Aanlyn Bybel

- Advertensies -

પ્રકટીકરણ 4 - ડાંગી નવા કરાર


સરગમા હેરનાવ

1 માને યે અખે ગોઠી સાહલા હેરીની માગુન, મા સરગમા એક ઉગડેલ દાર હેરનાવ. માગુન મા તી કાહળે સારકા અવાજ, જી મા પુડ પદરને હારી ગોઠી લાવતા આયકનાવ, તો માલા સાંગના, “માપાસી અઠ વર યે, અન મા તે ગોઠી તુલા દાખવીન, જેહાલા યે ગોઠીસે માગુન પુરા હુયુલા જરુરી આહા.”

2 લેગજ મા પવિત્ર આત્માને દોરવનીમા યી ગેવ; અન મા સરગમા એક રાજગાદી અન રાજગાદીવર એક જનલા બીસેલ હેરનાવ.

3 જો રાજગાદીવર બીસેલ હતા, તો ખુબ કિંમતી દગડ યાસપિસ અન માનેક જીસા દેખાય જ હતા. તે રાજગાદીને ચારી ચંબુત એક દેવધનુ હતા, જો લીલમના કિંમતી દગડ જીસા દેખાય જ હતા.

4 તે રાજગાદીને ચારી ચંબુત ચોવીસ દુસરે રાજગાદી હતેત; અન તે રાજગાદી સાહવર ચોવીસ વડીલ ઊજળા ડગલા પોવીની બીસેલ હતાત, અન તેહને ડોકીવર સોનાના મુંગુટ હતાત.


સરગમા આરાધના

5 તે રાજગાદી માસુન ઈજ અન ગાજ નીંગ હતેત અન રાજગાદીને પુડ ઈસતોના સાત દીવા પેટ હતાત, તે દેવના સાત આત્મા હતાત.

6 અન તે રાજગાદીને પુડ એક માળ હતા જો દરે સવ પગળ હતા, અન તો કાંચને જીસા ચોખા હતા. રાજગાદીને ચારી મેરાસે ચારી સહુન ચાર જીતા પ્રાણી હતાત, જેહના શરીર પુરે રીતે ડોળાકન ઢાંકાયજેલ હતાત.

7 પહલા પ્રાણી સિંહને સારકા આહા, અન દુસરા પાળેલ પ્રાણી ગોરાને જીસા આહા, અન તીસરા પ્રાણીના ટોંડ માનુસને સારકા આહા, અન ચોથા પ્રાણી ઉડનાર ગરુડને જીસા આહા.

8 અન ચારી પ્રાણી સાહલા સવ-સવ પખડા હતાત, અન તેહાવર અખે જાગ ડોળા હતાત, હોડે સુદી કા પખડાસે ખાલ બી; અન તે રાત દિસ આરામ કરે વગર ઈસા સાંગે કરત, “પવિત્ર, પવિત્ર, પવિત્ર પ્રભુ દેવ, સર્વશક્તિમાન, જો દેવ કાયીમ હતા, જો આહા અન જો યેવલા આહા.”

9-10 જો રાજગાદીવર બીસેલ આહા, તોજ આહા જો કાયીમ-કાયીમ પાવત જીતા રહહ. જદવ બી જીતા પ્રાણી તેલા મહિમા અન માન અન ધન્યવાદ દેહે, ત ચોવીસ વડીલ તેને પુડ નમી જાતાહા અન તેની આરાધના કરતાહા. તે યી સાંગતા રાજગાદીને પુડ પદર-પદરના મુંગુટ ઠેવી દેતાહા,

11 “હે આમના પ્રભુ, અન દેવ, તુ જ મહિમા, અન માન, અન સામર્થ્યને યોગ્ય આહાસ; કાહાકા તુ જ અખી વસ્તુ બનવનાહાસ અન તુને જ મરજીકન તે આહાત અન તે ઉત્પન હુયનાહાત.”

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies