પ્રકટીકરણ 11 - ડાંગી નવા કરારદોન સાક્ષી 1 તેને માગુન એખાદની માલા માપુલા સાટી એક સડી દીદી અન કોની સાંગા: “ઉઠ, દેવના મંદિર અન વેદીના માપ લે અન તઠ હાજર આરાધના કરનારસી ગનતરી કરા. 2 પન મંદિરને બાહેરના આંગનલા નોકો માપસે; કાહાકા તી બિન યહૂદીસે હાતમા સોપી દીદાહા, અન તે બેતાળીસ મહિના પાવત પવિત્ર સાહાર યરુસાલેમલા ખુંદી ટાકતીલ. 3 અન મા માને દોન સાક્ષી સાહલા યો અધિકાર દીન કા તે તે બારસે સાઠ દિસ પાવત કોથળાના ડગલા પોવીની ભવિષ્યવાની પરગટ કરતીલ.” 4 યે તે જ જયતુનના દોન ઝાડા અન દોન દીવા આહાત, જે દુનિયાને પ્રભુને પુડ ઊબા રહતાહા. 5 જો કોની તેહાલા નુકશાન કરુલા માગતાહા, ત તેહને ટોંડ માસુન ઈસતો નીંગહ અન તી તેહને દુશ્મન સાહલા નાશ કરી ટાકહ, અન જો કોની તેહાલા નુકશાન કરુલા માગીલ, તેલા મરુલા પડીલ. 6 તેહાલા આકાશલા બંદ કરુલા અધિકાર આહા, જેથી તે ભવિષ્યવાનીને પુરા સમય પાવત પાની નીહી વરસ. તેહાલા પાનીલા રગતમા બદલુલા અન જદવ-જદવ તેહની મરજી હુય, તદવ-તદવ ધરતીવર દરેક પરકારના સંકટ દવાડુલા અધિકાર આહા. 7 જદવ તે તેહની સાક્ષી દી દેતીલ, તદવ નરક કુંડ માસુન નીંગનાર ભયંકર ખ્રિસ્તી વિરુધી જનાવર તેહને હારી લડાય કરીલ અન તેહાલા હરવીની મારી ટાકીલ. 8 તેહની લાસ તે મોઠે સાહારને મારોગ સાહલા પડી રહતીલ, અન તે સાહારના નિશાનીને રુપમા સદોમ સાહાર કા ત મિસર દેશમા આનાહા અન જઠ તેહને પ્રભુલા કુરુસવર ટાંગી દીદેલ. 9 સાડા તીન દિસ પાવત અખે જાતિ, કુળ, ભાષા, અન દેશ માસુન લોકા તેહને મુરદા સાહલા હેરુલા યેતીલ અન તે મુરદા સાહલા મસાનમા દાટુલા પરવાનગી નીહી દેનાર. 10 યે ધરતીવર રહનારા લોકા તે દોન જનાસા મરન હુયના તાહા ખુશી હુયી આનંદ કરતીલ અન એક દુસરેલા ભેટ દેતીલ, કાહાકા યે દોન દેવની ગોઠ સીકવનાર ધરતીવર રહનાર લોકા સાહલા સતાવની કર હતાત. 11 પન સાડા તીન દિસ માગુન દેવ સહુન યે દોની જન સાહમા જીવનના વારા આના અન તે ઉઠી બીસનાત. તાહા અખા હેરનારા પકા બીહી ગેત. 12 તેને માગુન તે દોની જનસી સરગ માસુન એક અવાજ આયકનાત, જેની તેહાલા જોરથી આરડના અન સાંગના, “અઠ, વર યે,” અન યે તેહને દુશ્મનસે હેરતા-હેરતા આબુટકન ભરાયજેલ સરગમા નીંગી ગેત. 13 તે સમયમા એક મોઠા ધરતીકંપ હુયના અન સાહારના માળેસા દસવા ભાગ નાશ હુયી ગે અન સાત હજાર માનસા ધરતીકંપમા મરી ગેત અન જે બચી ગેત તેહી બીહીની સરગના દેવની સ્તુતિ કરનાત. 14 આતા દુસરી અડચન પુરી હુયી ગય. હેરા, તીસરી અડચન લેગજ યી રહનીહી. સાતવા રનશિંગડા 15 જદવ સાતમા દેવદુતની રનશિંગડા વાજવા. તાહા મા સરગમા મોઠા અવાજ સાહલા આરડતા આયકનાવ: “યે દુનેના રાજ આપલા પ્રભુ અન તેને ખ્રિસ્તના રાજ્ય બની ગેહે અન તો કાયીમની કાયીમ રાજ કરીલ.” 16 ચોવીસ વડીલ, જે દેવને પુડ તેહને રાજગાદીવર બીસેલ આહાત, તે ઉબડા પડનાત અન ઈસા સાંગતા દેવની આરાધના કરુલા લાગનાત: 17 “સર્વશક્તિમાન પ્રભુ દેવ, જો આહા અન કાયીમ હતા, આમી તુલા આભાર માનજહન. કાહાકા તુ તુને સામર્થ્યના કામ કરનાહાસ અન આતા ધરતીવર તેના રાજ શરુ કરી દીનાહા. 18 બિન યહૂદી તુવર રગવાયનાત અન તો સમય આહા કા તુ તુની રગ દાખવુના અન જે મરી ગેહેત તે અખેસા નેય કરુના સમય યી ગેહે. અન તુના સેવકો, દેવ કડુન સીકવનાર અન પવિત્ર લોકા સાહલા અન તે બારીક-મોઠલે સાહલા જે તુનેકન બીહતાહા, તેહાલા ઈનામ દેવુમા યીલ. અન તો સમય યી પુરનાહા કા તે લોકાસા નાશ કરવામા યે, જે ધરતીના નાશ કરતાહા.” 19 તાહા સરગના મંદિર ઉગડી ગે અન મંદિરમા દેવને કરારની પેટી દેખાયની. ઈજ, જાબ અન ગાજના મોઠા અવાજ ઉત્પન હુયના, ધરતીકંપ હુયના અન ગારાને દગડાસે હારી પાની વરસના. |
Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation