Aanlyn Bybel

- Advertensies -

પ્રકટીકરણ 3 - ડાંગી નવા કરાર


સાર્દિસ-મરેલ મંડળી

1 “સાર્દિસ સાહારને મંડળીને દેવદુતલા યી લીખ: મા તોજ આહાવ, જે દેવના સાત આત્મા અન સાત ચાંદને લીની રહાહા, મા યી સાંગાહા કા મા તુમને કામા સાહલા જાનાહા, તુ માનેમા વીસવાસ યોગ્ય વીસવાસી ત દીસહસ, પન ખરેખર તુ આતા માને માગ નીહી ચાલસ.

2 તે સાટી, જાગી ધાવ અન માનેવર તુને ભરોસાલા મજબુત કર, જેથી યી પુરે રીતે પુરા નીહી હુયી જા. મા જાનાહા કા તુની કમી ખુબ મોઠી આહા, કાહાકા જી તુ કરહસ દેવ તેકન ખુશ નીહી આહા.

3 તે સાટી આઠવ કર, કા તુય કનેક રીતે સીકસન લીદા અન આયકનેલ, અન તેમા ટીકી રહય, અન પસ્તાવા કર: અન તુ તે સમયલા નીહી જાની સકનાર, જદવ મા તુલા દંડ દેવલા સાટી યીન, કાહાકા મા ચોરને સારકા અચાનક યી જાયીન.

4 પન હા, સાર્દિસ સાહારમા તુને અઠ થોડાક લોકા ઈસા આહાત, જેહના પદર-પદરના ડગલા અશુદ નીહી કરેલ આહાત, તે ઊજળા ડગલા પોવીની માને હારી હિંડતીલ, કાહાકા તેને યોગ્ય આહાત.

5 જો જીતહ, તેલા યે રીતના ઊજળા ડગલા પોવાડજતીલ, અન મા તેના નાવ જીવનને ચોપડી માસુન કનેપન રીતે નીહી કાડી ટાકા, પન તેના નાવ બાહાસ અન તેના દેવદુતસે પુડ મા લીન.

6 દરેક જે માને ગોઠલા સમજુલા માગતાહા, તેની તે ગોઠલા ધેનથી આયકુલા પડ જો પવિત્ર આત્મા મંડળી સાહલા સાંગહ.”


ફિલાદેલફિયા-વીસવાસ યોગ્ય મંડળી

7 “ફિલાદેલફિયા સાહારની મંડળીને દેવદુતલા યી લીખ: મા તોજ આહાવ જો પવિત્ર અન સત્ય આહા, અન જો દાવુદ રાજાની ચાવી રાખહ. જદવ મા ચાવીલા લેહે અન એક દાર ખોલાહા ત કોની બી તેલા બંદ નીહી કરી સક, અન જદવ મા તેલા બંદ કરી દેહે ત કોની બી તેલા ખોલી નીહી સક. મા તુમાલા યી સાંગાહા,

8 મા તુના કામ જાનાહા, આયક, તુ ખુબ શક્તિવાળા ત નીહી આહાસ, પન જી મા તુલા સાંગનાવ તી તુ પાલન કરનાહાસ અન માનેવર વીસવાસ કરુલા નાકાર નીહી કરનાહાસ. તે સાટી મા તુને સાટી એક દાર ખોલનાહાવ, જેલા કોની બંદ નીહી કરી સક.

9 આયક, મા સૈતાનને તે પ્રાર્થના ઘરને સભ્યલા તુને વસમા કરી દીન, જો પદરલા યહૂદી સાંગતાહા, પન જે નીહી આહાત, પન ખોટા બોલતાહા. મા તેહાલા ઈસા કરીન, કા તે યીની તુને ચરનમા પાયા પડતીલ, અન યી જાની લેતીલ, કા મા તુનેવર માયા રાખાહા.

10 તુય ધીરકન દુઃખ સહુલા સાટી માને હુકુમના પાલન કરનાહાસ, તે સાટી મા બી તુલા પરીક્ષાને તે સમયે રક્ષન કરીન, જે દુનેને અખે રહનાર સાહવર તેહાલા પારખુલા સાટી યેવલા આહા.

11 મા લેગજ યેવલા આહાવ, પદરલા વીસવાસમા મજબુત બનવી રાખ જેથી કોની પન તુના મુંગુટ લી નીહી લે.

12 જો જીતહ, તે માને દેવના મંદિરમા બેળને સારકા હુયતી, જેની સેવા મા કરાહા, અન તો કદી બાહેર નીહી નીંગનાર; અન મા માને દેવના નાવ, અન માને દેવના સાહાર મતલબ નવા સરગના યરુસાલેમના નાવ, જી માને દેવને પાસુન સરગમા ઉતરુલા આહા અન પદરના નાવ તેનેવર લીખીન.

13 દરેક જે માને ગોઠલા સમજુલા માગતાહા, તેની તે ગોઠલા ધેનથી આયકુલા પડ જો પવિત્ર આત્મા મંડળી સાહલા સાંગહ.”


લાવદીકીયાલા-ગુનગુની મંડળી

14 લાવદીકીયા સાહારને મંડળીને દેવદુતલા યી લીખ: “મા આમેન સાંગાયજાહા, મા વીસવાસ યોગ્ય આહાવ અન ખરા સાક્ષી આહાવ, અન જી કાહી બી દેવની ઉત્પન કરેલ આહા મા તે અખેસા મુળ કારન આહાવ. મા તુલા યી સાંગાહા,

15 મા તુને કામા સાહલા જાનાહા, કા તુ તે પાનીને જીસા આહાસ જી નીહી સેળા આહા અન નીહી તાતા આહા. બેસ હુયતા કા તુ સેળા રહતાસ કા ત તાતા.

16 યે સાટી કા તુ નીહી તાતા હુયસ અન નીહી સેળા, પન કોમાકોમા હુયસ, તે સાટી મા તુલા માને ટોંડકન સાંગુલા આહાવ.

17 તુ જી સાંગહસ, કા મા ધનવાન આહાવ અન મા ધનવાન હુયી ગેહેવ અન માલા કાહી વસ્તુની ખોટ નીહી, પન તુ યી નીહી જાનસ, કા તુ ગરીબ આહાસ, નીચ આહાસ, તુને પાસી કપડા નીહી આહાત, અન તુ આંદળા આહાસ, અન તુ નાગા આહાસ.

18 તે સાટી મા તુલા સલાહ દેહે કા તુય મા પાસુન ઈસતોમા શુદ કરેલ સોના ઈકત લેવલા પડ જેથી ખરેખર તુ ધનવાન બની સકસ. તુ મા પાસુન તુલા પોવુલા સાટી ઊજળા કપડા બી ઈકત લેવલા પડ જેથી તુના શરીર ઢાંકાયજેલ રહ અન તુલા તુને ઉગડા શરીરના લીદે લાજ નીહી યે. અન તુલા તુને ડોળાસા ઈલાજ કરુલા સાટી મા પાસુન દવા બી ઈકત લેવલા પડ જેથી તુ હેરી સકસ.

19 પદરના અખા માયા કરનાર સાહલા મા ઠપકા દેહે અન શિક્ષા કરાહા, તે સાટી ખુબ ઉત્સાહિત હુયીની પસ્તાવા કર.

20 આયકા, મા એક માનુસને જીસા દારસી ઊબા રહીની દાર ઠોકી રહનાહાવ, અન દાર ઉગડુલા સાટી સાંગાહા. જો કોની માના અવાજ આયકહ અન દાર ઉગડહ, ત મા મદી જાયીન અન આપલે એકહારી જેવન કરુ.

21 જો જીતહ, તેલા મા માને હારી માને રાજગાદીવર બીસુના અધિકાર દીન, જીસા મા બી જીત મેળવનાહાવ અન માને બાહાસને હારી તેને રાજગાદીવર બીસી ગેવ.

22 દરેક જે માને ગોઠલા સમજુલા માગતાહા, તેની તે ગોઠલા ધેનથી આયકુલા પડ જો પવિત્ર આત્મા મંડળી સાહલા સાંગહ”.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies