માથ્થી 20 - ડાંગી નવા કરારદારીકાની વાડીના ચાકર સાહલા સરખા ભાગ 1 ઈસુની સાંગા, દેવના રાજ એક દારીકાની વાડીના માલીકને ગત આહા, જો સકાળીસને વાડીમા કામ કરુલા સાટી મજુર સાહલા બોલવુલા ગે. 2 અન એક દિસના એક દીનાર દીન ઈસા સાંગીની તેની મજુર સાહલા તેની દારીકાની વાડીમા કામ કરુલા દવાડા. 3 નવેક વાજતે તો ફીરીની ગાવમા ગે, તઠ દુસરે સાહલા કામ વગર ઊબા રહેલ હેરના. 4 તાહા તેની તેહાલા સાંગા, તુમીહી માને દારીકાની વાડીમા જાયીની કામ કરા, અન જી યોગ્ય આહા તી મા તુમાલા દીન, તાહા તે બી કામ કરુલા ગેત. 5 માગુન તેની બારેક વાજતા અન તીનેક વાજતા બી ગાવમા જાયીની ઈસા જ કરના. 6 માગુન પાંચેક વાજતે તો ફીરીની ગાવમા ગે, અન આજુ દુસરે સાહલા કામ વગર ઊબા રહેલ હેરના, અન તેહાલા સોદના, તુમી કાહા અઠ દિવસભર કામ વગર ઊબા આહાસ? 7 તે સાંગત, આમાલા કામવર કોની નીહી રાખનેલ. તાહા તો સાંગ, તુમી બી માને દારીકાની વાડીમા જાયીની કામ કરા, તાહા તે ગેત. 8 દિસ બુડના તાહા દારીકાની વાડીના માલીક મુકરદમલા બોલવના, તો તેલા સાંગ, મજુર સાહલા બોલવીની તેહાલા મજુરી દી દે. જે અખેસે માગુન કામ કરુલા આનલા, તેહા પાસુન ત પુડ આનલા તેહા પાવત મજુરી દે. 9 તાહા પાંચેક વાજતે કામ કરુલા ગયલા તેહાલા અખે સાહલા એક દીનાર મજે અખે દિસની મજુરી દી દીના. 10 પુડ કામ કરુલા ગેત તે ઈચાર કરત કા, આમાલા વદારે મીળીલ. પન તેહાલા હી એક દીનાર મજે અખે દિસની મજુરી મીળની. 11 તાહા તે પયસા લીની દારીકાને વાડીના માલીકને ઈરુદ કુરકુર કરુલા લાગનાત. 12 યે લોકા ત પાંચેક વાજતાલા કામ કરુલા આનલા, અન એક જ કલાક કામ કરલા, પન આમી ત સકાળને કદવસના યીની અખા દિસમા પકા ઉનમા કામ કરલા, તરી તુ તેહાલા આમને બરાબર ગની ન સારકી જ મજુરી દીનાસ! 13 તાહા તેહા માસલે એક જનલા માલીકની જવાબ દીદા, આયક, મા તુલા ઠગનેલ નીહી, કાય તુ માને હારી એક દીનાર મજે અખે દિસની મજુરી ઈસા નીહી ઠરવેલ કાય? 14 તાહા તુલા જોડાક મીળના તોડાક લીની નીંગી ધાવ, જે સેલે આનલા તેહાલા હી તુમાલા દીદીહી હોડીક મજુરી દેવલા તી માની મરજી આહા. 15 કાય યી બેસ નીહી આહા કા માના પયસા માને ઈચાર પરમાને વાપરા? કાહાકા મા દુસરે સાહવર દયા કરાહા તે સાટી તુમી કપટાયતાહાસ કાય? 16 ગોઠ પુરી કરીની ઈસુની સાંગા, ઈસા જ આતા જે માગા આહાત તે એક દિસ પુડ હુયતીલ, અન જે પુડ આહાત તે એક દિસ માગ હુયતીલ. ઈસુ તીસરે વખત તેને મરનની ગોઠ સાંગ ( માર્ક 10:32-34 ; લુક. 18:31-34 ) 17 ઈસુ યરુસાલેમ સાહારલા જા હતા, તાહા તો બારા ચેલા સાહલા લોકા સાહપાસુન એક મેર લી ગે, અન મારોગમા તેહાલા સાંગુલા લાગના. 18 “હેરા, આપલે યરુસાલેમ સાહારમા જાયજહન, અન મા, માનુસના પોસાલા મોઠલા યાજક લોકા અન સાસતરી લોકાસે હાતકન, ધરી દેવામા યીલ, અન માલા તે મરનદંડ દેતીલ. 19 અન બિન યહૂદી લોકાસે હાતમા માલા સોપી દેતીલ, તે તેલા પારકાને હાતમા સોપી દેતીલ, કા તે તેની મશ્કરી કરતીલ, ચાબુકવાની ઝોડતીલ અન કુરુસવર મારી ટાકતીલ, પન તીન દિસવર દેવ તેલા જીતા ઉઠાડીલ.” એક આયીસની માંગની ( માર્ક 10:35-45 ) 20 માગુન ઝબદીની બાયકો તીને દોન પોસાસે હારી ઈસુ પાસી યીની, અન ઈસુને પાયે પડીની તે પાસી માંગુલા લાગની. 21 તાહા ઈસુ તીલા સોદ તુલા કાય લાગહ, તાહા તી સાંગ, જાહા તુ રાજા હુયસી તાહા તુને રાજમા યે માને દોન પોસા સાહલા એક જનલા જેવે કડુન અન દુસરેલા ડાવે કડુન બીસવસીલ ઈસા માલા વચન દે. 22 પન ઈસુની તીને પોસા સાહલા સાંગા, “તુમાલા માહીત નીહી આહા કા તુમી કાય માંગતાહાસ. કાય તુમી તે દુઃખના પેલા પેસાલ કા જો મા પેવલા આહાવ? તે સાંગત હય, આમાલા પેવાયજીલ.” 23 તાહા ઈસુ તેહાલા સાંગ, બરાબર માને સારકા તુમી દુઃખના પેલા માસુન પેસાલ, પન કોનાલા માને જેવે કડુન અન ડાવે કડુન બીસવુલા માલા અધિકાર નીહી આહા, જેહાલા તઠ બીસવુલા માને બાની તયાર કરાહા તેજ તઠ બીસતીલ. 24 તે દોન ચેલાસી યી માંગનીની ગોઠ આયકીની દુસરા દસ ચેલા તેહવર રગવાયનાત. 25 તાહા ઈસુની અખે ચેલા સાહલા તેને આગડ બોલવીની સાંગના, “તુમાલા માહીત આહા કા, જે લોકા યે દુનેવર સતાવાળા ગનાયતાહા, અન મોઠા સાયોબ આહાત તે પન લોકા સાહવર સતા ચાલવતાહા. 26 પન તુમને મદી ઈસા નીહી હુયુલા પડ, જો તુમને માસુન મોઠા હુયુલા માગ હવા ત તેની તુમના ચાકર બનુલા પડ. 27 તુમનેમા જો કોની અખેસા મોઠા હુયુલા માગહ, તો અખેસા ચાકર હુયુલા પડ. 28 જીસા માનુસના પોસા ચાકરી કરવુલા સાટી નીહી આનેલ પન યે સાટી આનાહા કા ચાકરી કર ખુબ લોકા સાહલા સોડવુલા સાટી તેના જીવન દે.” ઈસુ દોન આંદળા સાહલા દેખતા કરનેલ ( માર્ક 10:46-52 ; લુક. 18:35-43 ) 29 ઈસુ અન તેના ચેલા યરીખો સાહારહુન નીંગનાત તાહા લોકાસી મોઠી ભીડ તેહને માગુન જા હતી. 30 તાવ ત દોન આંદળા મારોગને મેરાલા બીસી હતાત, તે આયકનાત કા ઈસુ તેહુન જાહા તાહા તે ઈસા આરડુલા લાગનાત કા, ઓ પ્રભુ, દાવુદ રાજાના પોસા આમાવર દયા કર. 31 લોકા ત તેહાલા બીહવાડીની સાંગત કા, ઉગા જ રહા, પન તે આંદળા ત આજુ મોઠલેન આરડત, હે દાવુદ રાજાના પોસા, આમાવર દયા કર. 32 તાહા ઈસુ ઊબા રહના, તેહાલા બોલવના, તુમની કાય મરજી આહા કા મા તુમને સાટી કરુ? ઈસા તો તેહાલા સોદના. 33 તાહા તેહી સાંગા, ઓ પ્રભુ, આમાલા દેખતા કર. 34 તાહા ઈસુલા તેહવર દયે આની, અન તેહને ડોળા સાહવર હાત થવના, હાત થવત ખોટે તે દેખતા હુયનાત, અન તે ઈસુને માગ ચાલનાત. |
Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation