Aanlyn Bybel

- Advertensies -

પ્રકટીકરણ 1 - ડાંગી નવા કરાર


પરિચય

1 યી ચોપડી તે ગોઠીસા વરનન કરહ જી દેવની ઈસુ ખ્રિસ્તલા દાખવી. તેલા દેવની યે સાટી દાખવી જેથી તો તેને ચાકર સાહલા તે ઘટનાસે બારામા સાંગી સક જી લેગજ હુયીલ. ઈસુની તેને દેવદુતલા તે સંદેશને હારી માને પાસી મતલબ તેના દાસ યોહાન પાસી દવાડા.

2 યોહાનની તી અખા જ લીખા, જી તેની હેરા, મજે તો સંદેશ જો દેવ સહુન આનેલ અન તી અખા જ જી ઈસુ ખ્રિસ્તની સાંગેલ હતા.

3 ધન્ય આહા તો જો યે ભવિષ્યવાનીલા વાંચહ અન તે જે દુસરેલા વાંચીની આયકવરતાહા અન યેમા લીખેલ ગોઠી સાહલા માનતાહા, કાહાકા યે ગોઠી લેગજ હુયુલા આહાત.


સાતી મંડળી સાહલા યોહનની સલામ

4 મા યોહાન, યી કાગદ તુમાલા સાત મંડળીસે વીસવાસીસે સાટી લીખી રહનાહાવ જે આસિયા વિસ્તારમા આહાત. મા પ્રાર્થના કરાહા કા દેવ જો આહા, અન જો કાયીમ પાસુન હતા, અન જો યેવલા આહા; અન તે સાત આત્માસાહ સહુન, જી દેવને રાજગાદીને પુડ આહાત, તેહા સહુન તુમાલા કૃપા અન શાંતિ મીળ.

5 જો વીસવાસ યોગ્ય સાક્ષી આહા, ઈસુ ખ્રિસ્ત મરના માગુન ફરીથી જીતા હુયનાર માસુન પુડલા અન યે દુનેને અખે રાજાસા રાજા આહા. તો આપાલા માયા કરહ અન તેની તેને રગતકન આપાલા પાપ સાહમાસુન સોડવી લીદા.

6 અન તેની આપાલા એક રાજ્ય અન દેવ બાહાસને સાટી દેવના યાજક બનવી દીદાહા. તેલા માન અન તેના સામર્થ્ય યુગાન-યુગ પાવત બની રહ. આમેન.

7 આયકા, તો આબુટ હારી યેવલા આહા. દરેક માનુસ તેલા હેરીલ, અન જે લોકાસી તેલા ઈંદેલ હતા તે પન ઈસુલા યેતા હેરતીલ. ધરતીના અખા લોકા જાહા તેલા હેરતીલ તાહા જોર-જોરથી રડતીલ, હય, ઈસા હુયીલ! આમેન.

8 મા જો આહાવ, અન જો કાયીમ હતા, અન જો યેવલા આહા, તોજ સર્વશક્તિમાન પ્રભુ દેવ સાંગહ, “આલ્ફા અન ઓમેગા મા આહાવ.”


યોહાનલા ખ્રિસ્તના દરશન

9 મા ખ્રિસ્તમા તુમના ભાવુસ યોહાન આહાવ અન ઈસુને સાટી તુમને હારી દુઃખ સાહમા, દેવને રાજમા, અન ધીરજકન દુઃખ સહન કરુલા ભાગીદાર આહાવ. મા દેવની ગોઠ આયકવુલા અન ઈસુને બારામા સાક્ષી દેવને કારને પાતમસ નાવને ટાપુમા હતાવ.

10 મા પ્રભુને દિસી પવિત્ર આત્માની માલા આગેવાની કરી અન મા માને પાઠીમાગ કાહળેને જીસા અવાજલા મોઠલેન યી સાંગતા આયકનાવ,

11 તેની માલા સાંગા, “જી કાહી તુ હેરહસ, તેલા ચોપડીમા લીખીની સાતી મંડળી સાહપાસી દવાડી દે, જે યે સાહારમા આહાત. એફેસસ, સુમરના, પરગામન, થુવાતીરા, સાર્દિસ, ફિલાદેલફિયા અન લાવદીકીયા.”

12 તાહા મા જો માને હારી બોલ હતા તેલા; હેરુલા સાટી ટોંડ ફીરવનાવ; અન માગ ફીરીની મા સોનાના સાત દીવા હેરનાવ.

13 અન તે દિવાસે મદી માનુસને પોસાને જીસા દીસનાર એક ગોહોલા હેરા, જો એક લાંબા બાહેરના ડગલા પોવેલ હતા જો પાય પાવત પુર હતા, અન તેને સાતીવર સોનેરી રંગના પટા પોવેલ હતા.

14 તેને ડોકાના કેશ કાપુસને અન બરફને જીસા ઊજળા હતાત, અન તેના ડોળા ઈસતોને ઝાળ જીસા હતાત.

15 તેના પાય ભટીમા ધગવેલ પીતળને સારકા તીગાગ હતાત, અન તેના જાબ મોઠલે લબકની ગાજતેહે તેને જીસા હતા.

16 તેની તેને જેવે હાતમા સાત ચાંદને લીયેલ હતેત, અન તેને ટોંડ માસુન તેજ ઈસી દોન ધારવાળી તલવાર નીંગ હતી; અન તેના ચેહરા દુફારને સમયમા ચમકનાર દિસને સારકા ચમક હતા.

17 જદવ મા તેલા હેરનાવ, ત તેને પાયસી મરેલને સારકા પડનાવ, પન તેની માનેવર તેના જેવા હાત ઠેવીની સાંગા, “બીહસ નોકો; મા પુડલા અન સેલા આહાવ, અન મા તોજ આહાવ જો જીવન દેહે.

18 મા એક વખત મરી ગે હતાવ, પન આતા મા જીતા આહાવ અન કાયીમ જીતા રહીન. માપાસી મરનવર અન પાતાળવર બી અધિકાર આહા.”

19 “તે સાટી તુ યે અખે વસ્તુ સાહલા ચોપડીમા લીખ જેહાલા તુ હેરનાહાસ, અન તે દોની ગોઠીસે બારામા બી લીખ જી યેને માગુન ભવિષ્યમા હુયુલા જ આહાત.”

20 આતા મા દાખવીન કા માને જેવે હાતસે સાત ચાંદનેસા કાય અરથ આહા અન સોનાના સાત દીવાના અરથ કાય આહા. તેના અરથ યો આહા: સાત ચાંદને તે દેવદુત સાહલા દાખવહ જે સાત મંડળી સાહલા સંબાળતાહા, અન સાત દીવા તે સાત મંડળેલા સાહલા દાખવતાહા.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies