Aanlyn Bybel

- Advertensies -

પ્રકટીકરણ 8 - ડાંગી નવા કરાર


સાતમી સીલ-રનશિંગડા અન સોનાની ધૂપદાની

1 જદવ મેંડાની સાતમી સીલ તોડી, તદવ સરગમા જે બી હતાત તે અરદા કલાક શાંત હુયી ગેત.

2 તેને માગુન મા હેરનાવ કા તે સાત દેવદુત સાહલા, જે દેવને પુડ ઊબા રહતાહા, તેહાલા સાત રનશિંગડા દીદાત.

3 માગુન સોનાની ધૂપદાની લીયેલ એક દુસરા દેવદુત યીની વેદી પાસી ઊબા રહીગે. તેલા પકા ધૂપ દીદા કા તો તેલા અખે પવિત્ર લોકાસી પ્રાર્થના હારી તે જી રાજગાદીને પુડ આહા તે સોનાના વેદીવર બાળી દે.

4 અન દેવદુતને મારફતે પેટવેલ ધૂપ માસુન નીંગનાર ઢુકટ પવિત્ર લોકાસે પ્રાર્થના હારી વર દેવને સમુર પોહચી ગે.

5 તાહા દેવદુતની ધૂપદાન લીની વેદીને વર પેટત તે ઈંગોળકન ભરી દીના અન ધરતીવર ટાકી દીના. તાહા મોઠા ધડાકા, અવાજ અન ઈજ અન ધરતીકંપ હુયુલા લાગના.

6 અન તે સાત દેવદુત, જેહાપાસી સાત રનશિંગડા હતાત, તે પદર-પદરના રનશિંગડા વાજવુલા તયાર હુયનાત.


પહલા રનશિંગડા

7 પુડલા દેવદુત રનશિંગડા વાજવના. લેગજ રગતવાની ભેગળેલ ગારાવાળા પાની અન ઈસતો ધરતીવર વરસવી. યે કારને ધરતીના તીસરા ભાગ પેટી ગે અન તીસરા ભાગના ઝાડા પેટી ગેત અન નીળા ચારા અખા પેટી ગે.


દુસરા રનશિંગડા

8 દુસરા દેવદુત રનશિંગડા વાજવના. ત એક મોઠા પેટતા ડોંગરને જીસા દેખાય જ હતા તો દરેમા ટાકુમા આના, તે કારને દરેના તીસરા ભાગ રગત હુયી ગે.

9 અન દરેમા રહનાર તીસરા ભાગના પ્રાણી મરી ગેત અન તીસરા ભાગને જહાજસા બી નાશ હુયી ગે.


તીસરા રનશિંગડા

10 તીસરા દેવદુત રનશિંગડા વાજવના. તાહા દીવાને સારકા પેટ તીસી એક મોઠી ચાંદની આકાશ માસુન પડની અન નયસે એક તીસરા ભાગવર અન પાનીને ઝરા સાહવર પડી ગય.

11 તે ચાંદનીના નાવ “નાગદોના મજે કડુ” આહા, યેને પરીનામને કારને તીસરા ભાગના પાની કડુ હુયી ગે, અન ખુબ લોકા મરી ગેત, કાહાકા પાની કડુ હુયી ગે હતાત.


ચોથા રનશિંગડા

12 ચોથા દેવદુત રનશિંગડા વાજવના. તાહા તીસરા ભાગ દિસમા, તીસરા ભાગ ચાંદમા અન તીસરા ભાગ ચાંદને સાહમા જાયી ઠોકાયના, જેમા તેહના તીસરા ભાગ આંદારા હુયી ગે. તે કારને દિસના તીસરા ભાગ ઉજેડ નીહી દે હતા અન ચાંદ અન ચાંદને બી રાતના તીસરા ભાગ પાવત નીહી ચમકનેત.

13 જદવ મા ફીરીની હેરનાવ ત આકાશને મદી ઉડનાર એક ગરુડલા મોઠલેન યી સાંગતા આયકનાવ, જે સેલે તીન દેવદુત વાજવુલા આહાત તે રનશિંગડાસે અવાજને કારને, “ધિકાર! ધિકાર! ધિકાર!”

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies