Aanlyn Bybel

- Advertensies -

પ્રકટીકરણ 20 - ડાંગી નવા કરાર


સૈતાનલા 1000 વરીસને સાટી નરક કુંડમા ટાકી દીદા

1 તેને માગુન મા એક દેવદુતલા સરગ માસુન ઉતરતા હેરનાવ. તેને હાતમા નરક કુંડની ચાવી અન એક મોઠી સાકળ હતી.

2 તેની પખડાવાળા અગરલા, તો જુના સાપ મતલબ સૈતાનલા, ધરીની એક હજાર વરીસને સાટી બાંદી દીદા,

3 અન નરક કુંડમા ટાકી દીદા. તેની પાતાળ કુંડ બંદ કરીની તેવર મોહર મારી, જેકન તો અગર એક હજાર વરીસ પુરા હુયી જાત તાવ પાવત બિન યહૂદી લોકા સાહલા નીહી ભરવનાર. તેને માગુન થોડા સમયને સાટી તેલા સોડી દેવલા જરુરી આહા.

4 મા રાજગાદી હેરનાવ, તેવર તે માનસા બીસેલ હતાત, જેહાલા નેય કરુલા અધિકાર દીયેલ હતા. મા તે લોકાસે આત્મા સાહલા બી હેરનાવ, જેહની ડોકી ઈસુની સાક્ષી અન દેવના વચનને કારને કાપાયજેલ હતેત અન જેહી જનાવર અન તેની મુરતીની આરાધના નીહી કરેલ હતી અન પદરને નીડાળવર અન હાત સાહવર ખ્રિસ્તી વિરુધી જનાવરના સીકા નીહી લીયેલ હતા. તે ફીરીની જીતા હુયીની ખ્રિસ્તને હારી એક હજાર વરીસ પાવત રાજ કરત રહનાત.

5 બાકીના મરેલ તાવ પાવત જીતા નીહી હુયતી, જાવ પાવત હજાર વરીસ પુરા નીહી હુયી ગેત, યી પુડલા મરેલ માસુન જીતા હુયુલા તી આહા.

6 ધન્ય અન પવિત્ર તે આહાત. જે પુડલે મરેલ માસુન જીતા હુયતીલ તેમા ભાગીદાર આહાત. ઈસા લોકા સાહવર દુસરે મરનના કાહી અધિકાર નીહી આહા, પન તે દેવ અન ખ્રિસ્તના યાજક હવાત અન તેને હારી એક હજાર વરીસ પાવત રાજ કરતીલ.


સૈતાનના નાશ

7 એક હજાર વરીસ પુરા હુયતીલ માગુન સૈતાનલા બંદન માસુન સોડી દીજીલ.

8 અન તો તે અખે જાતિસે સમુદાયલા ધોકા દેવલા સાટી બાહેર યી જાયીલ, જે પુરે દુનેમા પીરાયજેલ આહાત. યે લોકા સાહલા ગોગ અન માગોગ સાંગાયજહ. સૈતાન યે અખે સાહલા એક જાગાવર ગોળા કરીલ. તે દરેને મેરાને ભાટાને જીસા નીહી ગની સકાયનાર ઈસા પકા રહતીલ.

9 તે ધરતીવર અખે જાગ ફયલીગેત. તેહી પવિત્ર લોકા રહત તી જાગા અન દેવને માયાના સાહારલા ચંબુત કોંડવનાત, પન ઈસતો સરગ માસુન ઉતરની અન તેની તેહાલા નાશ કરી ટાકા.

10 તેહાલા ભૂલવનાર સૈતાનલા ઈસતો અન ગંદકને ચોંડમા ટાકી દીદા, જઠ ખ્રિસ્તી વિરુધી જનાવર અન ખોટા સીકવનાર સાહલા બી ટાકી દીદાત, તે રાત દિસ અન કાયીમની કાયીમ ઈરખાયતીલ.


ઊજળી મોઠી રાજગાદી અન સેલા નેય

11 માગુન મા મોઠી ઉજળી રાજગાદી હેરનાવ જેવર દેવ બીસેલ હતા. પન જઠ દેવ બીસેલ હતા, તઠ આકાશ અન ધરતી અખા નીંગી ગે, અન કોની પન તેહાલા ફીરીની નીહી હેરા.

12 મા બારીક-મોઠા અખા મરી જાયેલ લોકા સાહલા રાજગાદીને પુડ ઊબા હેરનાવ અન ચોપડી ઉગડેત, તાહા એક દુસરી ચોપડી મતલબ જીવનની ચોપડી ખોલવામા આની. ચોપડીમા લીખેલ ગોઠીસે આદારવર મરેલસા તેહને કામા પરમાને નેય કરા.

13 અન દરેની તે મરેલ સાહલા જે તેમા હતાત તેહાલા દી દીના, અન મરન અન પાતાળની તે મરેલ સાહલા જે તેહનેમા હતાત તેહાલા દી દીના. તે અખેસા તેહને કામા પરમાને નેય કરા.

14 તેને માગુન મરન અન પાતાળ દોની સાહલા ઈસતોને કુંડમા ટાકી દીદા. યી ઈસતોના કુંડ ત દુસરા મરન આહા.

15 જેના નાવ જીવનને ચોપડીમા લીખેલ નીહી મીળના તેહાલા ઈસતોને કુંડમા ટાકી દીદા.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies