Aanlyn Bybel

- Advertensies -

પ્રકટીકરણ 18 - ડાંગી નવા કરાર


બાબિલોનના નાશ

1 તેને માગુન મા દુસરે દેવદુતલા સરગ માસુન ઉતરતા હેરનાવ. તેને પાસી મોઠા અધિકાર હતા અન તેને મોઠા ઉજેડને કારને અખી ધરતી ઉજાળા હુયી ગય.

2 તેની મોઠે અવાજકન આરડીની સાંગા: “આતા હારી ગેહે! તો પ્રખ્યાત બાબિલોન સાહાર આતા હારી ગેહે. આતા યે સૈતાનસા ઘર, દરેક ભૂતસા રહુલા અન દરેક બાટેલ અન ધિકાર કરજન ઈસા લીટકાસા ખોપા બની ગેહે.

3 કાહાકા બિન યહૂદીસી તીને સીનાળીના તીખા દારીકાના રસ પી લીદાહા, ધરતીને રાજાસી તીને હારી સીનાળી કરાહા અન ધરતીને વેપારી તીને પકે મિલકતકન ધનવાન હુયી ગેહેત.”

4 માગુન મા સરગ માસુન દુસરા એક આજુ શબદ આયકા, ઓ માના લોકા, તે સાહાર માસુન નીંગી યે કા તુમી તેને પાપ સાહમા ભાગીદાર નીહી હુયા, જેથી તેની મુશ્કેલી તુમાવર યી નીહી પડત.

5 કાહાકા તેને પાપના ઢીગ સરગ પાવત ઉંચા હુયી ગેહે અન દેવની તેને ગુના સાહલા આઠવ કરાહા.

6 તે બાબિલોન સાહારની જીસા કરા, તુમી બી તેને હારી તીસા જ કરા. તેને વેટ કામાસા ડબલ બદલા દે અન દુસરેને સાટી તેની જે પેલામા દારુ મેળવેલ આહા તી જ દારુ તુમી તેને સાટી ડબલ મેળવા.

7 તેની જોડીક મોઠાય કરી અન જોડાક સુખ ભોગવનાહા, તેલા તોડાજ તરાસ અન દુઃખ દે. કાહાકા તે તેને મનમા ઈસા સાંગહ, “મા રાનીને જીસા રાજગાદીવર બીસેલ આહાવ. મા વિધવા નીહી આહાવ અન કદી દુઃખી નીહી હુયનાર.”

8 તે સાટી અચાનક તેનેવર મુશ્કેલી યી પડીલ, મરન, દુઃખ અન દુકાળ અન તી ઈસતોમા ભસ્મ હુયી જાયીલ. કાહાકા પ્રભુ દેવ શક્તિશાળી આહા અન તેની તેલા દોસી ઠરવેલ આહા.


બાબિલોનને સાટી દુઃખ

9 જદવ ધરતીના રાજા, જેહી બાબિલોનને હારી સીનાળી અન સુખ ભોગનાહાત, તેહને પેટુના ઢુકટ હેરતીલ, ત તે રડતીલ અન તેને સાટી દુઃખી હુયતીલ.

10 તે તેને દંડકન બીહીની ઈસા સાંગતા દુર જ ઊબા રહતીલ, “ધિકાર! તુને સાટી ધિકાર! ઓ બાબિલોન સાહાર! શક્તિશાળી સાહાર બાબિલોન! તુલા અચાનક જ દંડ મીળી ગે!”

11 દુનેના વેપારી તેને સાટી રડતીલ અન દુઃખી હુયતીલ, કાહાકા આતા કોની નીહી આહા જે તે સામાનલા ઈકત લેતીલ જે તે ઈકી રહનાહાત.

12 મતલબ સોના અન ચાંદી, હીરા, મોતી, ભારી સનના કાપડ, જાંબળા રંગના રેસમ અન લાલ રંગના કાપડ; જાતજાતના સુગંદ દેનાર લાકડા; હાતી દાંતની દરેક પરકારની વસ્તુ, ખુબ કિંમતી લાકડા, પીતળ, લોખુંડ અન ઉજળે દગડાકન બનવેલ વસતુ.

13 તજ, મસાલા, ધૂપ, બોળ અન અત્તર; દારીકાના રસ, તેલ, મેંદા અન ગહુ; બયીલ અન મેંડા; ઘોડા અન રથ ચાકર અન માનુસલા કોની ઈકત લેનાર નીહી રહના.

14 તે સાટી વેપારી તેલા સાંગતાહા, “અન તી અખી વસ્તુ જેની તુ ઈચ્છા રાખ હતીસ, તી તુને પાસુન દુર નીંગી ગહય. તી અખી ભીજેલ સુગંદવાળી વસ્તુ જી તુલા પસંદ હતી, તી અખી વસ્તુ જેકન તુ તુને શરીરલા સુંદર બનવુલા સાટી ઉપેગ કર હતીસ, તી અખી ભુલી ગહય, તી આતા નીહી મીળત.”

15 તે વસ્તુસા વેપારી, જે બાબિલોન સાહારને કારને ધનવાન હુયી ગેહેત, તીને દુઃખથી દુર જ ઊબા રહતીલ. તે રડત અન દુઃખી હુયી સાંગતીલ,

16 “ધિકાર! ધિકાર! યી મોઠા બાબિલોન સાહારલા જે ભારી સનના કાપડ, જાંબળા અન લાલ રંગના કાપડ પોવેલ હતા અન સોના, હીરા અન મોતી સાહકન સજવેલ હતા.

17 બાબિલોનને તેની અખી સંપતિ અચાનક જ નષ્ટ હુયી ગહય.” દરેક જહાજના કેપટન, દરેના મૂસાફર, જહાજ ચાલવનાર, જહાજમા કામ કરનાર, અન તે અખા જે દરે માસુન પદરલા જગુલા સાટી કમાવતાહા, તે બાબિલોન પાસુન પકા દુર ઊબા રહી હેર હતાત.

18 અન તી પેટ તેના ઢુકટ હેરીની મોઠલે આરડી ઉઠનાત, “યે સાહારને જીસા કના સાહાર આહા?”

19 તે તેહને ડોકીવર ધુળ ટાકીની, રડત અન દુઃખી હુયી સાંગ હતાત, “ધિકાર! ધિકાર યે સાહારવર! યે સાહાર સંપતીકન અખા જહાજના માલીક બની ગેત. અચાનક યે સાહારના ધન નીંગી ગે.

20 હે સરગમા રહનાર પવિત્ર લોકા, ખાસ ચેલા અન દેવ કડુન સીકવનાર હો આનંદ કરા, કાહાકા દેવની તેલા તુમને હારી કરેલ ખરાબ વેવહારને સાટી દંડ કરાહા.”


બાબિલોનને નાશની સેલી સ્થિતિ

21 તાહા એક બળવાન દેવદુતની ઘરટીને એક મોઠે ચાડે જીસા એક મોઠા દગડ ઉચલના અન ઈસા સાંગતા દરેમા ટાકના, “બાબિલોન સાહાર ઈસા જ પકા જોરકન નાશ કરવામા યીલ અન તી ફીરી કદી પન નદર નીહી પડ.

22 હે બાબિલોન સાહાર, તુનેમા કદી વીણા વાજવુલા અન ગાના લાવુના સુર આયકાયનાર નીહી, તઠ પાવા કા ત રનશિંગડા વાજતા નીહી આયકાયનાર. કનેપન પરકારના બેસ કારીગર નીહી રહનાર, અન ઘરટીકન દળુના અવાજ ફીરીની કદી તુનેમા નીહી આયકાયનાર.

23 દીવાના ઉજેડ તુનેમા કદી નીહી દીસનાર; તઠ નવરા અન નવરીના ખુશીના અવાજ નીહી રહનાર, કાહાકા તુના વેપારી દુનેના અધિકારી હતાત અન તુ તુને જાદુકન અખે જાતિ સાહલા બહકવરેલ હતા.”

24 બાબિલોનલા દંડ દેવામા આના તેના એક દુસરા કારન આહા કા બાબિલોનમા દેવ કડુન સીકવનાર, પવિત્ર લોકા, અન તે અખે લોકાસા રગત મીળેલ આહા, જેહાલા ધરતીવર મારી ટાકલા.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies