Aanlyn Bybel

- Advertensies -

માથ્થી 6 - ડાંગી નવા કરાર


દાનધર્મના સીકસન
( લુક. 11:2-4 )

1 લોકા હેરતાહા તે સાટી તેહને મદી તુમી બેસ કામા નોકો કરસેલ, યેમા ધેન રાખજા નીહી ત સરગ માસલા તુમના બાહાસ તુમને બેસ કામાસા ફળ નીહી દે.

2 તુ જદવ ગરીબ સાહલા કાહી દેસીલ, ત દાખાવા નોકો કરસી, જીસા કપટી પ્રાર્થના ઘરમા અન ગલી સાહમા કરતાહા, કા લોકા તેહાલા વાનત, મા તુમાલા ખરા જ સાંગાહા, જો લોકા સહુન તેહાલા વાનતીલ ઈસા તે ગવસતાહા, તે તેહને કામાસા ફળ મેળવી લીનાહાત.

3 પન તુ જદવ ગરીબ સાહલા કાહી દેસીલ તદવ દુસરે લોકા સાહલા માહીત નીહી પડુલા પડ કા તુ કાય કરહસ.

4 તાહા તુના દાન ગુપીત રહ અન દેવ તુના બાહાસ જો ગુપીતમા હેરહ તો તુલા તેના ફળ દીલ.


પ્રાર્થનાના સીકસન
( લુક. 11:1-4 )

5 જદવ તુ પ્રાર્થના કરહસ તદવ કપટી લોકસે સારકા નોકો કરસીલ, લોકા તેહાલા હેરત અન તેહાલા વાનત, તે સાટી પ્રાર્થના ઘરમા અન ગલી સાહમા ઊબા રહીની પ્રાર્થના કરુલા તેહાલા બેસ લાગહ. મા તુમાલા ખરા જ સાંગાહા કા, જે માનસા લોકા તેહાલા વાનત ઈસા ગવસતાહા તેહાલા તેહને કામના ફળ મીળી ગેહે.

6 પન જદવ તુ પ્રાર્થના કરહસ, તદવ ખોલીમા જાયની દરવાજા લાવી દે. દેવ તુના બાહાસ જો ગુપીતમા આહા તેલા પ્રાર્થના કર, તાહા દેવ તુના બાહાસ જો ગુપીતમા હેરહ તો તુલા તેના ફળ દીલ.

7 જદવ તુમી પ્રાર્થના કરતાહાસ તદવ નકામના પીટ-પીટ નોકો કરા, કાહાકા તે ઈસા માનતાહા કા કાહી પન પકા બોલુ તાહા દેવ આપલી પ્રાર્થના આયકીલ.

8 તે સાટી તેહને સારકા તુમી નોકો કરસેલ કાહાકા, દેવ તુમના બાહાસ પાસી તુમી માંગા તેને પુડજ તુમની જરુર કાય આહા તી તેલા માહીત આહા.

9 “તે સાટી તુમી ઈસી પ્રાર્થના કરજા, આમના બાહાસ, તુ જો સરગમા આહાસ, તુના નાવ પવિત્ર માનુદે.

10 તુના રાજ યેવંદે, જીસા સરગમા તુની મરજી પરમાને અખા હુયહ તીસા ધરતી વરહી હુયુદે.

11 આમાલા રોજ દિસની તી ભાકર દે જી રોજ આમાલા લાગહ.

12 જીસા આમને ઈરુદ વેટ કામ કરતાહા, તેહાલા આમી માફી દીજહન, તીસા જ તુ પન આમને પાપસી માફી આમાલા પન દીજોસ.

13 આમાવર પરીક્ષા નોકો લયસી, પન સૈતાનના વેટ કામ પાસુન આમાલા બચવ કાહાકા, રાજ અન સતા અન મોઠાય કાયીમ તુના જ આહાત, આમેન.”

14 જર તુમી માનસાસા પાપ માફ કરસા તાહા તુમના સરગ માસલા દેવ બાહાસહી તુમને પાપની માફી દીલ.

15 તુમી માનસાસે પાપની માફી નીહી દે ત તુમના દેવ બાહાસ બી તુમાલા માફ નીહી કરનાર.


ઉપાસના સીકસન

16 જદવ તુમી ઉપાસ કરતાહાસ તદવ કપટી લોકસે સારકા દુઃખી ટોંડ નોકો દાખવસેલ, તે ઉપાસ કરતાહા ઈસા લોકા સાહલા દુઃખી ટોંડ દાખવતાહા કા લોકા તેહલા ઉપાસ કરતાહા ઈસા તે જાનતીલ, મા તુમાલા ખરા જ સાંગાહા તેહના ફળ તેહાલા મીળી જ ગેહે.

17 પન તુ જદવ ઉપાસ કરસીલ તદવ તુના ટોંડ ધવ અન ડોકીલા તેલા ચોપડ.

18 તાહા તુના ઉપાસ માનસા સાહલા નીહી પન ગુપીતમા હેરહ તે દેવલા માહીત પડીલ, તાહા ગુપીતમા હેરહ તો તુના દેવ બાહાસ ઉઘાટમા તુલા બદલા દીલ.


સરગમા ધન ગોળા કરા
( લુક. 12:33-34 ; 11:34-36 ; 16:13 )

19 પદરને સાટી દુનેમા ધન દવલત ગોળા કરી નોકો ઠવસે, અઠ ઉદી અન કીડા ખાય જાતીલ, અન ઘરમા ચોર ભરાયજીની ચોરી કરી લી પોળતીલ.

20 પદરને સાટી સરગમા ધન ગોળા કરી ઠવજા, તઠ ઉદી અન કીડા નીહી ખાનાર, અન ચોરહી નીહી લી પોળનાર.

21 કાહાકા જઠ તુના ધન આહા તઠ જ તુના મન પન રહીલ.


આંગના ઉજેડ

22 ઉજેડ દેહે તે દીવાને સારકા માનુસના ડોળા આહાત, તે સાટી જર તુના ડોળા બેસ રહતીલ ત તુના અખા શરીર ઉજેડમા રહીલ.

23 પન જર તુના ડોળા વેટ રહતીલ ત તુના અખા શરીર આંદારામા રહીલ, તે સાટી જર તુમી ભુલમા બી ઈચાર કરસે કા તુમના ડોળા ઉજેડમા આહા, પન અસલમા તી આંદરામા આહા. તો તુમને મદીના આંદરા અસલમા ખુબ કાળા આહા.


ચિંતા નોકો કરા
( લુક. 12:22-34 )

24 કોની પન માનુસ દોન માલીકની ચાકરી નીહી કરી સક કાહાકા તો એકવર દુશ્મની અન દુસરેવર માયા રાખીલ, નીહી ત એકને હારી બેસ રહીલ અન દુસરેલા વેટ ગનીલ, તુમી દેવની અન ધન-દવલતની ચાકરી નીહી કરી સકા.

25 તે સાટી મા તુમાલા સાંગાહા, જીવનને બારામા ઈસા ચિંતા નોકો કરસેલ કા, આપલે કાય ખાવ, કાય પેવ અન પદરને શરીરને સાટી કાય પોવુ. તુમી ખાતાહાસ તેને કરતા અન આંગડા કરતા શરીર વદારે કિંમતી આહા.

26 આકાશને લીટકા સાહલા બેસ હેરા. તે નીહી ખેતી કરત કા કાપત અન મુસકે સાહમા ભરી નીહી ઠવત, તરી સરગ માસલા તુમના બાહાસ તેહાલા ખાવાડહ. તેહને કરતા તુમની કિંમત વદારે નીહી આહા કા?

27 તુમનેમા ઈસા કોન આહા કા જો ચિંતા કરીની જરાક ભર વદારે જગીલ.

28 અન કપડાસે સાટી કજ ચિંતા કરતાહાસ? રાન માસલા ફુલા સાહલા હેરા ઈચાર કરા કા કીસાક તે મોઠલા વાહડતાહા, તે ત નીહી મેહનત કરત, કા કપડા નીહી સીવત.

29 તરી પન મા તુમાલા સાંગાહા, સુલેમાન રાજા હોડા મોઠા રાજા હતા તરી પન દુનેના મહિમા પરમાને યે માસલા એક ફૂલને સારકા આંગડા નીહી પોવનેલ.

30 તે સાટી જદવ દેવ મયદાનના ચારા જો આજ આહા અન સકાળ ઈસતોમા ટાકાયજીલ, તેલા જ ઈસા કપડા પોવાડહ, ત ઓ વીસવાસ વગરના, તુમાલા તો કાય નીહી પોવાડ?

31 યે સાટી કાય ખાવ પેવ અન કાય પોવુ તેની તુમી ચિંતા નોકો કરા.

32 કાહાકા બિન યહૂદીના લોકા જે દેવલા નીવળખત તે યી અખા ગવસતાહા, જી તુમાલા લાગહ તી સરગ માસલે તુમને બાહાસલા માહીત આહા, તુમાલા યે વસ્તુની જરુર આહા.

33 યે સાટી તુમી પુડ દેવના રાજલા ગવસા અન તુમી દેવને ઈચાર પરમાને જીવન જગુલા ઈચારા, તાહા યી અખા તુમાલા દીજીલ.

34 તાહા સકાળને સાટી આજ તુમી ચિંતા નોકો કરસે, કાહાકા સકાળના દિસ તેની ચિંતા પદર કરી લીલ. આજની અપદા આજ જ બસ આહા.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies