ફિલેમોન 1 - ડાંગી નવા કરારસલામ 1 મા, પાવુલ યે કાગદલા લીખાહા, મા ઝેલમા આહાવ કાહાકા મા ઈસુ ખ્રિસ્તને બારામા પરચાર કરાહા. મા અન આમને હારીના વીસવાસી તિમોથી તુલા સલામ સાંગતાહા. આમના માયાના દોસતાર, અન આમને હારીના ફિલેમોનલા લીખાહા. 2 અન મા આપલી બહનીસ આફિયા અન આરકીપસ, જો એક સૈનિકને ગત પ્રભુની સેવા કરહ અન તે મંડળીના લોકા જે તુને ઘરમા બીસતાહા તેહાલા લીખાહા. 3 મા પ્રાર્થના કરાહા કા આપલા દેવ બાહાસ અન પ્રભુ ઈસુ ખ્રિસ્ત તુમાલા કૃપા અન શાંતિ દે. આભાર અન પ્રાર્થના 4 મા જદવ બી માને પ્રાર્થના સાહમા તુલા આઠવ કરાહા, ત માને દેવના કાયીમ આભાર માનાહા. 5 કાહાકા મા પ્રભુ ઈસુમા તુને વીસવાસ અન દેવને અખે લોકાસે સાટી તુને માયાને બારામા આયકાહા. 6 મા પ્રાર્થના કરાહા વીસવાસ કરનારસે હારી તુની જી સંગત આહા તી તુને તે અખે ચાંગલે વસ્તુ સાહલા જાનુને મારફતે જી દેવની આપાલા દીયેલ આહા, તી વદત જાયી અખા ખ્રિસ્તની મહિમાને સાટી હુય. 7 કાહાકા હે માયાના ભાવુસ, માલા દુસરેને સાટી તુને માયાલા આયકીની પકા આનંદ અન ઉત્સાહિત હુયનાવ, યે સાટી કા તુને મારફતે દેવના લોકા સાહલા આનંદ હુયનાહા. ઓનેસીમસને સાટી વિનંતી 8-9 યે કારનકન મા તુલા ખ્રિસ્તમા એક વીસવાસીને રુપમા બેસ કામ કરુલા સાટી સાંગાહા. મા ખ્રિસ્તના પસંદ કરેલ ચેલાના રુપમા હિંમત રાખી સકાહા અન તુલા યી કરુલા સાટી હુકુમ દી સકાહા. પન મા ફક્ત તુલા જ સાંગાહા, કાહાકા માલા માહીત આહા કા તુ માવર અન તુને હારીને વીસવાસ કરનાર સાહવર માયા કરહસ. મા પાવુલ, એક ડવર માનુસ આહાવ અન ખ્રિસ્ત ઈસુની સેવા કરુને કારને એક કયદી બી આહાવ. 10 મા ઓનેસીમસને સાટી તુલા વિનંતી કરાહા, જો માને પોસાને ગત આહા. જદવ મા ઝેલમા હતાવ ત તો ખ્રિસ્તમા માના પોસા બની ગે. 11 તો ત એક સમયમા તુને કાહી કામના નીહી હતા, પન આતા તુને અન માને દોનીસે મોઠે કામના આહા. 12 મા ઓનેસીમસલા તુને પાસી પરત દવાડાહા, જેલા મા પુરા મનથી માયા કરાહા. 13 બેસ ગોઠને સાટી જદવ મા ઝેલમા આહાવ તાહા માની મદત કરુલા સાટી તુને જાગાવર મા તેલા આનંદથી રાખનાહાવ. 14 પન તુને પરવાનગી વગર ઈસા કરુલા સાટી માની ઈચ્છા નીહી. તાહા જે ઉપકાર તુમી કરતાહાસ તે જબરજસ્તીકન નીહી પન રાજીખુશીથી હુય. 15 કદાસ યી જ કારન હતા કા દેવની ઓનેસીમસલા થોડાક સમય સાટી તુને પાસુન દુર પોળી જાવલા સાટી પરવાનગી દીદી હવી જેથી તો ખ્રિસ્તવર વીસવાસ કરી સક, અન તેના પરીનામ યી યે કા તુ કાયીમને સાટી તેલા મેળવી સકસ. 16 પન તુ આતા તેલા ફક્ત તુના ગુલામ જ નોકો સમજસીલ પન તો એક ગુલામ કરતા વદારે આહા, આતા તો એક હારીના વીસવાસી આહા જેનેવર તુ માયા કરી સકહસ. મા તેવર પકા માયા કરાહા પન તુલા તેલા દોની રુપમા આજુ પન વદારે માયા કરુલા પડ. મજે પદરને ગુલામને રુપમા અન પ્રભુમા એક ભાવુસને રુપમા. ફીલેમોનની આજ્ઞાપાલનકન ઉત્સાહિત 17 જો તુ માલા તુના ભાગીદાર ગનહવાસ, ત જદવ ઓનેસીમસ તુ પાસી પરત યીલ ત તેને હારી તેજ ખુશીથી વર્તન કરજોસ જીસા તુ માના આવકાર કરહસ. 18 જો તો કને પન પરકારે તુના કાહી ખોટા કરનાહવા કા ત કને બી વસ્તુને સાટી તુના કરજદાર હવા, ત મા તી તુલા ચુકવી દીન. 19 મા પાવુલ માને હાતકન લીખાહા, કા મા તી ચુકવી દીન; તુલા પુડ પાસુન માહીત આહા કા જો મા તુની મદત નીહી કરતાવ, ત તુ પદર યે નવા જીવનલા નીહી મેળવી સકતાસ, યે સાટી તુ તુને જીવનને સાટી માના કરજદાર આહાસ. 20 હે માના માયાના દોસતાર, યો આનંદ માલા ખ્રિસ્તમા તુને સહુન મીળ, અન એક હારીના વીસવાસ કરનારને રુપમા ઈસા કરીની માલા આનંદમા લય. 21 જીસા મા તુલા લીખાહા, માલા ખાતરી આહા કા તુ તી જ કરસી જી મા સાંગનાહાવ. માલા માહીત આહા કા જી મા સાંગનાહાવ તુ તેને કરતા બી વદારે કરસી. 22 એક દુસરી ગોઠ: કા તુને ઘરમા માને સાટી એક ખોલી તયાર કર; કાહાકા માલા આશા આહા કા દેવ તુને પ્રાર્થનાના જવાબ દીલ અન તુમાલા હેરુલા સાટી માલા દેવ આજુ લી યીલ. સેલી સલામ 23 એપાફ્રાસ, જો માને હારી ઝેલમા આહા કાહાકા તો ઈસુ ખ્રિસ્તની સેવા કરહ, તો તુલા સલામ સાંગહ. 24 અન માર્ક, અરીસતરકેસ, દેમાસ અન લુક જે માને હારી પ્રભુના કામ કરતાહા; તે તુલા સલામ સાંગતાહા. 25 મા પ્રાર્થના કરાહા કા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તુમને હારી રહ. આમેન. |
Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation