Aanlyn Bybel

- Advertensies -

પ્રકટીકરણ 2 - ડાંગી નવા કરાર


એફેસી માયા વગરની મંડળી

1 તેની માલા યી પન સાંગા, એફેસસ સાહારની મંડળીને દેવદુતલા ઈસા લીખ: “મા જે સાતી ચાંદને માને જેવે હાતમા લીયેલ આહાવ, અન સોનાના સાત દીવાને મદી હિંડાહા, માના સાંગુના યી આહા:

2 મા તુના કામ, અન તુની મેહનત, અન તુને ધીરલા જાનાહા. અન યી બી જાનાહા કા તુ વેટ લોકા સાહલા સહી નીહી સકસ; અન જે પદરલા ખ્રિસ્તના ખાસ ચેલા સાંગતાહા, અન નીહી આહાત, તેહાલા તુ તે ઠગ ઈસા પારખી લીનાસ.

3 તુ ધીર રાખહસ, અન તુ માને નાવને સાટી તુ દુઃખ સહન કરનાહાસ અન વીસવાસ કરુલા સોડી નીહી દીનેલ.

4 તરીપન તુને ઈરુદ માલા યી ફીરાદ આહા કા તુ માનેવર તીસી માયા નીહી કરસ જીસી તુ માલા પુડ માયા કર હતાસ.

5 તે સાટી યી આઠવ કર કા તુ શુરુઆતમા માલા કીસીક માયા કર હતાસ અન આતા તુ માલા તેને જીસા માયા નીહી કરસ. તુ પસ્તાવા કરુલા પડ, જીસા તુ પુડ જગ હતાસ. જો તુ પસ્તાવા નીહી કરનાર ત મા તુને પાસી યીન અન જઠ તુના દીવા રાખેલ આહા તેલા તઠુન લી લીની તુલા દંડ દીન.

6 પન એક બેસ ગોઠ આહા જી તુ કરહસ, તી યી આહા કા તુ નીકોલાયતીના ચેલાસે કામા પાસુન નફરત કરહસ, ઠીક તીસા જ જીસા મા નફરત કરાહા.

7 દરેક જે માને ગોઠલા સમજુલા માગતાહા, તેની યે ગોઠલા ધેનથી આયકુલા પડ જી પવિત્ર આત્મા મંડળી સાહલા સાંગહ. જે લોકા જીતતાહા, તેહાલા મા તે જીવનને ઝાડના ફળ ખાવના અધિકાર દીન, જી દેવને સરગને બાગમા આહા.”


સુમરના-સતાવની હુયેલ મંડળી

8 સુમરના સાહારની મંડળીને દેવદુતલા યી લીખ: મા જો પુડલા અન સેલા આહાવ, મા જો મરી ગયેલ અન આતા મા જીતા હુયી ગેહેવ, માના સાંગુના યી આહા,

9 મા તુને સંકટલા અન ગરીબીલા જાનાહા, તરીપન તુ આત્મિક રીતે ધનવાન આહાસ; અન મા યી બી જાનાહા કા તે લોકા તુમની કોડીક ટીકા કરતાહા, જે પદરલા યહૂદી સાંગતાહા, પન જે નીહી આહાત, પન તે સૈતાનને મંડળીના સભ્ય આહાત.

10 જે તુલા દુઃખા દેતીલ તેહાલા બીહસી નોકો. કાહાકા સૈતાન તુમને માસુન થોડેક લોકા સાહલા ધરી દેવાડતીલ અન તુમાલા ઝેલમા ટાકી દેતીલ, જેથી તે તુમની ખાતરી કરી સકત. તુમી દસ દિસ પાવત ખુબ મુશ્કેલીના અનુભવ કરસેલ, પન મરન પાવત વીસવાસ યોગ્ય રહા; ત મા તુલા ઈનામને રુપમા કાયીમના જીવન દીન.

11 જો કોની માને ગોઠલા સમજુલા માગતાહા, તેની તે ગોઠલા ધેનથી આયકુલા પડ જો પવિત્ર આત્મા મંડળી સાહલા સાંગહ. જે જીત મેળવતાહા તેલા દુસરા મરન કન નુકશાન નીહી હુયનાર.


પરગામન-સમાધાન કરેલ મંડળી

12 “પરગામન સાહારની મંડળીને દેવદુતલા યી લીખ: મા જ આહાવ જે પાસી દોન ધારવાળી તેજ તલવાર આહા, મા તુમાલા યી સાંગાહા,

13 માલા માહીત આહા કા તુ તઠ રહહસ જઠ સૈતાન રાજ કરહ. તુય તે દિસસાહમા પન માનેવર વીસવાસ યોગ્ય બની રહનાસ અન માનેવર વીસવાસ કરુલા કદી બંદ નીહી કરનાસ, જદવ માના વીસવાસ યોગ્ય સાક્ષી અંતીપાસ, તુમને મદી તે જાગાવર મારી ટાકા જઠ સૈતાન રાજ કરહ.

14 પન માલા તુને બારામા યી ફીરાદ આહા કાહાકા તુ તે લોકાસા ઈરુદ નીહી કરસ જે મંડળીમા ખોટા સીકસન દેતાહા, જે રીતે બલામની સીકસન ગે તે સમયમા દીયેલ હતા, જેની રાજા બાલાકલા યી સીકવા કા તો ઈસરાયેલ લોકા સાહલા ભરમાવ, જેથી તે મુરતી સાહવર બલિદાન દીયેલ વસ્તુ ખાત અન સીનાળી કરત.

15 તીસા જ તુને અઠ થોડાક ત ઈસા લોકા આહાત, જે નીકોલાયતીને ચેલાસા સીકસન માનીની ચાલતાહા.

16 તે સાટી પસ્તાવા કર, જો તુ ઈસા નીહી કરનાર, ત મા લેગજ યીન અન માને ટોંડને તલવાર જી માના વચન આહા, તેકન તેહને હારી લડીન.

17 દરેક જે માને ગોઠલા સમજુલા માગતાહા, તેહી તે ગોઠલા ધેનથી આયકુલા પડ જો પવિત્ર આત્મા મંડળી સાહલા સાંગહ. જે જીતતાહા તેહાલા મા ગુપીત માન્ના માસુન થોડાક દીન, અન તેલા એક ઉજળી દગડ બી દીન; અન તે દગડવર એક નાવ લીખેલ રહીલ, જો માનુસ તે દગડલા મેળવીલ, તેને સીવાય કોની બી તે નાવલા નીહી જાનનાર.”


થુવાતીરા-વેટ મંડળી

18 થુવાતીરા સાહારને મંડળીને દેવદુતલા યી લીખ: દેવના પોસા સહુન યો સંદેશ આહા, જેના ડોળા ઈસતોને ઝાળને જીસા અન જેના પાય ઉત્તમ પીતળને સારકા આહાત,

19 મા તુના કામા, તુની માયા, તુના વીસવાસ, તુની સેવા, અન ધીરલા જાનાહા, અન યી બી જાનાહા કા તુના માગલા કામા પુડલે કરતા વદારે બેસ આહાત.

20 તરીપન માલા તુને બારામા યી ફીરાદ આહા કા તુ તી બાયકો ઈઝબેલલા ખોટા સીકસન ફયલવુ દેહેસ, જી પદરલા એક દેવ કડુન સીકવનાર સાંગહ, પન તેને સીકસન મારફતે તી માને દાસ સાહલા સીનાળી કરુલા અન મુરતી સાહલા બલિદાન દીયેલ તી ખાવલા સાટી ભરવહ.

21 મા તીલા પસ્તાવા કરુલા સાટી તક દીનાવ, પન તી તીને સીનાળી પાસુન પસ્તાવા કરુલા નીહી માગ.

22 આયકા, મા તીલા રોગી કરી દીન, અન જે તીને હારી સીનાળી કરતાહા જો તે બી તેહને કામાકન પસ્તાવા નીહી કરનાર ત મા તેહાલા મોઠે અડચનમા ટાકી દીન.

23 મા તેહને માગ ચાલનાર સાહલા બી મારી ટાકીન, તાહા અખે મંડળીસે અખા વીસવાસ કરનાર યી જાની લેતીલ કા રુદય અન મન પારખનાર મા જ આહાવ, અન મા તુમને માસુન દરેકલા તેહને કરેલ કામા પરમાને દંડ દીન.

24 પન થુવાતીરા સાહારના બાકી લોકાસે સાટી, જે યે ખોટા સીકસન પરમાને નીહી ચાલનાત અન જેની તેહનેમા ભાગ નીહી લીદા જેલા તેને માગ ચાલનાર સૈતાનની મહત્વની ગોઠ સાંગતાહા. મા તે અખે સાહલા યી સાંગાહા કા મા તુમનેવર કાહી મહત્વની આજ્ઞાના પાલન કરુના ભાર નીહી ટાકનાર,

25 જી તુમા પાસી આહા તેને સીવાય, તેનેવર મા યે તાવધર મજબુત બની રહા.

26 જો જીતહ અન સેલે સમયધર માને આજ્ઞાના પાલન કરહ, મા તેહાલા પકા બિન યહૂદી સાહવર રાજ કરુલા અધિકાર દીન.

27 મા તેહાલા રાજ કરુલા તો અધિકાર દીન જીસા માને બાહાસની માલા દીયેલ આહા. તેહના રાજ લોખંડને જીસા મજબુત રહીલ અન તેહને દુશ્મન સાહલા ટુટેલ માટીને બાસનાસે ગત તોડી ટાકતીલ. મા બી ઈસા જ અધિકાર માને બાહાસ પાસુન મેળવનાહાવ.

28 મા તેલા તેની જીત દાખવુલા સાટી પાહાટની ચાંદની દીન.

29 દરેક જે માને ગોઠલા સમજુલા માગતાહા, તેની તે ગોઠલા ધેનથી આયકુલા પડ જો પવિત્ર આત્મા મંડળી સાહલા સાંગહ.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies