા અન કડકાય દોનીસે બારામા ઈચાર કરા. જે પડી ગેહેત તો તેહાવર કડકાય દાખવહ. પન જો તુમી તેનેમા ટીકી રહસે તો તુનેવર દયા કરતા રહીલ, નીહી ત તુલા બી કાપી ટાકજીલ.

23 અન જો તે યહૂદી બી તેહને અવીસવાસમા ટીકી નીહી રહત, ત તે બી કલમને જીસા લાવાયતીલ. કાહાકા દેવ તેહાલા આજુ કલમને લાવુલા સમર્થવાળા આહા.

24 કાહાકા જો તુમી યહૂદી નીહી આહાસ એક જંગલી જયતુનને ઝાડલાહુન કાપેલ ડાખળેસે ગત આહાસ અન ગુનને ઈરુદ ખરે જયતુનને ઝાડલા કલમ કરેલ આહાસ. તાહા તે યહૂદી એક ડાખળીને સારકા આહાત, જે ખરે ઝાડહારી વાહડેલ આહાત, ચોકસ રીતે તે આજુ તેહને ઝાડહારી મેળાપ હુયી સકહ.

25 હે માયાના ભાવુસહો, કાહી ઈસા નીહી હુય કા તુમી પદરલા બુધ્ધિવાળા સમજી લે. યે સાટી માની ઈચ્છા ઈસી નીહી આહા કા તુમાલા યો ભેદ માહીત નીહી રહ, જેથી જાવ પાવત બિન યહૂદી લોકા પુરે રીતે દેવપાસી નીહી યી જાત, તાવ પાવત ઈસરાયેલના થોડાક લોકા ઈસા જ કડકાયમા રહતીલ.

26 યે રીતે ઈસરાયેલના અખા લોકા તારન મેળવતીલ. જીસા પવિત્ર સાસતરમા લીખેલ આહા, “સિયોન માસુન તારન કરનાર યીલ અન તો યાકુબને વંશ માસુન અધર્મલા દુર કરીલ.

27 અન તેહને હારી માના યો કરાર રહીલ, જદવ મા તેહના પાપલા દુર કરી દીન.

28 તેહી બેસ ગોઠવર વીસવાસ નીહી કરા તે સાટી તે દેવના દુશ્મન આહાત, અન યી તુમને સાટી લાભના કારન બની ગેહે. પન પસંદ કરેલ હતાત તેને કારને તેહને બાપ દાદા પાસુન દેવની માયાના આહાત.

29 કાહાકા દેવ જેલા પસંદ કરહ અન જેલા વરદાન દેહે, તેહા પાસુન કદી બી તેના મન બદલીની માગાજ નીહી લે.”

30 કાહાકા જીસા તુમી બિન યહૂદીસી પુડ દેવની આજ્ઞા નીહી માનનાસ, પન આતા યહૂદી આજ્ઞા નીહી માનતીલ તાહા તુમાવર દયા હુયનીહી.

31 તીસાજ તે દયાને કારને જી તુમાવર હુયનીહી, આતા યહૂદી આજ્ઞા નીહી માનત જેથી તે બી દેવની દયાલા મેળવી સકત.

32 કાહાકા દેવની અખે લોકા સાહલા આજ્ઞા ભંગના કયદી બનવી રાખાહાત, જેથી તો અખે સાહવર દયા કર.

33 દેવની કૃપા કોડીક મહાન આહા, તેની બુધ્ધિ અન ગેન કોડાક મહાન આહા. અન તેને નીરનયલા કોન સમજી સકહ? તેને મારોગસે બારામા કોન સમજી સકહ?

34 જીસા કા પવિત્ર સાસતરમા લીખેલ આહા, “પ્રભુને મનલા કોન જાની સકહ? કોન તેલા સલાહ દી સકહ?

35 કાય કોની દેવલા કદી કાહી દીયેલ આહા કા દેવ તેલા માગાજ ફીરવી દે?”

36 કાહાકા અખા જ દેવ પાસુન, દેવ સહુન અન દેવ સાટી આહા. તેની મહિમા યુગાનયુગ હુયતી રહ. આમેન.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies