Aanlyn Bybel

- Advertensies -

ફિલિપી 1 - ડાંગી નવા કરાર


સલામ

1 યો કાગદ પાવુલ અન તિમોથી સહુન આહા જે ઈસુ ખ્રિસ્તના સેવક આહાત. યી ખ્રિસ્ત ઈસુમા તે પવિત્ર લોકા અન ફિલિપ સાહારમા રહનાર મંડળીના આગેવાન અન સેવકસે સાટી આહા.

2 આપલા દેવ બાહાસ અન પ્રભુ ઈસુ ખ્રિસ્ત સહુન તુમાવર કૃપા કર અન શાંતિ મીળ.


ધન્યવાદ અન મંડળીને સાટી પ્રાર્થના

3 મા જદવ-જદવ તુમના આઠવ કરાહા, તદવ-તદવ માને દેવના આભાર માનાહા.

4 અન જદવ બી મા તુમને અખેસે સાટી પ્રાર્થના કરાહા ત કાયીમ ખુશીથી પ્રાર્થના કરાહા.

5 કાહાકા તુ જે દિસ પાસુન બેસ ગોઠવર વીસવાસ કરનાહાસ, તાહા પાસુન ત આજ પાવત તુ ઈસુ ખ્રિસ્તને બારામા બેસ ગોઠના પરચાર કરુલા સાટી માના ભાગીદાર રહનાહાસ.

6 માલા યે ગોઠના ભરોસા આહા, કા દેવની તુમનેમા ચાંગલા કામ ચાલુ કરાહા, તોજ તેલા ઈસુ ખ્રિસ્ત ફીરી યીલ તે દિસ પાવત પુરા પન કરીલ.

7 યી ખરા આહા કા મા તુમને અખેસે સાટી ઈસા જ ઈચાર કરા, કાહાકા મા તુમાલા પકી માયા કરાહા. યે સાટી કા જદવ મા ઝેલમા આહાવ કા ત બેસ ગોઠની સંબાળ અન તેલા ખરા સાબિત કરી રહનાહાવ તાહા તુમી અખા માને હારી દેવની કૃપામા ભાગીદાર આહાસ.

8 યેમા દેવ માના સાક્ષી આહા કા મા ઈસુ ખ્રિસ્તને સારકા માયા કરીની તુમને અખેસે હારી મીળુની મરજી રાખાહા.

9 અન માની પ્રાર્થના યી આહા, કા એક દુસરેવર તુમની માયા, ગેન અન અખે રીતની સમજને હારી આજુ પુડ વદત જા.

10 જેથી તુમી અખેસે કરતા ખરે ગોઠી સાહલા જાની સકા અન ખ્રિસ્તલા માગાજ યેવને દિસ પાવત દોસ વગરના અન પવિત્ર રહા.

11 અન દેવની મહિમા અન વાનુલા સાટી તે દેવલા પસંદ પડ તીસા નેયી સ્વભાવકન ભરપુર હુયત જા, જી ઈસુ ખ્રિસ્ત જ દી સકહ.


કયદીને રુપમા સેવા

12 ઓ ભાવુસહો, માની મરજી આહા, કા તુમી યી જાની લે કા માનેવર જી વરતેલ આહા, તી ખુબ લોકા સાહલા બેસ ગોઠવર વીસવાસ કરુના કારન બનવહ.

13 હોડે સુદી કા સમ્રાટ કાઈસારને રાજ માહાલના અખા સિપાય લોકા અન જે બાકી આહાત તે અખે લોકાસાહમા યી પરગટ હુયી ગેહે કા મા ઝેલમા આહાવ, કાહાકા મા ખ્રિસ્તની સેવા કરાહા.

14 અન પ્રભુમા જે ભાવુસ અન બહનીસ આહાત, તેહા માસલા પકા લોકાસી મા ઝેલમા હતાવ તેને કારને હોડા હિંમતવાન બની ગેત કા તે ભેવ વગર દેવને વચનના પરચાર કરતાહા.

15 થોડાક લોકા ત ભાનગડ અન માના મન બાળુને સાટી ખ્રિસ્તને બેસ ગોઠના પરચાર કરતાહા પન આજુ થોડાક લોકા ઈમાનદારીકન પરચાર કરતાહા.

16 જે લોકા ઈમાદારીકન પરચાર કરતાહા, તે માયાને કારને કરતાહા કાહાકા તેહાલા માહીત આહા કા ખ્રિસ્તને બારામા બેસ ગોઠલા સંબાળુને કારને મા ઝેલમા ટાકાયનાહાવ.

17 પન તે દુસરા લોકા ઈમાનદારીકન નીહી પન પદરના જ બેસ હુય તેને કારને ખ્રિસ્તને બારામા પરચાર કરતાહા, યી સમજી ન કા તે અઠ ઝેલમા માને દુઃખ સાહલા આજુ વદવત.

18 ત કાય હુયના? દરેક રીતે વેટ ઈરાદા કન કા ત ચાંગલા ઈરાદા કન, ખ્રિસ્તને બારામા બેસ ગોઠના પરચાર હુયી રહનાહા, અન મા તેકન આનંદમા આહાવ અન આનંદમા બી રહીન.

19 કાહાકા માલા માહીત આહા કા તુમને વિનંતી મારફતે, અન ઈસુ ખ્રિસ્ત મારફતે દવાડેલ પવિત્ર આત્માના સહાયને કારને, માના ઝેલ માસુન બચાવ હુયીલ.


જીતા રહુલા ખ્રિસ્ત આહા

20 માની ખુબ મોઠી આશા અન મરજી યી આહા, કા મા કની ગોઠમા લાજવાયજા નીહી. પન માનેમા ખ્રિસ્તને બારામા બોલુની હિંમત હુય, જીસા કા મા માગલે દિસસાહમા કરનેલ. ભલે મા જીતા રહા કા ત મરી જા, મા માને પુરા જીવન મારફતે ખ્રિસ્તલા માન દેતા રહીન.

21 કાહાકા જો મા જીતા રહા ત તી દેવલા માન દેવલા સાટી હુયીલ, અન જદવ મા મરી જાયીન ત યી માને સાટી બેસ હુયીલ કાહાકા તાહા મા ખ્રિસ્તને હારી રહીન.

22 પન જો શરીરમા જીતા રહીન ત મા ખ્રિસ્તને સાટી લાભકારક કામ કરી સકીન, યે સાટી માલા માહીત નીહી કા મા કોનાલા પસંદ કરુ.

23 કાહાકા મા દોનીસે બારામા ઈચારમા પડેલ આહાવ; મન ત હુયહ કા મરી ન ખ્રિસ્ત પાસી જાયી ન રહુ, કાહાકા યી ખુબ બેસ આહા.

24 પન તુમને સાટી માના જીતા રહુના ખુબ જરુરી આહા.

25 અન યે સાટી કા માલા યેની ખાતરી આહા. અન માલા માહીત આહા કા મા જીતા રહીન, અન તુમને અખેસે હારી રહીન તેકન મા તુમાલા વીસવાસમા મજબુત હુયુલા અન તેનેમા ખુશ રહુલા સાટી સહાય કરીન.

26 જદવ મા ફીરીની તુમને પાસી યીન ત જી કાહી તો માને મારફતે કરહ તેને કારને તુમને પાસી ખ્રિસ્ત ઈસુમા વાનુલા સાટી આજુ બી કારન હવાત.


કોસીસ અન ખ્રિસ્તને સાટી દુઃખ સહન કરુલા

27 ફક્ત હોડાક કરા કા તુમની ચાલચલગત ખ્રિસ્તની બેસ ગોઠને યોગ્ય રહ. યે રીતે જો મા યીની તુમાલા હેરા, કા ત નીહી બી યે, તુમને બારામા યી આયકા કા તુમી એક મનના હુયેલ આહાસ, અન એકહારી એક મનના હુયી બેસ ગોઠને વીસવાસને સાટી કરત રહતાહાસ.

28 અન કને પન ગોઠમા વિરુધ કરનાર સાહલા હેરી બીહસે નોકો. તુમની યી હિંમત તેહને સાટી નાશ હુયુની ચોખી નિશાની આહા, પન તુમને સાટી યી દેવ સહુન તારનની નિશાની આહા.

29 કાહાકા દેવની તુમાલા ફક્ત ખ્રિસ્તવર વીસવાસ કરુલા જ નીહી પન તેને સાટી દુઃખ પન સહુની કૃપા દીદીહી કાહાકા તુમી તેવર વીસવાસ કરતાહાસ.

30 અન તુમાલા તીસી જ તકલીફ સહન કરુલા આહા, જીસી તુમી માલા ગે તે પુડલે સમયમા કરતા હેરનાહાસ, અન આતા પન આયકતાહાસ કા મા તીસી જ તકલીફ સહન કરાહા.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies