Aanlyn Bybel

- Advertensies -

માથ્થી 27 - ડાંગી નવા કરાર


ઈસુલા રાજ્યપાલ પિલાત પાસી લી ગેત
( માર્ક 15:1 ; લુક. 23:1-2 ; યોહ. 18:28-32 ; પ્રે.કૃ. 1:18-19 )

1 જદવ પહના તાહા મોઠલા યાજક લોકાસી અન વડીલસી ઈસુલા કીસાક કરી મારી ટાકુલા તેની ગોઠવન કરનાત.

2 તે ઈસુલા બાંદીની નેય કરુલા સાટી રાજ્યપાલ પિલાતના બંગલામા લી ગેત.


યહૂદા ઈશ્કારિયોના આત્મહત્યા
( પ્રે.કૃ. 1:18 , 19 )

3 જદવ ઈસુલા ધરી દેનાર યહૂદા ઈશ્કારિયોતની હેરા કા ઈસુલા મારી ટાકુલા સાટી દોસી ગની ટાકાહા, ત તેની જી કરા તેને લીદે તેલા પકા વેટ લાગના, અન તે તીસ ચાંદીના સિક્કા લીની મોઠલા યાજક અન વડીલ સાહપાસી માગાજ દી દેવલા લયના.

4 અન સાંગના, મા ભુલ વગરને ખરે માનુસલા મારુલા સાટી ધરી દીની પાપ કરનાહાવ, તાહા તેહી સાંગા, આમાલા કાય? તેને સાટી તુ જવાબદાર આહાસ.

5 તાહા યહૂદા તે પયસા મંદિરને આંગનમા ટાકી દીની નીંગના, તઠુન જાયની ગળફાસ લી લીના.

6 મોઠલા યાજક લોકાસી તે પયસા ઈચીની સાંગત, યે ત ખૂન કરુને સાટી દીયેલ હતાત, દેવને નેમ પરમાને યે ત દાન પેટીમા ટાકુલા યોગ્ય નીહી આહાત.

7 માગુન તે ગોઠવન કરીની પારકે લોકા સાહલા દાટુલા સાટી, તે પયસા કન કુંભારની ભુય ઈકત લીનાત.

8 તે સાટી તે ભુયલા આજધર રગતની ભુય કરી સાંગતાહા.

9 દેવ કડુન સીકવનાર યર્મિયાની સાંગેલ તી પુરા હુયના. તેની ઈસા લીખી ઠેવેલ કા, તેહી ચાંદીના તીસ સિક્કા લીનાત, તી યેની કિંમત આહા, જેના દામ ઈસરાયેલ લોકાસી નકી કરી ઠેવેલ હતા.

10 અન જીસા પ્રભુની માલા હુકુમ કરેલ તીસા તે પયસા તેહી તે સિક્કા કુંભારની ભુય સાટી દી દીનાત.


પિલાત ઈસુલા સવાલ સોદહ
( માર્ક 15:2-5 ; લુક. 23:3-5 ; યોહ. 18:33-38 )

11 તેહી ઈસુલા રાજ્યપાલને આગડ ઊબા રાખા, તેની ઈસુલા સોદા, કાય તુ યહૂદી લોકસા રાજા આહાસ કા? ઈસુ સાંગ, “તુ જ તીસા સાંગહસ.”

12 પન મોઠલા યાજકસી અન વડીલસી તેવર દોસ લાવ હતાત, તરી પન તો કાહી જ નીહી સાંગીલ.

13 તાહા રાજ્યપાલ પિલાતની તેલા સોદા, તુની તે પકી ભુલ કાડતાહા, તી તુ નીહી આયકસ કા?

14 પન ઈસુ તરી બી ઉગા જ રહના, હોડે સુદી કા રાજ્યપાલલા પકી નવાય લાગની.


ઈસુલા મરનની સજા દીદી
( માર્ક 15:6-15 ; લુક. 23:13-25 ; યોહ. 18:39-19:16 )

15 નાવ વરીસલા પાસખાને સનમા રોમના રાજ્યપાલ જેલા લોકા સોડવુલા માંગત તે કયદીલા સોડી દેવના રીવાજ હતા.

16 તે વખત બારાબાસ નાવના એક માનુસ ઝેલમા હતા, તેના વેટ કામા લોકા સાહલા માહીત હતાત.

17 તાહા જદવ લોકા ગોળા હુયનાત, તદવ પિલાતની તેહાલા સોદા કા, મા તુમને સાટી કોનાલા સોડુ? તુમી કાય સાંગતાહાસ? બારાબાસલા કા ખ્રિસ્ત કરી સાંગતાહા તે ઈસુલા?

18 કાહાકા તેલા માહીત હતા કા, યહૂદિયા લોકસા મુખ્ય માનસાસી આડાય કરીની ઈસુલા ધરી દેવાડાહા તી તો બેસ જાન હતા.

19 પિલાત કાયદા કરુલા બીસી હતા. તેજ સમયલા તેની બાયકો ઈસા સાંગી દવાડનેલ કા તે ખરા માનુસલા કાહી નોકો કરસી, રાતીસ તેને લીદે સપનામા માલા પકા દુઃખ હુયનેલ.

20 બારાબાસલા સોડવુલા અન ઈસુલા મારી ટાકવુલા ઈસા મોઠલા યાજકસી અન વડીલ લોકાસી, લોકા સાહલા ઉશ્કેરનાત.

21 પન રાજ્યપાલ પિલાત લોકા સાહલા ફીરીની સોદ, યે દોન માસલા મા કોનાલા સોડુ, તુમી કાય સાંગતાહાસ? તાહા તે સાંગત બારાબાસલા સોડી દે.

22 તાહા પિલાતની તેહાલા સોદા, તીસા ત ખ્રિસ્ત કરી સાંગતાહાસ તે ઈસુલા મા કાય કરુ? તેલા કુરુસવર મારી ટાકા ઈસા તે અખા સાંગત.

23 પિલાતની સોદા, કાહા? તેની ભુલ કાય આહા? પન લોકા મોઠલેન આરડુલા લાગનાત કા, તેલા કુરુસવર ટાંગી દે.

24 જદવ પિલાતની હેરા કા ઈસુલા બચવુલા સાટી તેલા સફળતા નીહી મીળી રહનેલ, પન ઉફરટી ધમાલ વદત જાહા, તાહા તો પાની લીની અખેસે પુડ પદરના હાત ધવી ટાકના, અન તો સાંગના, યે માનુસના ખૂન કરસે ત મા તેના જવાબદાર નીહી આહાવ તુમી જ આહાસ.

25 તાહા અખા લોકા ઈસા આરડત કા તેને ખૂનના દોસ આમાવર ન આમને પોસા સાહવર યેવંદે.

26 માગુન પિલાતની બારાબાસલા સોડી દીદા. ઈસુલા ચાબુકવાની ઝોડવીની કુરુસવર ચડવુલા સોપના.


સિપાય ઈસુની મશ્કરી કરલા
( માર્ક 15:16-20 ; યોહ. 19:2-3 )

27 માગુન રાજ્યપાલ પિલાતના સિપાય ઈસુલા તેહને મુખ્ય જાગામા લી ગેત, તઠ અખે સિપાયસે ટોળીલા તેને આગડ ગોળા કરનાત.

28 તેહી તેના આંગડા કાડી લીદા, અન તેલા એક જાંબળા રંગના ઝબા પોવાડા.

29 માગુન કાંટાના મુંગુટ બનવીની તેને ડોકીવર પોવી દીદા, તેને જેવે હાતમા કાઠી દીદી, અન તેને પુડ માંડે પડીની ટીકા કરીની સાંગત કા, ઓ યહૂદી લોકાસા રાજા સલામ.

30 તે તેવર થુકનાત અન તે તેને ડોકીવર કાઠીકન ઝોડુલા લાગનાત.

31 જદવ તે તેની મશ્કરી કરી લીનાત તાહા જાંબળા રંગના ઝબા કાડીની તેના જ કપડા પોવાડી દીનાત, માગુન તેલા કુરુસવર ટાંગી દેવલા લી ગેત.


ઈસુલા કુરુસવર ટાંગી દીદા
( માર્ક 15:21-32 ; લુક. 23:26-39 ; યોહ. 19:17-19 )

32 તે સાહારને બાહેર જાત તાહા, કુરેની ગાવના સિમોન નાવના એક માનુસ તેહાલા મીળના, સિપાયસી તેલા ઈસુના કુરુસ ઉચલી ન લી જાવલા સાટી બળજબરી કરી.

33 અન તે ગુલગુથા નાવને એક જાગાલા ગેત. ગુલગુથાના અરથ ખોપડીની જાગા ઈસા હુયહ.

34 તઠ તે દારીકાના રસમા કડુ ભેગળવીની પેવલા દીનાત, પન તી ચાખી હેરના, પન તો તી નીહી પીલ.

35 તાહા તેહી ઈસુલા કુરુસવર ટાંગી દીની તેના આંગડા યેરુન યેરા ચીઠી ટાકીની વાટી લીનાત.

36 માગુન તે તઠ બીસીની તેલા ચોકી કરત.

37 અન ઈસુની ભુલ કાય તી તેહી એક દોસની પાટી લીખીની તેને ડોકીને વર થવી, તેમા યો યહૂદી લોકાસા રાજા ઈસા લીખેલ હતા.

38 માગુન દુસરા દોન ચોર સાહલા એકલા તેને જેવે સવ અન દુસરેલા તેને ડાવે સવ કુરુસવર ટાંગી દીનાત.

39 મારોગમા ચાલનારા પદરની ડોકી હીલવીની હોસત અન અપમાન કર હતાત.

40 તે સાંગત, તુ મંદિરલા તોડી પાડનાર, અન તીન દિસમા બનવનાર, જો તુ દેવના પોસા હવાસ ત, તુલા બચવ અન કુરુસ વરુન ઉતરી યે.

41 તીસાજ મોઠલા યાજકસી, સાસતરી લોક અન લોકાસા વડીલ અખા તેની મશ્કરી કરીની,

42 તે ઈસા સાંગ હતાત, તો દુસરે લોકા સાહલા બચવના, પન પદરને જાતલા નીહી બચવી સકના, હોયો ઈસરાયેલના રાજા હવા ત આતા કુરુસ વરુન ઉતરી યીલ, તાહા તેવર આપલે વીસવાસ કરી સકુ.

43 તેની દેવવર ભરોસા રાખાહા, તે સાટી જો દેવ ઈસા કરુલા માગ, ત આતા જ યીની તેલા બચવી લે, કાહાકા તેની સાંગેલ હતા, કા મા દેવના પોસા આહાવ.

44 જે તેને હારી કુરુસ સાહવર ટાંગેલ હતાત, તે ચોરસી હી તેના અપમાન કર હતાત.


ઈસુના મરન
( માર્ક 15:33-41 ; લુક. 23:44-49 ; યોહ. 19:28-30 )

45 દુહપાર પાસુન અખે દેશમા આંદારા પડના, તીન વાજતે પાવત ઈસા જ હતા.

46 લગભગ તીનેક વાજતાને સુમારે ઈસુ મોઠલેન આરડી ન સાંગના, “એલી, એલી, લમા શબકથની?” તેના અરથ “હે માના દેવ, માના દેવ, તુ માલા કજ સોડી દીનાસ?”

47 તાહા તઠ ઊબા રહેલ લોકા માસુન થોડેક લોકાસી સાંગા, હોયો ત દેવ કડુન બોલનાર એલિયાલા બોલવહ.

48 અન એક જન ધાવંદત જાયની વાદળી (કાપુસ ઈસા એક પાંજુળ વસ્તુ) લયીની, દારીકાને સરકામા ભીજવીની કાઠીલા બાંદીની ચુખુલા દીના.

49 પન દુસરા લોકા સાંગત, ઉગા તાવ, એલિયા તેલા બચવુલા યેહે કા નીહી તી હેરુ.

50 અન ઈસુની ફીરી એકદા મોઠલેન આરડીની જીવ ટાકા.

51 તાહા મંદિરના પડદા તો વરહુન ત બુટે સુદી ચીરાયજી ન તેના દોન ભાગ હુયી ગેત અન ધરતીકંપ હુયના અન ખડક ફૂટી ગેત.

52 અન મસાન ઉગડી ગેત, અન પકા દેવના પવિત્ર લોકા જે મરી ગે હતાત તે ફીરી જીતા હુયી ગેત.

53 માગુન ઈસુ મરેલ માસુન જીતા ઉઠના તેને માગુન તે મસાન માસુન બાહેર નીંગનાત. અન પવિત્ર સાહાર યરુસાલેમમા ગેત. અન પકા લોકા સાહલા દીસનાત.

54 સેંબર સિપાયસા એક અમલદાર અન જે સિપાય તેને હારી ઈસુની ચોકી કરત, તે ધરતીકંપ અન દુસરા જી કાહી હુયના તી હેરના, તાહા બીહીની સાંગના, યી નકી જ આહા કા યો માનુસ દેવના પોસા હતા.

55 તઠ પકા બાયકા પન હતેત. તી ગાલીલ વિસ્તાર માસુન ઈસુને હારી તેલા મદત કરત આનલે, તે જરાક દુર ઊબા રહીની યી અખા હેરત.

56 તેહનેમા મગદલાની મરિયમ અન બારીક યાકુબ, યોસેની આયીસ મરિયમ, અન ઝબદીની બાયકો યે અખે હતેત.


ઈસુલા મસાનમા દાટી દીદા
( માર્ક 15:42-47 ; લુક. 23:50-56 ; યોહ. 19:38-42 )

57 યેળ પડની તાહા અરિમથાઈ સાહારના યૂસફ નાવના એક પયસાદાર માનુસ તઠ આના, તોહી ઈસુના ચેલા હતા.

58 તો રાજ્યપાલ પિલાત પાસી જાયની ઈસુની લાસ માંગના, તાહા લાસ યૂસફ પાસી દી દેવલા પિલાતની હુકુમ કરા.

59 તાહા યૂસફની ઈસુની લાસ લીની એક નવા સનના ચાદરમા ગુઠાળના.

60 પદરને સાટી ખડકમા કોરી કાડેલ નવી મસાન હતી તેમા થવના, તી કોરી મસાન હતી. લાસ થવીની માગુન એક મોઠી દગડ મસાનવર થવી દીદી, માગુન તો ગે.

61 મરિયમ જી મગદલા અન દુસરી મરિયમ તઠ મસાનને આગડ બીસી હતેત.


કબરની ચોકી

62 દુસરે દિસી ઈસવુના દિસ હતા, તે દિસી મોઠલા યાજકસી અન ફરોસી લોકાહી પિલાતલા મીળનાત.

63 મીળીની તેલા સાંગનાત કા સાયોબ, તો ઠગ જીતા હતા તાહા સાંગ કા, મા મરીન, પન તીન દિસવર જીતા ઉઠીન.

64 તે સાટી તીસરે દિસ પાવત મસાનની રક્ષનના હુકુમ દેવમા યે, નીહી ત તેના ચેલા મુરદા લી પોળતીલ, અન તો મરેલ માસુન જીતા ઉઠના ઈસા લોકા સાહલા હુકાત કરી દેતી, અન પુડલે ભુલ કરતા માંગલી ભુલ મોઠી હુયી જાયીલ.

65 તાહા પિલાત સાંગ, તુમા પાસી ચોકીદાર ત આહાત, તુમી જાયની બનીલ તોડીક ચવકી કરજા.

66 તે જાયની દગડવર સીકા મારનાત, અન ચોકીદાર થવીની ચવકી કરવનાત.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies