Aanlyn Bybel

- Advertensies -

પ્રકટીકરણ 14 - ડાંગી નવા કરાર


મેંડા અન 144,000 લોકા

1 માગુન મા હેરનાવ, મેંડા સિયોન ડોંગરવર ઊબા આહા. તેને હારી એક લાખ અન ચુમાલીસ હજાર લોકા આહાત, તેહને નીડાળવર મેંડાના નાવ અન તેને બાહાસના નાવ લીખેલ આહા.

2 અન મા સરગમા એખાદના અવાજ આયકનાવ જી આખડા વરહુન પડહ તે પકા પાનીના ગગરા સારકા મોઠા કા ત ગડગડાટને અવાજને સારકા ઉંચા હતા. મા જો અવાજ આયક હતાવ, તો વીણા વાજવતાહા તે વીણા વાજવનારસે જીસા અવાજ હતા.

3 તે માનસા રાજગાદીને પુડ અન ચાર પ્રાણી અન વડીલસે પુડ માની લે એક નવા ગાના લાવી રહનાહાત. તે એક લાખ અન ચુમાલીસ હજાર લોકાસે સીવાય, જેહાલા ધરતી વરુન ઈકત લીયેલ હતા, દુસરા કોની તી ગાના નીહી સીકી સક હતાત.

4 યે તે લોકા આહાત જે બાયકાસે સંગત પાસુન અશુદ નીહી હુયલા, પન યે કુંવારા આહાત. જઠ બી મેંડા જાહા, યે તેહને હારી ચાલતાહા. દેવ અન મેંડાને સાટી પુડલા પીકને રુપમા તેહાલા માનસા સાહમાસુન ઈકત લીયેલ આહા.

5 તેહને ટોંડ માસુન ખોટા નીહી નીંગનેલ અન તે નિર્દોષ આહાત.


તીન દેવદુતસી જાહેરાત કરી

6 તાહા મા એક દુસરા દેવદુતલા આકાશમા ઉંચે ઉડતા હેરનાવ. તે દેવદુતની તે દેવની બેસ ગોઠલા લીયેલ હતા જી કદી નીહી બદલ, તેની ધરતીવર રહનાર લોકા, દરેક દેશ, અખે જાતિ અન દરેક પરકારની ભાષામા તેના પરચાર કરા.

7 તો મોઠલે આરડીની ઈસા સાંગ હતા, “દેવલા બીહા અન તેની સ્તુતિ કરા! કાહાકા આતા તેને નેયના દિસ યી ગેહે. જેની સરગ અન ધરતી અન પાનીને ઝરા સાહલા બનવા, તેની આરાધના કરા.”

8 તેને માગુન એક દુસરા દેવદુત આના અન સાંગના, “તેના અખા નાશ હુયી ગેહે! આતા બાબિલોનના અખે રીતે નાશ હુયી ગેહે. બાબિલોનના સીનાળીને કામાસી ધરતીને અખે જાતિ સાહલા ભ્રષ્ટ કરી દીદાહા. યી ઈસા હતા જીસા બાબિલોનની તેહાલા દારીકાના રસ પેવલા દીના, અન યે કારને દેવ તેહાલા દંડ દીલ.”

9 તેને માગુન તીસરા દેવદુત આના અન મોઠલેન આરડીની સાંગના, “જો કોની ખ્રિસ્તી વિરુધી જનાવર કા ત તેને મુરતીની આરાધના કરતીલ અન તેને નીડાળવર કા ત તેને હાતવર તેના સીકા મારવીલ,

10 ત તેલા દેવને રગના દારીકાના રસ પેવાડવામા યીલ, જી ભેળસેળ વગરના, તેને રગને વાટકીમા ટાકેલ આહા. અન તેલા પવિત્ર દેવદુત અન મેંડાને પુડ ઈસતો અન ગંદકના દુઃખ દીજીલ.

11 અન તેહના દુઃખના ઢુકટ કાયીમ જ વર ઉઠતા રહીલ, અન જે તે જનાવર અન તેની મુરતીની ભક્તિ કરતાહા, અન જે તેને નાવના સીકા લેતાહા, તેહાલા રાત-દિસ કાહી ચેન નીહી મીળનાર.”

12 પવિત્ર લોકાસી ધીર તેમા જ આહા, જે દેવની આજ્ઞા માનતાહા અન ઈસુવર વીસવાસ ઠેવતાહા.

13 માગુન મા સરગ માસુન એખાદલા માલા ઈસા સાંગતા આયકનાવ, “યે ગોઠી સાહલા લીખ: આતા પાસુન તે લોક ધન્ય આહાત, જે પ્રભુવર વીસવાસ કરીની મરી જાતાહા.” તાહા પવિત્ર આત્મા સાંગહ, “ઈસા જ હુય, જેથી તે તેહને મેહનત માગુન આરામ કરત, કાહાકા તેહના ભલાયના કામા તેહને હારી જાતાહા.”


ધરતીને પીકની કાપની

14 માગુન મા એક ઊજળા આબુટ હેરનાવ, અન મા એખાદ માનુસને પોસા સારકા તેનેવર બીસતા હેરનાવ. તેને ડોકીવર સોનાના મુંગુટ હતા અન હાતમા એક ધારવાળા અસે હતા.

15 તાહા ચોથા દેવદુત સરગના મંદિર માસુન નીંગના અન મોઠલેન આરડીની આબુટવર બીસનારલા સાંગના, “તુને ધારવાળા ઈળાકન કાપની કર, કાહાકા કાપનીના સમય યી ગેહે અન ધરતીના પીક પીકી ગેહે.”

16 આબુટવર બીસનારની તેના ધારવાળા ઈળા ધરતીવર ચાલવા અન ધરતીના પીક કાપાયજી ગે.

17 તાહા એક દુસરા દેવદુત સરગના મંદિર માસુન નીંગના, તો પદર એક ધારવાળા ઈળા લી હતા.

18 એક દુસરા દેવદુતની, જો ધારવાળા ઈળા લી હતા, જેલા ઈસતોવર સતા હતી, તો વેદી વરુન યીની ઉંચા અવાજકન તે દેવદુતલા સાંગના, “તુના ધારવાળા ઈળા ચાલવીની ધરતીને દારીકાને વાડી માસુન દારીકા ગોળા કરીલે, કાહાકા તેના દારીકા પીકી ગેહેત.”

19 તાહા તે દેવદુતની તેના ધારવાળા ઈળાકન કાપુલા લાગના અન ધરતીને દારીકાને વાડી માસુન પીક ગોળા કરી લીના. અન તેલા દેવને રગને મોઠે કુંડમા શિક્ષાને સાટી ટાકી દીના.

20 અન તે દારીકા સાહલા સાહારને બાહેરને દારીકાને રસ કુંડમા ચુરી ટાકા અન તે માસુન રગત નીંગના, તી હોડા ઊંડી ધારને રુપમા વહુલા લાગના કા ઘોડાને લગામ પાવત પોહચી ગે, અન તીનસે કિલોમીટર પાવત વહી ગય.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies