Aanlyn Bybel

- Advertensies -

માર્ક 3 - ડાંગી નવા કરાર


વાળી ગયેલ હાતવાળા માનુસ
( માથ. 12:9-14 ; લુક. 6:6-11 )

1 ફીરી ઈસુ પ્રાર્થના ઘરમા ગે. અન તઠ એક માનુસ હતા, જેના હાત વાળી ગે હતા.

2 અમુક લોકા ઈસુલા ગુનામા ફસવુલા સાટી કનાએક કારન ગવસ હતાત, તે સાટી તેવર તે લોકાસી નદર ઠેવી હતાત, કા ઈસવુના દિસી ઈસુ તેલા બેસ કરીલ કા નીહી.

3 ઈસુની વાળી ગયેલ હાતવાળા માનુસલા સાંગા, “અખે લોકાસે મદી ઊબા ઉઠ.”

4 ઈસુની તેહાલા સોદા, “કાય દેવ આપાલા ઈસવુના દિસી લોકાસા ભલા કરુલા આજ્ઞા દેહે કા, વેટ કરુલા? કાય તો આપાલા કોનાના જીવન બચવુના આજ્ઞા દેહે કા તેલા મારી ટાકુના?” પન તે ઉગા જ રહનાત.

5 ઈસુની તેને ચારી ચંબુત લોકા સાહલા રગવર હેરના. અન તો પકા દુઃખી હતા, કાહાકા લોકા તેના સાંગેલ નીહી માનતીલ, માગુન ઈસુની તે માનુસલા સાંગા કા, “તુના હાત લાંબા કર,” અન તેની હાત લાંબા કરા, અન તેના હાત બેસ હુયી ગે.

6 તાહા ફરોસી લોકા બાહેર જાયની લેગજ હેરોદ રાજાલા માનનાર લોકાસે હારી મીળી ન તેને ઈરુદ ઈચાર કરુલા લાગનાત કા, યેલા કીસાક કરી ન મારી ટાકુ.


પકા લોકા ઈસુને પાઠીમાગ ગેત

7-8 ઈસુ અન તેના ચેલા ગાલીલ દરે સવ નીંગી ગેત. પન મોઠી ભીડ ઈસુને પાઠીમાગ આની. તે લોકા ગાલીલ વિસ્તાર, યરુસાલેમ સાહાર, યહૂદિયા વિસ્તાર માસુન, અન અદુમ વિસ્તાર અન યરદન નયને ઉંગવત વિસ્તાર, અન તૂર અન સિદોન સાહારને આજુબાજુને વિસ્તાર માસુન આનલા. યી મોઠી ભીડ ઈસુ પાસી યે સાટી આનેલ કાહાકા તેહી તે અખા મહાન કામાસે બારામા આયકેલ હતા જે તો કર હતા.

9 ઈસુની તેને ચેલા સાહલા સાંગા, “માલા બીસુલા સાટી એક બારીક હોડી લી યે, કા લોકા માલા ધકાલી નીહી સકત.”

10 તે દિસી તેની પકા લોકા સાહલા બેસ કરા. યે સાટી, પકા અજેરી લોકા તેને માગ પુડ ગોળા હુયી રહત, અન તેલા હાત લાવુલા સાટી કોસીસ કરત.

11 જદવ બી ભૂત લાગેલ લોકા ઈસુલા હેર હતાત, તે તેને પુડ માન દેવલા સાટી પાય પાસી ઉબડા પડત અન આરડીની સાંગ હતાત કા, “તુ દેવના પોસા આહાસ.”

12 પન ઈસુની તેહાલા પકા જ ચેતવની દીની સાંગા કા, મા કોન આહાવ તી લોકા સાહલા તુમી નોકો સાંગા.


બારા ચેલાસી નિવડનુક
( માથ. 10:1-4 ; લુક. 6:12-16 )

13 તેને માગુન ઈસુ ડોંગરવર ચડી ગે, અન તે માનસા સાહલા બોલવા કા જેહાલા ચેલા હુયુલા સાટી તેની પસંદગી કરેલ હતા. અન તે લોકસે ભીડ માસુન તે પાસી આનાત.

14 તદવ તેની બારાજન સાહલા નેમનુક કરા, અન તેના ખાસ ચેલા ઈસા તેહાલા નાવ દીદા, કા તે અખા જન તેને હારી-હારી રહત, અન તો તેહાલા પરચાર કરુલા સાટી દવાડી સક.

15 અન તેહલા ભૂત કાડુલા સતા દીદી.

16 ઈસુની પસંદ કરેલ બારા ચેલાસા નાવા ઈસા આહાત: સિમોન, જેના નાવ તેની પિતર પાડા.

17 આજુ ઝબદીના પોસા યાકુબ અન યાકુબના ભાવુસ યોહાન, જેહના નાવ તેની બનેરગેસ પાડા. જેના અરથ ઈસા આહા, ગાજનારને જીસા માનુસ.

18 આજુ આન્દ્રિયા, ફિલિપ, બરથોલમી, માથ્થી, થોમા, અલફીના પોસા યાકુબ, થદી અન સિમોન કનાની,

19 અન યહૂદા ઈશ્કારિયોત જેની માગુન ઈસુલા દુશ્મનસે હાતમા ધરી દેવલા સાટી મદત કરના.


ઈસુ અન સૈતાન
( માથ. 12:22-32 ; લુક. 11:14-23 ; 12:10 )

20 તેને માગુન ઈસુ અન તેના ચેલા એક ઘરમા ગેત. ફીરીહુન લોકાસી ભીડ ગોળા હુયી ગય, અન તાહા તેલા અન તેને ચેલા સાહલા ખાવલા પન સમય નીહી મીળના.

21 જદવ ઈસુને કુટુંબવાળાસી યી આયકા, ત તેહી સાંગા, “તેના મગજ ઠીકાનાવર નીહી આહા,” તે સાટી તે તેલા ઘર લી જાવલા સાટી આનાત.

22 અન જે સાસતરી લોકા યરુસાલેમ સાહાર માસુન આનલા, તે ઈસા સાંગ હતાત કા, “તેનેમા સૈતાન આહા, અન તો ભૂતાસે સરદાર સૈતાનને મદતકન ભૂતા સાહલા કાડહ.”

23 અન તો તેહાલા આગડ બોલવીની તેહાલા દાખલા દીની સાંગુલા લાગના, “સૈતાન, સૈતાનલા કીસાક કરી કાહડી સકીલ?

24 જો એક રાજમા લોકા એક દુસરેને હારી ભાનગડ કરતાહા ત તો રાજ્ય વદારે સમય ટીકનાર નીહી.

25 જો કને પન કુટુંબના માનસા એક દુસરેને હારી ભાનગડ કરતાહા, ત તો કુટુંબ એકહારી નીહી રહી સકનાર.

26 અન જો સૈતાન પદરને જ ઈરુદ આહા અન પદરને જ ઈરુદ લડહ, ત તો એકહારી નીહી રહી સકનાર. તેના ત અંત યી જ ગેહે.

27 કનેપન બી માનુસલા એક શક્તિવાળા માનુસને ઘરમા ભરાયજીની તેની ધન દવલત લુંટી નીહી સક જાવ પાવત તો તે સકતીવાળે માનુસલા બાંદ નીહી, તેને માગુન જ તો તેને ઘરલા લુંટી સકહ.”

28 “મા તુમાલા ખરા જ સાંગાહા કા, માનુસના અખા પાપ અન ટીકા જે તે કરતાહા દેવ તેલા માફ કરી સકહ.

29 પન જો માનુસ પવિત્ર આત્માને ઈરુદ ટીકા કરહ, તેલા દેવ કદી પન માફ નીહી કરનાર. પન દેવ તે પાપને સાટી તે માનુસલા કાયીમને સાટીના ગુનેગાર ગનીલ.”

30 ઈસુની તેહાલા યી યે સાટી સાંગા, કાહાકા તે સાંગ હતાત કા, “તેનેમા ભૂત આહા.”


ઈસુની આયીસ અન ભાવુસ
( માથ. 12:46-50 ; લુક. 8:19-21 )

31 માગુન ઈસુની આયીસ અન તેના બારીકલા ભાવુસ આનાત, અન બાહેર ઊબા રહી ન તેલા બોલવુલા દવાડનાત.

32 અન લોકાસી ભીડ તેને ઈકડુન તીકડુન બીસેલ હતી, અન તેહી તેલા સાંગા, “હેર, તુની આયીસ અન તુના બારીકલા ભાવુસ બાહેર તુલા ગવસતાહા.”

33 ઈસુની તેહાલા સાંગા, “માની આયીસ અન માના ભાવુસ કોન આહાત?”

34 અન તે જાગાવર તેને ઈકડુન તીકડુન બીસેલ હતાત, તેહને સવ હેરી ન સાંગના, “હેરા, માની આયીસ અન માના ભાવુસ યે આહાત.

35 કાહાકા જો કોની દેવની ઈચ્છા પરમાને ચાલહ, તેજ માના ભાવુસ, બહનીસ અન આયીસ આહા.”

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies