Aanlyn Bybel

- Advertensies -

પ્રકટીકરણ 13 - ડાંગી નવા કરાર


દરે માસુન દોન જનાવર નીંગનાત

1 તાહા મા એક ખ્રિસ્તી વિરુધી જનાવરલા દરે માસુન નીંગતા હેરનાવ, તેલા દસ શિંગા અન સાત ડોકે હતેત. તેને દસ શિંગા સાહવર એક-એક મુંગુટ હતા અન દરેક નીડાળવર દેવને ટીકાના એક નાવ લીખેલ હતા.

2 મા જે ખ્રિસ્તી વિરુધી જનાવરલા હેરનાવ, તો ચિતાને જીસા હતા, પન તેના પાય નડગને પાય જીસા હતાત અન તેના ટોંડ સિંહને ટોંડને જીસા હતા. અગરની તેલા તેના સામર્થ્ય, રાજગાદી અન મોઠા અધિકાર દી દીદા.

3 મા તેને એક ડોકીવર ઈસા એક વેટ ભારી ઘાવ હેરનાવ, ઈસા લાગ કા તો મરુને અનીવર આહા; માગુન તેના જીવ લેનાર ઘાવ બેસ હુયી ગે. તે સાટી અખી ધરતીના લોકા નવાય કરીની તે ખ્રિસ્તી વિરુધી જનાવરને માગ ચાલનાત.

4 લોકાસી અગરની ભક્તિ કરનાત, કાહાકા તેની ખ્રિસ્તી વિરુધી જનાવરલા અધિકાર દીયેલ હતા અન તેહી ઈસા સાંગતા જનાવરની બી પુંજા કરી, “યે જનાવરની બરાબરી કોન કરી સકહ? અન કોન તેને હારી લડાય કરી સકહ?”

5 ખ્રિસ્તી વિરુધી જનાવરલા મોઠાય મારુલા અન દેવની ટીકા કરુની પરવાનગી અન બેતાળીસ મહિના પાવત સતા કરુલા સાટી અધિકાર દીદા.

6 તે સાટી તી ખ્રિસ્તી વિરુધી જનાવર દેવના ટીકા કરુલા અન તેના નાવ, તેની રહુની જાગા અન તે લોકાસી નિંદા કરુલા લાગના, જી સરગમા રહહ.

7 ખ્રિસ્તી વિરુધી જનાવરલા પવિત્ર લોકાસે હારી લડાય કરુલા આજુ તેહાલા હરવુની પરવાનગી મીળેલ આહા અન તેલા દરેક કુળ, અખે જાતિ, ભાષા અન દેશવર અધિકાર દીયેલ આહા.

8 ધરતીવર રહનાર અખા લોકા તેની ભક્તિ કરુલા લાગનાત, મતલબ તે અખા લોકા જેહના નાવ દુનેની શુરુઆત પાસુન મેંડાને જીવનને ચોપડીમા નીહી લીખેલ જે દુને બનવેલ તે સમય પાસુન ઘાત (મારી ટાકેલ) હુયેલ આહા.

9 દરેક જે માને ગોઠલા સમજુલા માગતાહા, તેની તે ગોઠલા ધેનથી આયકુલા પડ.

10 જેહાલા ઝેલમા કોંડવુલા નકી કરેલ આહા, તે નકી જ ઝેલમા કોંડવાયતીલ. અન જેહના મરન તલવારકન મરુલા આહા, તે નકી જ તલવારકન મરતીલ. આતા જરુરી આહા કા પવિત્ર લોકા ધીર અન વીસવાસ રાખત.


ધરતી માસુન જનાવર નીંગના

11 તાહા મા એક દુસરા ખ્રિસ્તી વિરુધી જનાવરલા ધરતી માસુન નીંગતા હેરનાવ. જેને મેંડાને સારકા દોન શિંગા હતાત અન તી અગરને સારકા બોલ હતા.

12 યો દુસરા જનાવર તે પુડલે ખ્રિસ્તી વિરુધી જનાવરની અખી સતાના ઉપેગ તેને સમુર કરહ. દુસરા ખ્રિસ્તી વિરુધી જનાવર ધરતી અન તેનેવર રહનાર સાહપાસી તે પુડલે ખ્રિસ્તી વિરુધી જનાવરની ભક્તિ કરવ હતા, જેના જીવ લેનાર ઘાવ માચાયજી ગે હતા.

13 યો દુસરા જનાવર મોઠલા ચમત્કાર કરી દાખવ હતા. હોડે સુદી કા તો અખેસે દેખત આકાશ માસુન ધરતીવર ઈસતો વરસવ હતા.

14 ધરતીવર રહનાર લોકા દુસરે ખ્રિસ્તી વિરુધી જનાવરને તે ચમત્કારના કામ સાહલા જેહાલા પુડ જનાવરસે સમુર દાખવુના અધિકાર તેલા દેવુમા આનેલ, તેલા હેરી પ્રભાવિત હુયી ધોકા ખાયી ગેત જી તો પુડલે જનાવરને શક્તિકન દાખવ હતા. તેની ધરતીવર રહનાર સાહલા તે જનાવરની મુરતી બનવુલા સાટી સાંગના, જો તલવાર ઘાયલ હુયી ગે હતા, પન માગુન બેસ હુયી ગે હતાત.

15 તે દુસરે ખ્રિસ્તી વિરુધી જનાવરલા પુડલે ખ્રિસ્તી વિરુધી જનાવરને મુરતી બનવીની તેલા જીતા કરુલા બી શક્તિ દીદી, જેથી તી મુરતી બોલી બી સક અન તે અખે લોકા સાહલા મારવી ટાક જે તી મુરતીની ભક્તિ-પ્રાર્થના નીહી કરત.

16 તો દુસરા જનાવર અખે લોકા સાહલા, તો બારીક હવા નીહી ત મોઠા, ખાનદાન હવા નીહી ત ગરીબ, સુટક હવા નીહી ત દાસ હતાત, મતલબ અખે લોકા સાહલા મજબુર કરના કા તે પુડલે જનાવરના નાવ તેહને જેવે હાતવર કા ત તેહને નીડાળવર સીકા મારવત.

17 જેનેવર તે ખ્રિસ્તી વિરુધી જનાવરના સીકા મતલબ તે જનાવરના નાવ, કા ત તેને નાવની સંખ્યા નીહી લાવેલ આહા, તો કાહી ઈકત લી કા ત ઈકી નીહી સક.

18 અઠ સમજુની જરુર આહા. જો અકલવાળા આહા, તો ખ્રિસ્તી વિરુધી જનાવરના નાવની સંખ્યા ગની લે, કાહાકા તી એખાદ માનુસને નાવની સંખ્યા આહા અન તેની સંખ્યા છસો સાસેટ આહા.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies