પ્રકટીકરણ 6 - ડાંગી નવા કરારપુડલી સીલ-ઊજળા ઘોડાવર બીસી જાહા 1 માગુન મા હેરનાવ કા મેંડાની તે સાત સીલ માસુન પહલી સીલ તોડી. તે સમય ચાર પ્રાણી માસુન એકલા ગાજ ઈસા મોઠલે અવાજકન ઈસા સાંગતા આયકનાવ: “યે!” 2 અન માને ડોળાને પુડ એક ઊજળા ઘોડા દેખાયના. જો તેવર બીસેલ હતા, તેને હાતમા ધનુ હતા. તેલા એક મુંગુટ દેવુમા આના અન તો જીતેલને સારકા અન જીત મેળવુલા સાટી નીંગના. દુસરી સીલ-લડાય 3 જદવ મેંડાની દુસરી સીલ તોડી, તાહા મા દુસરે પ્રાણીલા ઈસા સાંગતા આયકનાવ: “યે!” 4 તાહા મા દુસરા ઘોડાલા નીંગતા હેરનાવ. તો લાલ રંગના હતા અન જો તેનેવર બીસેલ હતા, તેલા ધરતી વરુન શાંતિ લી લેવલા અધિકાર દીદા, જેકન માનસા એક દુસરેલા મારી ટાકત. તેલા એક મોઠી તલવાર દીદી. તીસરી સીલ-દુકાળ 5 જદવ મેંડાની તીસરી સીલ તોડી, તાહા મા તીસરા પ્રાણીલા ઈસા સાંગતા આયકનાવ: “યે!” અન તાહા મા એક કાળા ઘોડા માને સમુર અન જો તેનેવર બીસેલ હતા, તેને હાતમા એક તરાજુ હતા. 6 અન ચાર પ્રાણીસે મદી મા એક ઈસા જાબ બોલતા આયકાયના: “યેનાર દિસસાહમા ધરતીવર દુકાળ પડીલ અન તે સાટી એક દીનારને કિંમતમા માત્ર એક કિલો ગહુ કા ત માત્ર તીન કિલો જવ ઈકત લેવને બરાબર હુયીલ, પન તેલ અન દારીકાના રસના ભાવ કમી નીહી હુયનાર.” ચોથી સીલ-મરન 7 અન જદવ મેંડાની ચોથી સીલ તોડી, તાહા મા ચોથે પ્રાણીલા ઈસા સાંગતા આયકનાવ: “યે!” 8 તાહા મા જીવ લેનાર પીવળા ઘોડા હેરનાવ. જો તેનેવર બીસેલ હતા, તેના નાવ હતા મરન અન પાતાળ તેને માગ-માગ યે હતા. તેલા ધરતીવર રહનાર દરેક ચાર લોકા માસુન એકલા મારુલા અધિકાર દીદા. જેકન તે તલવાર, દુકાળ, માહામારી અન ખ્રિસ્તી વિરુધી જનાવર સાહકન બી લોકા સાહલા મારી ટાકા. પાંચમી સીલ-જેહાલા મારી ટાકાત તે આહાત 9 જદવ મેંડાની પાંચમી સીલ તોડી, ત મા વેદીને ખાલ તે આત્મા સાહલા હેરનાવ, જેહાલા દેવના વચનને બારામા સાક્ષી દેવને કારને મારી ટાકેલ હતાત. 10 અન તેહી મોઠલે આરડીની દેવલા સાંગનાત: “હે પવિત્ર અન ખરા પ્રભુ! તુ નેય કરુલા અન ધરતીવર રહનાર સાહલા આમને રગતના બદલા દેવલા હોડા મોડા કજ કરહસ?” 11 તેહને માસલે દરેકજન સાહલા એક-એક ઊજળા ઝબા દીદાત અન દેવની તેહાલા ઈસા સાંગા, થોડાક સમય આજુ ધીર રાખા, જાવ પાવત તુમને હારીના સેવકસી અન ભાવુસ-બીહનીસસી સંખ્યા પુરી નીહી હુયી જા, જેહાલા તુમને જીસા જ મારી ટાકુલા આહાત, તાહા જ મા બદલા લીન. સઠી સીલ-આંતક 12 મા હેરી રહનાવ, મેંડાની સઠી સીલ તોડી અન એક ખુબ જ મોઠા ધરતીકંપ હુયના. દિસ કેસાને કાંબળને સારકા કાળા હુયી ગે, અન ચાંદ પુરા રગતને સારકા લાલ હુયી ગે. 13 આકાશને ચાંદને ધરતીવર ઈસા તુટી પડનેત, જીસા મોઠી ઝડ યેહે તે સમયે હીલહ તાહા અંજીરને ઝાડ માસુન કાચા ફળ તુટી પડતાહા. 14 આકાશ ફાટી ન ઈસા હુયી ગે જીસા કાતડાના કાગદ પીરુટીવાળાયજી જાહા અન અખા ડોંગરા અન દીપાડ તેહને જાગા માસુન કાહડી ટાકાત. 15 યેના પરીનામ યી હુયના કા ધરતીના રાજા, પ્રધાન, સેનાપતિ, ધનવાન અન શક્તિશાળી લોક, દરેક દાસ અન સ્વતંત્ર માનુસ અખા જ ડોંગરાસે કાપરા અન ખડકા સાહમા દપી ગેત. 16 તે ડોંગરા અન ખડકા સાહલા સાંગુલા લાગનાત: “આમાવર પડા, અન રાજગાદીવર બીસેલની નદર માસુન અન મેંડાને રગપાસુન આમાલા દપાડા.” 17 કાહાકા તો ભયંકર દિસ યી ગેહે જદવ દેવ અન મેંડા અખે સાહલા દંડ દેતીલ, અન કોની બી યે દંડ પાસુન બચી નીહી જાનાર. |
Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation