Aanlyn Bybel

- Advertensies -

માથ્થી 28 - ડાંગી નવા કરાર


ઈસુ જીતા ઉઠના
( માર્ક 16:1-8 ; લુક. 24:1-12 ; યોહ. 20:1-10 )

1 ઈસવુના દિસને માગુન આઠોડાને પુડલે દિસને પાહાટના જ, મરિયમ મગદલાની અન દુસરી મરિયમ દોની જની મસાનમા આનેત.

2 તાહા પકા ધરતીકંપ હુયના, આકાશ માસુન એક દેવદુત ઉતરીની તી દગડ સરકવી દીના, અન તેવર બીસના.

3 તેના ટોંડ ઈજને સારકા દેખાયના, અન તેના ફડકા બરફને સારકા હતાત.

4 તેલા હેરીની ચોકીદાર થર થર કરુલા લાગનાત, અન એકદમ ઝામલાયજીની જાય પડનાત.

5 તાહા દેવદુત બાયકા સાહલા સાંગ કા, તુમી બીહસે નોકો! કાહાકા ઈસુ જેલા કુરુસવર ટાંગી દીયેલ હતા, તેલા ગવસતેહેસ, તી માલા માહીત આહા.

6 હેરા, ઈસુ અઠ નીહી આહા, કાહાકા તેની સાંગેલ તે પરમાને દેવની તેલા જીતા ઉઠવાહા, યીની જઠ તેલા ઠેવેલ હતા તી જાગા હેરા.

7 અન આતા લેગ લેગ જાયની તેને ચેલા સાહલા સાંગજા ઈસુ મરેલ માસુન જીતા ઉઠનાહા, ઈસા સાંગજા, તો તુમને પુડ ગાલીલ વિસ્તારમા જાયીલ, તઠ તુમી તેલા હેરસેલ, જા મા તુમાલા સાંગી દીનાવ.

8 તે બીહનેત તરી મનમા ખુબ ખુશી હુયી મસાન માસુન નીંગીની ચેલા સાહલા સાંગુલા ધાવંદત ગયેત.

9 તે બાયકા જા હતેત, તાહા વાટમા ઈસુ તેહાલા મીળના, અન તેહાલા સાંગના, “સુખી રહા!” તાહા તેહી ઈસુના પાય ધરીની તેની ભક્તિ કરનેત.

10 તાહા ઈસુ તેહાલા સાંગ, બીહસે નોકો, માના ચેલા જે માના ભાવુસ સારકા આહાત તે સાહલા ગાલીલ વિસ્તારમા જાવલા સાંગા, તે માલા તઠ હેરતીલ.


યહૂદી આગેવાનસી બનાવટ
( માર્ક 16:14-18 ; લુક. 24:36-49 ; યોહ. 20:19-23 ; પ્રે.કૃ. 1:6-8 )

11 જાહા તે બાયકા ચેલા સાહલા યી ગોઠ સાંગુલા સાટી જા જ હતેત તાહા થોડાક ચોકીદાર જે મસાનની ચવકી કર હતાત તે, સાહારમા જાયની, મોઠલા યાજક લોકા સાહલા જી હુયના તી અખા સાંગી દાખવનાત.

12 તાહા મોઠલા યાજકસી વડીલ લોકાસે હારી મીળી ન યોજના બનવી અન તેહી ચોકીદાર જે રાખ હતાત, તેહાલા ગોઠ દાબુલા સાટી ખુબ ચાંદીના સિક્કા દીની સાંગનાત,

13 તુમાલા યી સાંગુલા પડીલ કા રાતમા જદવ આમી નીજ હતાવ, તાહા તેના ચેલા યીની ચોરી લી ગયલા.

14 અન તુમી રાખુને સમયમા નીજી ગયલા યી ગોઠ રાજ્યપાલ પાસી જાયીલ, ત આમી તેલા સમજવી દેવ, અન જોખમ માસુન બચવી લેવ.

15 અન સિપાયસી પયસા લી લીદાત, અન તેહાલા જી સીકવેલ તે પરમાને તેહી સાંગા, તાહા યી ગોઠ યહૂદી લોકસાહમા આજધર ચાલહ.


ઈસુ ચેલા સાહલા દરશન દેહે અન સેલા હુકુમ દેહે
( માર્ક 16:14-18 ; લુક. 24:36-49 ; યોહ. 20:19-23 ; પ્રે.કૃ. 1:6-8 )

16 પન અકરા ચેલા ગાલીલ વિસ્તારને તે ડોંગરવર ગેત, જઠ જાવલા સાટી ઈસુની તેહાલા સાંગેલ.

17 તે તેલા હેરીની હાત જોડીની ભક્તિ કરનાત, પન થોડાક જના સાહલા શક હુયના કા, ઈસુ જીતા હુયી ગેહે.

18 ઈસુ તેહને આગડ યીની તેહાલા સાંગના કા, માને બાની માલા અખે સરગ અન ધરતીવર સતા દીદીહી.

19 તે સાટી તુમી અખે દેશમા જાયની અખે જાતિને લોકા સાહલા ચેલા બનવા, બાહાસ, પોસા, અન પવિત્ર આત્માને નાવમા તેહાલા બાપ્તિસ્મા દેતા જાયજાશ.

20 મા તુમાલા જી જી આજ્ઞા દીનાહાવ તે અખે પાળુલા તેહાલા સીકવત જાયજા, હેરા, યી દુને પુરી હુયીલ તાવ સુદી કાયીમ મા તુમને હારીજ આહાવ.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies