Aanlyn Bybel

- Advertensies -

માથ્થી 21 - ડાંગી નવા કરાર


ઈસુ યરુસાલેમમા મોઠે માનમા રાજા ઈસા જા
( માર્ક 11:1-11 ; લુક. 19:28-38 ; યોહ. 12:12-19 )

1 જદવ ઈસુ અન તેના ચેલા યરુસાલેમ સાહારને આગડ ગેત, તાહા જયતુન ડોંગરવરલા બેથફગે ગાવલા આનાત, તાહા ઈસુ દોન ચેલા સાહલા યી સાંગીની દવાડના.

2 તેની તેહાલા ઈસા સાંગી દવાડા કા, પુડ આહા તે ગાવમા જા, ગાવમા જાત જ એક ગદડલા અન તીને હારી તીના બારીક ગદડ બાંદેલ તુમાલા મીળીલ, તેહાલા સોડીની માપાસી લી યે.

3 જો તુમાલા કોની સોદીલ, તાહા તુમી ઈસા સાંગજાસ કા, પ્રભુલા તેની જરુર આહા. તાહા તે તુમાલા તાબડતોડ લી જાવદેતીલ.

4 યી યે સાટી હુયના કા જી વચન દેવની દેવ કડુન સીકવનારસે કડુન સાંગેલ હતા, તી પુરા હુય.

5 સિયોન સાહારના લોકા સાહલા સાંગા, તુમના રાજા તુમા પાસી યેહે, તો નમ્ર આહા અન તો ગદડવર બીસનાહા, હય, ભાર ઉચલનારને બારીક ગદડવર બીસી યેહે.

6 તાહા ચેલા ગાવમા ગેત, જાયની ઈસુની તેહાલા સાંગેલ તીસા કરનાત.

7 તેહી ગદડલા અન તીને બારીક ગદડલા લયા. તેહવર તેહી ફડકા ટાકાત અન ઈસુ તેવર બીસના.

8 પકા લોકાસી મારોગવર તેહના કપડા આથરી દીદાત, દુસરા થોડાક લોકા ખેત માસુન ઝાડના પાનવાળે ડાખળે કાપી લયીની મારોગવર આથરનાત.

9 ઈસુને પુડ અન માગ ચાલનારા લોકા ઈસા આરડત કા, “દાવુદ રાજાને પોસાલા હોસાના, જો દેવને નાવમા યેહે તો ધન્ય આહા, સરગમા હોસાના.”

10 ઈસુ યરુસાલેમ સાહારમા ગે, તાહા સાહારના અખા લોકા બીહી જાયીની સોદુલા લાગનાત કા, યો કોન આહા?

11 લોકાસી સાંગા, યો ગાલીલ વિસ્તારને નાસરેથ ગાવના દેવ કડુન સીકવનાર તો ઈસુ આહા.


ઈસુ પ્રાર્થનાને ઘરમા જાહા
( માર્ક 11:1-11 ; લુક. 19:28-38 ; યોહ. 12:12-19 )

12 ઈસુ દેવને મંદિરમા ગે. તઠ જે ઈકનાર સાહલા લેનાર સાહલા તો બાહેર કાહડી દીના, મંદિરમા યહૂદી પયસામા બદલનારસા ટેબલ ઊંદા કરી દીના, અન કબુતર ઈકત તેહના ખોકા ઊંદા કરી દીના.

13 તો તેહાલા સાંગના, “ઈસા લીખેલ આહા, ‘માના ઘર પ્રાર્થનાના ઘર સાંગાયજીલ,’ પન તુમી તેલા ડાકુસા કાપર બનવી ટાકનાહાસ.”

14 આંદળા અન લંગડા તે પાસી મંદિરમા આનાત, અન તો તેહાલા બેસ કરના.

15 પન જદવ મોઠલા યાજકસી અન સાસતરી લોકાસી ઈસુના મોઠલે કામા સાહલા હેરનાત, અન મંદિરમા બારીકલે પોસા સાહલા દાવુદ રાજાના પોસાલા હોસાના ઈસા આરડત તી આયકનાત, તાહા તે પકા રગવાયનાત.

16 તે ઈસુલા સોદત, પોસા કાય સાંગતાહા તી તુ આયકહસ? તાહા ઈસુ સાંગ હય, આયકાહા, પોસાસે અન ધાવરા પોસાસે ટોંડી તુની સ્તુતિ કરવનાસ, ઈસા સાસતરમા લીખેલ આહા તી તુમી કદી નીહી વાચેલ કા?

17 તાહા ઈસુ તેહાલા સોડીની યરુસાલેમ સાહારને બાહેર બેથાનિયા ગાવલા ગે. અન તઠ તો રાત રહના.


ઈસુ અંજીરને ઝાડલા સરાપ દીનેલ
( માર્ક 11:12-14 , 20-24 )

18 દુસરે દિસ સકાળને ઈસુ યરુસાલેમ સાહારલા ફીરી જા હતા, તાવ ત તેલા ભુક લાગની.

19 વાટને મેરાલા તો એક અંજીરના ઝાડ હેરીની ઝાડને આગડ ગે, પન પાના વગર તેલા કાહી નીહી મીળના તાહા ઈસુની ઝાડલા સાંગા, તુલા કદી ફળ નીહી લાગનાર, તાહા તી ઝાડ લેગજ વાળીની મરી ગે.

20 તી હેરીની ચેલા સાહલા નવાય લાગના, અન સાંગત અંજીરના ઝાડ લેગજ કીસાક કરી વાળી ગે?

21 તાહા ઈસુની તેહાલા જવાબ દીદા, તુમી મનમા શંકા નીહી રાખા અન દેવવર વીસવાસ કરા તાહા, મા યે અંજીરના ઝાડલા જી કરનાવ તી તુમીહી કરસેલ, હોડાજ જ નીહી, યે ડોંગરલા ઉખલાયજીની દરેમા ટાકાયજી ધાવ ઈસા સાંગસેલ તાહા, તીસાજ દેવ તુમને સાટી તી કરીલ.

22 ભરોસા રાખીની જી કાહી તુમી પ્રાર્થનામા માંગસેલ તી તુમાલા મીળીલ.


ઈસુને અધિકારના સવાલ
( માર્ક 11:27-33 ; લુક. 20:1-8 )

23 ઈસુ મંદિરમા જાયની લોકા સાહલા સીકવ હતા તાવ ત મોઠલા યાજક અન લોકાસા વડીલ તે પાસી યીની તેલા સોદુલા લાગનાત, “યી કામ કરુલા સાટી તુને પાસી કાય સતા આહા? કોની તુલા યી સતા દીદીહી?”

24 ઈસુની તેહાલા જવાબ દીદા, મા પન તુમાલા એક ગોઠ સોદીન; જો તુમી માલા જવાબ દેસે ત મા તુમાલા સાંગીન કા યે કામા મા કને સતા કન કરાહા.

25 માલા સાંગા, બાપ્તિસ્મા દેવલા સાટી યોહાનલા કોના પાસુન અધિકાર મીળનેલ? કાય તેલા દેવની દવાડા કા માનુસની? તાહા તે એક દુસરેહારી ચર્ચા કરુલા લાગનાત, “જર આપલે સાંગુ, ‘સરગ સહુન,’ ત તો આપાલા સાંગીલ કા, ‘ત માગુન તુમી યોહાનવર વીસવાસ કાહા નીહી કરનાસ?’

26 પન આમી સાંગી નીહી સકજન કા યોહાન માનુસ સહુન હતા.” તે લોકાસે ભીડલા હેરી બીહ હતાત, કાહાકા તે અખા લોકા યોહાનલા દેવ કડુન સીકવનાર ઈસા માન હતાત.

27 તાહા તેહી ઈસુલા જવાબ દીદા, “આમાલા નીહી માહીત.” ઈસુની બી તેહાલા સાંગા, “ત મા બી તુમાલા નીહી સાંગા, કા યે કામા કને સતા કન કરાહા.”


દોન પોસાના દાખલા

28 તુમી યે દાખલા વરુન કાય સમજતાહાસ? એક માનુસના દોન પોસા હતાત. તેની મોઠે પોસા પાસી જાયની સાંગા, પોસા, આજ દારીકાની વાડીમા જાયની કામ કરજોસ.

29 તાહા પોસા સાંગ, મા નીહી જા, પન માગુન તેના મન બદલાયના અન કામ કરુલા ગે.

30 બાહાસ જાયની તેને બારીક પોસાલાહી તીસાજ સાંગના. અન પોસા સાંગ હય બા, મા જાહા, પન તો નીહી જાયીલ.

31 તે દોન પોસા માસુન કોન બાહાસની ઈચ્છા આહા તે પરમાને કરના? તાહા તેહી સાંગા મોઠા પોસાની. માગુન ઈસુની તેહાલા સાંગ, “મા તુમાલા ખરા જ સાંગાહા, કર લેનાર ન હીંડગે બાયકા તુમને પુડ દેવના રાજમા જાયી રહનાહાત.

32 કાહાકા બાપ્તિસ્મા દેનાર યોહાન તુમાલા કીસાક કરી ખરે રીતે જગુલા આહા તી દાખવુલા આનેલ, પન તુમી ત તેવર વીસવાસ નીહી કરનાસ, પન કર લેનાર ન હીંડગે બાયકા પસ્તાવા કરીની તેના વીસવાસ કરનેત, અન તુમી યી હેરનાસ તરી માગુન પસ્તાવા કરીની તેના વીસવાસ નીહી કરસે.”


દારીકાની વાડીના ભાગીદારસા દાખલા
( માર્ક 12:1-12 ; લુક. 20:9-19 )

33 ઈસુ આજુ સાંગ, દુસરા એક દાખલા આયકા, એક માલીક હતા. તેને દારીકાની વાડીમા રોપા રોપના અન તેની વાડીને ચારી ચંબુત દીવાલ બનવી, અન તેમા રસ કાહડુલા સાટી કુંડ ખનના; અન સેતકરી સાહલા વાડી ભાડે દીની દુર દેશમા નીંગી ગે.

34 દારીકા ખુડુલા સમય આના તાહા તેની તેને ચાકર સાહલા તેના ફળ લેવલા સાટી સેતકરી સાહપાસી દવાડા.

35 પન સેતકરીસી ચાકર સાહલા ધરીની થોડેક સાહલા ઝોડનાત, દુસરેલા સાહલા મારી ટાકા, અન દુસરે થોડેક સાહલા દગડાકન દીનાત.

36 માગુન વાડીને માલીકની વદારે ચાકર સાહલા દવાડા, અન તેહી તેહાલાહી તીસાજ કરા.

37 સેલે તેની તેને પોસાલા તેહાપાસી ઈસા સાંગીની દવાડા, કા તે માને પોસાલા માન દેતીલ.

38 પન સેતકરીસી પોસાલા હેરીની એક દુસરેલા સાંગનાત, હોયો તો વારસદાર આહા, યે આપલે તેલા મારી ટાકુ; અન તેના વારસા આપલે લી લેવ.

39 અન તે તેલા ધરનાત, અન દારીકાની વાડીને બાહેર કાડીની મારી ટાકનાત.

40 યે સાટી જદવ દારીકાની વાડીના માલીક ફીરી યીલ, ત તે સેતકરી સાહલા કાય કરીલ?

41 તેહી સાંગા, તે વેટ લોકા સાહલા મારી ટાકીલ, અન દારીકાની વાડીલા દુસરે સેતકરી સાહલા દીલ, જે સમયવર ફળ દીયા કરતીલ.

42 ઈસુ તેહાલા સાંગ, કાય પવિત્ર સાસતરના વચન તુમી નીહી વાંચલા? જે દગડલા કડિયાની કાહડી ટાકી દીદેલ, યો જ દગડ અખે માડીના મુખ્ય દગડ બની ગે. યી પ્રભુની કરા અન તી આપલે નદરમા નવાયની ગોઠ આહા.

43 તે સાટી મા તુમાલા સાંગાહા, દેવના રાજ તુમા પાસુન લી લેવાયજી જાયીલ, અન બિન યહૂદી સાહલા દીજીલ જી દેવની આજ્ઞા માનહ.

44 જો યે દગડવર પડીલ તેના સત્યનાશ હુયી જાયીલ, અન જેવર તો પડીલ તેના ભુગા કરી ટાકીલ.

45 મોઠલા યાજકસી ન ફરોસી લોકા ઈસુના યો દાખલા આયકીની સમજી ગેત કા તો આપાલા જ સાંગહ.

46 તાહા તે ઈસુલા ધરુલા કોસીસ કરુલા લાગનાત, પન તે લોકા સાહલા હેરી બીહનાત, કાહાકા લોકા ઈસુલા દેવ કડુન સીકવનાર ઈસા માન હતાત.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies