Aanlyn Bybel

- Advertensies -

પ્રકટીકરણ 22 - ડાંગી નવા કરાર


જીવનને પાનીની નય

1 તેને માગુન તે દેવદુતની માલા જીવનને પાનીની નય દાખવી, જી પાની ચોખા કાંચને જીસા ચમક હતા. યી દેવ અન મેંડાને રાજગાદી માસુન વહ હતી.

2 અન સાહારની સડકને મદી પાસુન જા હતી. નયને દરેક મેરાવર જીવન દેનાર ઝાડ લાવેલ હતાત, તેમા બારા પરકારના ફળ લાગ હતાત અન તેલા દર મહિનામા ફળ લાગ હતાત. તે ઝાડને પાના સાહકન બિન યહૂદી લોકા બેસ હુય હતાત.

3 તે સાહારમા કાહી બી સરાપ આધીન નીહી રહનાર. તે સાહારમા દેવ અન મેંડાની રાજગાદી બનીલ અન તેના સેવક તેની આરાધના કરતીલ.

4 તે દેવલા યેહુન તેહુન હેરતીલ અન દેવના નાવ તેહને નીડાળવર લીખેલ રહીલ.

5 તઠ કદી રાત નીહી હુયનાર. તેહાલા દીવા કા ત દિસની જરુર નીહી પડનાર. કાહાકા પ્રભુ દેવ પદર તેહનેવર ચમકીલ અન તે લોકા કાયીમને સાટી રાજ કરતીલ.


ઈસુ ખ્રિસ્ત પરત યીલ

6 તેને માગુન દેવદુતની માલા સાંગા, “યે ગોઠી વીસવાસ કરુ જીસા યોગ્ય અન સત્ય આહાત. પ્રભુ દેવ જેની દેવ કડુન સીકવનારસે મન સાહલા દાખવુલા સાટી તેના આત્મા દીયેલ હતા, તોજ આહા જેની માલા, જો તેના દેવદુત આહાવ. પદરને દાસ સાહલા તી દાખવુલા સાટી દવાડેલ આહા જી લેગજ હુયીલ.”

7 તો યી સાંગહ “હેરા, મા લેગજ યેહે. ધન્ય આહાત તે, જે યે ચોપડી માસલી ભવિષ્યવાનીને વચનના પાલન કરતાહા.”

8 માના નાવ યોહાન આહા, અન મા તોજ આહાવ જેની યે ગોઠી આયકેહેત અન હેરેહેત. જદવ મા હેરી અન આયકી ચુકનાહાવ, ત જે દેવદુતની માલા યે ગોઠી સાહલા દાખવેલ હતેત, મા તેની આરાધના કરુલા સાટી તેને પુડ નમી ગેવ.

9 પન તેની માલા ઈસા સાંગા, “તુ ઈસા નોકો કરસ. મા બી તુના, તુને ભાવુસ-બીહનીસ દેવ કડુન સીકવનારસા અન તે લોકાસા, જે યે ચોપડીલા પાળતાહા, તુમના હારીના સેવક આહાવ. તુ દેવની જ આરાધના કર.”

10 તેની માલા ફીરીની સાંગા, “તુ યે ચોપડીની ભવિષ્યવાનીની ગોઠી સાહલા દપાડી નોકો રાખસી, કાહાકા યી અખા લેગજ હુયુલા આહા.

11 જો કોની માનુસ વેટ કામા કરહ, તેલા તે કામા સાહલા કરુદે. પન જે નેયી આહાત, તેહી ધારમીકતાના કામ કરુલા પડ અન જો પવિત્ર આહા, તો પવિત્ર બની રહ.”


ઈસુ ખ્રિસ્ત મંડળીને સાટી સાક્ષી

12 ઈસુની સાંગા, “હેરા, મા લેગજ યેહે. દરેક માનસા સાહલા તેને કામ પરમાને પ્રતિફળ દેવામા યીલ, જી મા માને હારી લયાહા.

13 મા આલ્ફા અન ઓમેગા આહાવ, પુડલા અન સેલા આહાવ, અન શુરુઆત અન પુરા આહાવ.”

14 ધન્ય આહાત તે, જેહી મેંડાને બલિદાનકન તેહને કપડા સાહલા ઊજળા બનવેલ આહાત. કાહાકા તેહાલા જીવનને ઝાડ પાસી યેવલા અધિકાર મીળીલ, તે દાર માસુન હુયીની સાહારમા પ્રવેશ કરતીલ.

15 અપવિત્ર લોક મજે બેકાર, જાદુ કરનારા, સીનાળી કરનારા, ખૂની, મુરતીની પુંજા કરનારા, અસત્યલા માયા કરનારા અન ખોટા ઘડનારા સાહારમા પ્રવેશ નીહી કરી સકનાર.

16 “મા ઈસુની મંડળીસે બારામા યે ગોઠી સાહલા પરગટ કરુલા સાટી તેના દેવદુતલા તુમાપાસી દવાડેલ આહા. મા દાવુદ રાજાના મુળ અન વંશ, અન પાહાટની ચમકતી ચાંદની આહાવ.”

17 દેવના આત્મા અન મેંડાની નવરી ઈસુલા સાંગતાહા, “તુ જરુર યેવલા પડ,” દરેક જો કોની યી આયકહ, તેલા બી યી સાંગુલા પડ, “યે!” જો તીસ આહા, તો યે; અન કોની પન, જેલા લાગહ, જીવનના પાની મફતમા પેત.


ચેતવની

18 જો લોકા યે ચોપડીને ભવિષ્યવાનીલા આયકતાહા, મા અખા તેહાલા યી ચેતવની દેહે, જો કોની યેમા કાહી જોડીલ, ત દેવ યે ચોપડીમા લીખેલ અડચન સાહલા તેનેવર લી યીલ.

19 અન જો કોની ભવિષ્યવાનીની યે ચોપડીને ગોઠી માસુન કાહી કાહડી ટાકીલ, ત દેવ તેલા જીવનને ઝાડના ફળ ખાવ દેનાર નીહી અન પવિત્ર સાહારમા બી નીહી રહુ દેનાર, જેના વરનન યે ચોપડીમા આહા.

20 યે ગોઠીસી સાક્ષી દેનાર ઈસુ યી સાંગહ, “મા લેગજ યેહે.” આમેન! હે પ્રભુ ઈસુ! યે!

21 મા પ્રાર્થના કરાહા કા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા દેવને લોકા સાહવર રહુંદે. આમેન!

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies