Aanlyn Bybel

- Advertensies -

પ્રકટીકરણ 16 - ડાંગી નવા કરાર


પહલા પેલા

1 તેને માગુન માલા સરગના મંદિર માસુન એક મોઠા અવાજ આયકાયના, જી સાત દેવદુત સાહલા યી સાંગી રહનેલ, “જા! દેવને રગકન ભરેલ દંડના સાત પેલા ધરતીવર ઉબરી દે.”

2 પુડલા દેવદુત ગે અન તેની ધરતીવર તેના પેલા ઉબરી દીના, જેનેથી જે લોકા સાહવર ખ્રિસ્તી વિરુધી જનાવરના સીકા લાવેલ હતા અન જે તેની મુરતીની આરાધના કર હતાત, તેહને શરીરવર ત્રાસવાળા અન દુઃખવાળા ફોડ નીંગી આનાત.


દુસરા પેલા

3 દુસરા દેવદુતની દરેવર તેના પેલા ઉબરી દીદા. લેગજ દરે મરેલ માનસાસા રગત જીસા બની ગે અન દરેમા રહનાર અખા જ જનાવરા મરી ગેત.


તીસરા પેલા

4 તીસરા દેવદુતની નય સાહમા અન પાનીને વહળા સાહવર તેના પેલા ઉબરી દીના અન તે રગત બની ગેત.

5 તાહા મા પાનીવર અધિકાર રાખનાર દેવદુતલા ઈસા સાંગતા આયકનાવ, “હે પવિત્ર દેવ, જો આહા અન જો કાયીમ હતા, જો દંડ તુ દીનાહાસ, તી બરાબર આહા;

6 કાહાકા તેહી પવિત્ર લોકાસા અન દેવ કડુન સીકવનારસા રગત પાડનાત અન આતા તુ તેહાલા રગત પેવ દેહેસ. યી જ તેહને સાટી યોગ્ય ફળ આહા.”

7 મા ફીરીની વેદી માસુન ઈસા સાંગતા આયકનાવ, “સર્વશક્તિમાન પ્રભુ દેવ! ખરેખર, માનુસ જાતિવર તુના દંડ ખરા અન યોગ્ય આહા.”


ચોથા પેલા

8 ચોથા દેવદુતની દિસવર તેના પેલા ઉબરી દીદા અન દિસલા યો અધિકાર મીળનાહા કા તો માનસા સાહલા તેની ગરમીકન બાળી ટાક.

9 માનસા પકા ગરમીકન બળી ગેત. તેહી તે અડચન સાહવર અધિકાર રાખનાર દેવને નાવની ટીકા કરી, પન તેહી પસ્તાવા નીહી કરનાત અન દેવની સ્તુતિ કરુલા નીહી માંગનાત.


પાંચવા પેલા

10 પાંચવા દેવદુતની ખ્રિસ્તી વિરુધી જનાવરને રાજગાદીવર તેના પેલા ઉબરી દીદા, જેનેથી જનાવરને રાજવર આંદારા હુયી ગે અન લોકા પકે દુઃખને કારને પદરની જીબ ચાવી લીનાત.

11 તેહી તેહને દુઃખ અન ફોડસે કારને સરગને દેવની ટીકા કરનાત, પન તેહી તેહને વેટ કામાસે સાટી પસ્તાવા નીહી કરનાત.


સઠા પેલા

12 સઠા દેવદુતની મોઠી નય ફરાતવર તેના પેલા ઉબરી દીદા, અન ફરાત નયના પાની સુકાયજી ગે, જેકન પૂર્વ દિશાના રાજાસા યેવના મારોગ તયાર હુયી જા.

13 તેને માગુન મા અગરને ટોંડકન, ખ્રિસ્તી વિરુધી જનાવરને ટોંડકન અન ખોટા સીકવનારસે ટોંડકન દેડકાને જીસા તીન ભૂત સાહલા નીંગતા હેરનાવ.

14 યે તે ભૂત આહાત, જે ચમત્કાર દાખવતાહા અન સર્વશક્તિમાન દેવને મોઠા દિસને લડાયને સાટી અખે દુનેને રાજા સાહલા ગોળા કરુલા જાતાહા.

15-16 વેટ આત્માસી અધિકારી સાહલા અન તેહની સૈનિક સાહલા તે જાગાવર ગોળા કરાત જેલા હિબ્રૂ ભાષામા હર-મગદોન સાંગાયજહ. તે સાટી પ્રભુ ઈસુની સાંગા, “યી ગોઠ આયકા, મા ચોરને જીસા અચાનક યી રહનાહાવ. ધન્ય આહા તો માનુસ જો મા યેહે તાહા જાગતા હવા અન તેના કપડા તયાર રાખના હવા. તાહા તે નાગા નીહી હુયનાર અન કાહી પન તેહાલા લાજવનાર નીહી જો તો બાહેર ખુબ લોકાસે મદી બી જાયીલ.”


સાતવા પેલા

17 સાતવે દેવદુતની વારાવર તેના પેલા ઉબરી દીદા અન સરગના મંદિરને રાજગાદી માસુન એક મોઠા અવાજ ઈસા સાંગતા આયકાયની, “પુરા હુયી ગેહે.”

18 તાહા ઈજ, જાબ અન ગાજુના અવાજ ઉત્પન હુયના અન એક મોઠા ધરતીકંપ હુયના. યો ધરતીકંપ હોડા તાકતવાળા હતા કા ધરતીવર ઈસા મોઠા ધરતીકંપ માનસાસે ઉત્પતિને સમય પાસુન આતા પાવત નીહી હુયનેલ.

19 જેનેથી મોઠા સાહાર બાબિલોન સાહારના તીન ટુકડા હુયી ગેત અન અખે જાતિના અખા સાહારા નાશ હુયી ગેત. દેવની મોઠા સાહાર બાબિલોનલા આઠવ કરા કા તેલા તેને રગના દંડની બળતા દારીકાના રસના પેલા પાજ.

20 તે સમય, અખા ટાપુ એકાએક બુડી ગેત, અન આતા દરેક ડોંગર ગાયબ હુયી ગેત.

21 આકાશ માસુન માનસા સાહવર ખુબ જ મોઠલા કરા વરસુલા લાગનાત અન એક-એક કરા લગભગ પનાસ કિલોના હતા. કરાની તે અડચનને કારને લોકા દેવલા ટીકા કરુલા લાગનાત કાહાકા યી અડચન સહન નીહી હુય ઈસી હતી.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies